Book Title: Jain_Satyaprakash 1952 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનશેાધનનાં સેાપાન સંબંધી જૈન તેમજ અજૈન મતવ્યા લેખક-પ્રા. હીરાલાલ ૨. કાર્ડિયા એમ. એ. હું ૧ ]
ઉત્ક્રમ-આપણે બધા મનુષ્યા છીએં; પરંતુ આપણામાંથી કેટલામાં માણસાઈ મે છે? નાં મૂળમાં મીડુ હોય ત્યાં પછી સ ંત, મહત, મહાત્મા કે અતિમાનવ (super man ) જેવા સમર્થ ભવ્યાત્માએામાં રહેલી અલોકિક અને અનુપમ માનવતાની તેા આશા જ શી રાખવી ? પણ આમ નિરાશ થવાનું કારણ નથી, કેમકે સ ંત વગેરેમાં અને સામાન્ય કાર્ટિના માનવમાં જે ભેદ છે તે એટલા જ છે કે સતાએ પુરુષાર્થના ઉપયોગ કરી વિકારાને વશ કર્યાં છે, જ્યારે વિકારાએ નિળ મતના-સામાન્ય કક્ષાના માણસોને વશ કર્યાં છે. આથી જો આ વિકારાનુ' જડમૂળથી નિકંદન કરાય તે મનુષ્ય પામર પ્રાણી ગણાતા મટીને સર્વોત્તમ બની શકે-ઉચ્ચમાં ઉચ્ચ કૅટિને પ્રભુ બની શકે-જીવન્મુક્તિ મેળવી પર -મુક્તિના અધિકારી થઈ શકે, પરંતુ આ ઉત્તમ દશા પ્રાપ્ત કરવા માટે પ્રથમ તે! આપણે વિકારો વિષે માહિતી મેળવવી જોઈ એ અને ત્યારબાદ એને વશ કરવાતા–નિર્મૂળ બતાવવાના ઉપાયેાથી વાગાર થવું' જોઈ એ .અને એટલેથી જ ન અટકતાં એ ઉષાયેના સતત અને સચોટ અમલ કરવા જોઈ એ.
C
*
ચાર કષાય અને નવ નાકષાય-વિકારા આત્માના અંતરંગ શત્રુ છે. કામ, ક્રોધ, લાલ, માહ, મદ અતે મત્સર એ છને સામાન્ય રીતે -રિપુ' તરીકે એળખાવાય છે. જૈન પરિભાષા પ્રમાણે ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર કષાયે છે, અને એ આત્માના કટ્ટરમાં કટ્ટર શત્રુ છે. એ ચાર કષાયાના સહચારી અને ઉદ્દીપક નવ ગેડિયાએાને નવ નાકષાયા” તરીકે ઓળખાવાય છે. એનાં નામ નીચે મુજ્બ છે:
( ૧ ) હાસ્ય, ( ૨ ) રતિ, (૩) અતિ, (૪) શાક, (૫) ભય, ( ૬ ) જુગુપ્સા, (૭) પુરુષ–વેદ, ( ૮ ) સ્ત્રી-વેદ અને (૯) નપુંસક- વેદ.
ઉપર્યુક્ત ચાર કષાયે. તેમજ આ નવ નાકષાયા એ મેહરાન્તના પરિવાર છે. એ બધા વિકારા છે, ‘ મેહ' રાજાતે જેટલા ખાખરા કરાય-જેટલા એના ઉપર કાબુ મેળવાય તેટલા આત્મતિના માર્ગ મોકળો બને,
એ સાપાત-ઉત્કૃષ્ટ ઉન્નતિ સાધવા માટે-વિકારી જીવનને સર્વથા વિશુદ્ધ બનાવવા માટે ‘પદ્માત્મ’પદ પ્રપ્ત કરવા માટે જૈન દર્શનમાં છે. માર્ગ સૂચવાયા છે. (૧) ઉપશમ
3
For Private And Personal Use Only