Book Title: Jain_Satyaprakash 1952 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૧૭ -શ્રેણિ અને (ર) ક્ષય-શ્રણ. આ ખેતે હું “ જીવન–શોધનનાં જૈન સોપાન ” કહું છું, આના સ્થૂળ પરિચય પૂરતી આ લેખની મર્યાદા છે. ક્રોધના પ્રકારો-ક્રોધની તરતમતા એ ક્રોધ કેટલો વખત ટકે છે તે ઉપરથી માપી શકાય. આ દૃષ્ટિએ જૈન દર્શન એના ચાર પ્રકાશ પાડે છે; અને એને (૧) અનંતાનુબધી, (ર) અપ્રત્યાખ્યાનાવરણું, (૩) પ્રત્યાખ્યાનાવરણુ અને (૪) સજવલન એ નામે ઓળખાવે છે. તીવ્રતાની દૃષ્ટિએ ન'તાનુબધી ક્રોધ ચારેમાં અગ્રેસર છે, જ્યારે સંજવલન ક્રોધ સૌથી પછાત છે. સ્થિતિ અનંતાનુબધી ક્રોધની સ્થિતિ જીવનપર્યંતની છે અને એથી ઊતરતી કાર્ટિના અન્ય ત્રણ ક્રોધે:ની સ્થિતિ અનુક્રમે એક વર્ષ, ચાર માસ અને એક પખવાડિયું છે. માનાદિના પ્રકારો અને એની સ્થિતિ—જેમ ક્રોધના તરતમતાની દૃષ્ટિએ ચાર પ્રકારો પડાયા છે તેમ માન, માયા અને લાભના પણ ચારચાર પ્રકારો પડાયા છે અને તેનાં નામ પણ ઉપર મુજબ રખાયાં છે, અને એ ચારેની સ્થિતિ પણ ઉપર મુજબ જ છે. પાયાની કનડગત—જીવનવિકાસની ગણનાપાત્ર પ્રથમ પગથિયારૂપ સાચી શ્રદ્ધા પશુ કેળવવામાં અનતાનુબંધી કષાય મહાવિઘ્નરૂપ છે તો પછી જરા જેટલાયે સચમ પાળવા જેવુ કે એથી આગળ વધીને આદર્શ-જીવન જીવવા જેવુ પગલુ તે એ ભરવા જ શાન હૈ? અપ્રત્યાખ્યાનાવરણ—કષાય નામનો એને લઘુ બંધુ એનાથી કંઈફ નરમ છે. એ સાચી શ્રદ્દા કેળવવામાં અંતરાય ઊભા કરતા નથી, જો કે અંશતઃ પણ સંયમી થતાં અટકાવવામાં તે એ પણ એના મોટાભાઈથી ઊતરે તેમ નથી. પ્રત્યાખ્યાનાવરણ – કષાય એના આ બંને ભાઈ એ કરતાં વધારે નમ્ર છે. એ સાચી શ્રદ્ધા સેવવામાં બાધક બનતા નથી, એટલું જ નિહ પણ એ થાડાત્રણા પણુ ત્રનિયા પાળવા દેવામાંયે. વચ્ચે આવતા નથી. સજવલન-કાય તે એના અગ્રિમ ભાઈઓ કરતાં સાવ ઢીલે છે. એ ઉચ્ચતમ જીવન જીવવા નથી દેતા. એ આદર્શ-વર્ઝનની વિરુદ્ધ છે ખરો, પરંતુ એથી કંઈ એ પાંચ યમા–મહાવતા સ્વીકારવામાં આડખીલીરૂપ થતા નથી. આમ હાવાથી એના રાજ્ય દરમિયાન સાચી શ્રદ્ધા માટે અને યથાયેાગ્ય સયમ માટે પૂરતી છૂ રહે છે. ચતુર્થ ગુણસ્થાન—જ્યાં સુધી દેવ, ગુરુ અને ધર્માંતે વિષે સાચી શ્રદ્ધા ન ઉદ્ભવે અથવા અન્ય રીતે કહું તો જીવ અને અજીવ તત્ત્વોના સ્વરૂપ વિષે યથાથ પ્રતીતિ અને રુચિ ન થાય ત્યાં સુધી ભલે થાડુ', પશુ એટલુયે સાચુ' જ્ઞાન ન જ થાય તે પછી સદ્વતનના—યથા ચારિત્રના અશની તા વાત જ શી ? આથી એ વાત કુલિત થાય છે કે માહ-નૃપતિને પરાસ્ત કરવા માટેની તીવ્ર અભિલાષા જાગે તે માટે સાચી શ્રદ્ધારૂપ ભૂમિકા ઉપર આવવુ પારિભાષિક શબ્દોમાં કહીએ. તા ચેાથું “ અવિરત-સમ્યગ્દષ્ટિ ” નામનુ કરવુ જોઈએ. આ જોઇ એ. જૈન ગુણસ્થાન પ્રાપ્ત ૧. આની સમજણ માટે જી“ આત્માન્નતિના ક્રમ ” નામને મારો લેખ. આ અખંડ આન ંદ' ( ય. ૪. અ. ૧૨)માં છપાયા છે. આમાં મે આત્માની ઉત્તરોત્તર ઉન્નત દશાએ કઇ કઇ છે તે દર્શાવ્યું છે, જ્યારે પ્રસ્તુત લેખમાં એ દશા કેવી રીતે પ્રાપ્ત થામ તે સૂચન્ધુ છે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28