Book Title: Jain_Satyaprakash 1952 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જૈન સત્ય પ્રકાશ ૨૦૦ ] [ વર્ષ : ૧૭ બધાને એ મેળવવામાં ખૂબ મુશ્કેલી નડે છે; એટલુ' જ નહિ પણ મોટાં મેટાં વિશ્વવિદ્યાલયેામાં પણ જૈન અંગ અને ઇંદ્ર સૂત્રો ખૂબ મુશ્કેલીથી મળે છે. આ મુશ્કેલીઓની સાથેાસાથ ભાષાને પણ પ્રશ્ન છે. મહારાષ્ટ્રી પ્રાકૃત જે જૈન ગ્રંથાની ભાષા છે. તે ઘણું ખરુ લેાકાને સમજવામાં આવતી નથી અને કેટલાંક સ્થળે એવાં આવે છે જે વિશેષ અધ્યયન વિના સમજમાં આવતાં નથી. આ બધી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને જ વિદ્વાનએ જૈન શાસ્ત્રોને, તેનાં ઉપાદેય સંસ્કરણો ન નીકળે ત્યાં સુધી અલગ જ મૂકી રાખ્યાં છે, પરંતુ ખરી રીતે આમ કરવું ન જોઈ એ, અશુદ્ધ ટીકાઓ, ચૂર્ણ અને છેદત્રોમાં પણ એની નોંધવાયેાગ્ય સામગ્રી મળે છે, જે બીજે કયાંઇથી પણ મળી શકતી નથી. આ અનુશ્રુતિનુ મહત્ત્વ એથી જ વધી જાય છે કે, પુરાતત્ત્વની કેટલીયે ધા ઉપર પ્રકાશ નાખીને તેના ઐતિહાસિક પાયાને પણુ મજબૂત બનાવે છે; જે વિશે અમે આગળ જણાવીશું. અહો' એ પણ પ્રશ્ન થાય છે કે ઐતિહાસિક અનુશ્રુતિ અને પુરાતત્ત્વની શોધેાના પારસ્પારિક સંબંધ શો છે? પુરાતત્ત્વ વૈજ્ઞાનિક આશ્રયે પર્ અવલખે છે અને પુરાતત્ત્વને વિદ્યાર્થી ત્યાં સુધી કાઈ પણ સિદ્ધાંત પર પહોંચી શકતા નથી જ્યાં સુધી ખાદકામના પ્રત્યેક સ્તરથી નીકળેલી વસ્તુઓનું વૈજ્ઞાનિક રીતે અધ્યયન ન કરી લે. પોતાના સિદ્ધાંતને અધિક વૈજ્ઞાનિક બતાવવા માટે એક સ્થળેથી મળેલી સામગ્રીને ખરાબર એ જ સ્તરથી બીજી જગાએથી મળેલી સામગ્રીની સાથે તુલના કરીતે કાઈ વિશેષ નિષ્કર્ષોં પર એ પહોંચે છે. એથો વિપરીત અનુશ્રુતિ સેંકડા વર્ષોથી મૌખિક પરંપરાએ ચાલી આવે છે અને તે દરમ્યાન લખી લેવામાં આવે ત્યારે મૌખિક આદાન-પ્રદાનના કારણે તેમાં ઘણાયે ફેરફારો અને નિરર્થક વાર્તાનો સમાવેશ થઈ જાય છે; જેથી તેની સત્યતામાં સદેહને ઘણા અવકાશ રહે છે. આ બધી વાતાથી એ સ્વાભાવિક છે કે, પુરાતત્ત્વની વૈજ્ઞાનિક પદ્ધતિ મૌખિક અનુશ્રુતિને સસ્નેહની દૃષ્ટિએ જુએ અને તેની સત્યતાને ત્યારે જ માને ત્યારે ખોદકામેથી અથવા અલેખેથી પણ તેની પુષ્ટિ મળતી હોય. વિદ્વાનાએ પુરાતત્ત્વની અવહેલના અને * સાહિત્યિક પુરાતત્ત્વ’ પર વિશ્વાસ રાખવા માટે ઘણી જોરદાર સમાલાચના કરી છે. પર’તુ આ વિવાદથી એ સમજી લેવુ ન જોઈ એ કે, અનુશ્રુતિમાં કંઈ જ તત્ત્વ નથી. નક્કર ઐતિહાસિક સામત્રોના અભાવમાં કેવળ અનુશ્રુતિ જ કેટલાક જટિલ પ્રશ્નોને સમજા વવામાં સમર્થ તી શકે છે. પરંતુ અનુશ્રુતિઓનુ` મૂલ્ય સમજવા છતાંયે એ વાત જરૂરી છે કે, તેના પ્રત્યેાગ વિજ્ઞાનના ત્રાજવામાં તાલીને કરવા જોઇએ. જો પુરાતત્ત્વ સાથે અનુશ્રુતિના સંબધ મળે તે "તેના સામજસ્યથી જ એક વિશેષ નિર્ણય પર પડ઼ોંચવું જોઈ એ અનુશ્રુતિના અધ્યયન માટે એ પણુ જરૂરી છે કે, એક જ જાતની જુદી જુદી અનુશ્રુતિને વાંચીને તેના મૂળ સુધી પડેાંચવુ જોઇ એ. એમ કરવાથી સ્વયં સમજાશે કે કઈ વાતો પુરાણી અને મૌલિક છે અને કઈ પાછળથી જોડી દેવામાં આવી છે. જૈન શાસ્ત્રોની થે!ડીક અનુશ્રુતિઓનું અધ્યયન કરતાં અમે એ વાતને પૂરેપૂરો ખ્યાલ રાખ્યો છે કે પુરાતત્ત્વથી એના ઉપર શા પ્રકાશ પડે છે? આ છાણવીસુથી અને પત્તો લાગ્યા કે અનુશ્રુતિમાં કેવી રીતે સત્યની એક રેખા નિહિત છે અને કેવી રીતે ધીમે ધીમે કાલપતા તેની ચારે બાજુએ એકઠી થઈ તે સત્યને ઢાંકી દેવાની કાશીશ કર્યાં કરે છે. પુરાતત્ત્વની મદદથી એ સત્ય ફરીને ઝળકી ઊઠે છે, નીચેતી હકીકતો માટે પુરાતત્ત્વના પ્રકાશમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28