Book Title: Jain_Satyaprakash 1953 01 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૮ [૩]સ. ૧૨૦૮ જે શુ. ૬ રવિવારે અહિલપાટક (પાટણ)માં કુમારપાલ ભૂપાલના રાજ્ય–કાલમાં, તેમણે નિયુક્ત કરેલા મહામાત્ય શ્રીમહાદેવ શ્રીશ્રીકરણાદિમાં સમસ્ત વ્યાપાર કરતા હતા–એ સમયમાં લખાયેલી તાડપત્રીય પુસ્તિકાના અંતમાં સસ્કૃતમાં તેવા ઉલ્લેખ છે ' समस्त व्यापारं कुर्वत्येव '... तन्नियुक्त महामात्य श्री महादेवे श्रीश्रीकरणादौ ધારે પ્રવતમાને..... —પત્તનમાં, ગ્રંથ-સૂચી ( ગા. એ. સિ. નં. ૭૬, પૃ. ૨૯૦) [૪] સંવત્ ૧૨૨૫ વષે* પૌષ શુદિ૫ નિવારે અણુહિલપાટક [પાટણ]માં કુમારપાલ ભૂપાલના કલ્યાણકારી વિજયવત રાજ્યમાં, તેના પાદપદ્મોપછી મહામાત્ય શ્રોકુમરસીહ શ્રીકરણાદિકમાં સમસ્ત મુદ્રા-વ્યાપર કરતા હતા, તે સમયમાં લખાયેલ પ્રા. પૃથ્વીચંદ્ર ચરિત્રની તાડપત્રીય પુસ્તિકાના અંતમાં સસ્કૃતમાં તેવા ઉલ્લેખ છે. તે પેાથી જેસલમેરના જિલ્લાના ખડામડારમાં પેથી ન. ૧૪૬ હોઈ, તેનેા ઉલ્લેખ અમે જેસલમેર ભંડારના ડિ, કેટલાગ (ગા. એ. સિ, ન. ૨૧, પૃ. ૧૭)માં દર્શાવેલ છે— Acharya Shri Kailassagarsuri Gyanmandir संवत् १२२५ वर्षे .....महामात्य श्री कुमरसीहे श्रीकरणादिके समस्तमुद्रा व्यापारान् परिपन्थयति सति"" [] સંવત્ ૧૨૯૫ વર્ષોંમાં નલકમાં જયતુગ્નિદેવના રાજ્ય સમયમાં મહાપ્રધાન પચ૰ શ્રી ધ દેવ સ મુદ્રાવ્યાપાર કરતા હતા, તે સમયમાં લખાયેલી । સ્તવ–ક વિપાકની તાડપત્રીય પુસ્તિકાના અંતમાં તેવા ઉલ્લેખ સંસ્કૃતમાં છે. તે અમે જેસલમેર ભંડારના ડિ॰ કેટલાગમાં (ગા. એ. ખ્રિ. ન. ૨૧, પૃ. ૨૬માં) દર્શાવેલ છે— * सं. १२९५ वर्षे......महाप्रधान पंच० श्रीधर्मदेवे सर्वमुद्रा व्यापारान् परिपन्थયતીત્યેય જારે પ્રવર્તમાને...' [૬] સ. ૧૩૧૦ માદ્રિ રવિ પુષ્યા માં મહારાજા વીસલદેવના રાજ્યમાં લખાયેલી તાડપત્રીય પુસ્તકના અંતમાં સંસ્કૃતમાં જણાવેલ છે કે તે સમયે મહામાત્ય નાગડ મડલેશ્વરના મુદ્રાવ્યાપાર કરતા હતા te •મદ્દામાલ્વશ્રીના૩ મહેશ્ર્વરમુદ્રાવ્યા રે......” —પત્તનમાં, ગ્રંથસૂચી (ગા. એ. સ. વા. ૭૬, પૃ. ૨૧૮) [૭] સ'. ૧૩૧૩ ચૈત્ર શુ. ૮ રવિવારે વીસલદેવના રાજ્યમાં તેમણે નિયુક્ત કરેલા નાગડ મહામાત્ય સમસ્ત વ્યાપારા કરતા હતા, ત્યારે લખાયેલી તાડપત્રીય પુસ્તિકાના અંતમાં સંસ્કૃતમાં તેવા ઉલ્લેખ મળે છે— r ... तन्नियुक्त श्री नागड महामात्ये समस्तव्यापारान् परिपन्थयतीत्येवं काले प्रवर्तमाने..." પત્તન પ્રસૂચી ( ગા. એ. સ. વ. ૭૬, પૃ. ૩૩) [૮] સંવત્ ૧૩૧૭ વર્ષે માહા શુદિ ૧૪ આદિત્ય દિને ધાટદુગ માં મહારાજા તેજસિ’હના રાજ્ય-સમયમાં, તેના પાદપોપવી મહામાત્ય સમુહૂર મુદ્રાવ્યાપાર કરતા હતા તે સમયમાં લખાયેલી પુસ્તિકાના અંતમાં સંસ્કૃતમાં તેવા ઉલ્લેખ — For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28