Book Title: Jain_Satyaprakash 1952 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧૭ પદ, પ્રકન-દષ્ટિનું સ્વરૂપ શું? ઉત્તર–પદાર્થતત્વના યથાર્થ બેધનું જે કારણ હોય તે દષ્ટ કહેવાય. કર્યું છે કે मित्रा तारा बला दीप्रा, स्थिरा कान्ता प्रभा परा । नामानि तत्त्वदृष्टीनां, लक्षणं च निबोधत ॥१॥ અર્થ –ઠ તવ દષ્ટિઓના નામ આ પ્રમાણે નણવા. ૧. મિલાદૃષ્ટિ. ૨. તારાદષ્ટિ. ૩. બલાદષ્ટિ. ૪. દીપ્રાદષ્ટિ. ૫. સ્થિરાદષ્ટિ. ૬. કાંતાદષ્ટિ છે. પ્રભાદષ્ટિ. ૮. પરાદૃષ્ટિ. આ દરેક દષ્ટિનાં લક્ષણે નિર્મળ બોધને અનુસાર જાણી શકાય છે. ૫૯. ૬૦. પ્રત–પહેલી મિત્રાદષ્ટિ કયારે પ્રગટ થાય છે? ઉત્તર-પહેલી મિત્રાદષ્ટિ યથાપ્રવૃત્તકરણના અંતિમ ભાગમાં જ્યારે મિથ્યાત્વની સ્થિતિરૂપ મેલ ઘટતો જાય, અને લગભગ ગ્રંથિભેદ થવાને હોય તે વખતે પ્રગટ થાય છે. આ મિત્રાદષ્ટિમાં અરિહંત ભગવંતે કહેલા જીવ અજીવ વિગેરે તવેની ઉપર વ્યવહારથી સહેજ આદરભાવ પ્રગટ થાય છે, એટલે રોગ એ છ થ માથી જેમ રોગીને અનાજ ઉપર આદરભાવ થાય છે, તેમ ભવ્ય જીવને મિથ્યાત્વરૂપી વ્યાધિ ઘટવાથી તેમાં આદરભાવ પ્રગટ થાય છે તથા અપ વ્યાધિવાળા છવ જેમ તે વ્યાધિના વિકારોથી પિડાતું નથી અને ઈષ્ટ અર્થની સિદ્ધિને માટે પ્રયત્ન કરે છે. તેમ આ દષ્ટિને પામેલા જીવ પનાના હિતને સાધનારા કાર્યોમાં પ્રયત્ન કરે છે. કર્યું છે કે – अपूर्वकरणप्राया, सम्यक्तत्वरुचिप्रदा । अल्पव्याधेरिवानस्य रुचिवत्तत्त्ववस्तुषु ॥१॥३०. દા. પ્રન–બીજી તારાદષ્ટિ જ્યારે પ્રગટ થાય? ઉત્તર–જયારે તરુચિ (આદર ) ગુણ કંઈક સપષ્ટ થાય અને આત્માને હિતકારી એવા યમ નિયમ વિગેરે સાધવામાં કંટાળો ન ઉપજે તથા તત્વને જાણવાની સહેજ ઈચ્છા થાય ત્યારે બીજી તારાદષ્ટિ પ્રગટ થઈ છે એમ સમજી લેવું. કહ્યું છે કે तारायां तु मनाक् स्पष्टं, नियमश्च तथाविधः । अनुदेगो हितारंभे, जिज्ञासा तत्त्वगोचरा ॥१॥ ११. ૬૨. પદ્મ–ત્રીજી બેલી દષ્ટિ ક્યારે ઉત્પન્ન થાય ? ઉતર–જ્યારે જિનેશ્વર ભગવંતે કહેલા જય અછવ વિગેરે તને સાંભળવાની અધિક ઈચ્છા થાય અને હિતકારી ક્રિયાને સાધવામાં નિરંતર અધિક પ્રકૃત્તિ થાય ત્યારે સમજી લેવું કે આપણામાં બેલ દષ્ટિ ઉત્પન્ન થઈ છે. આ દષ્ટ પ્રગટ થવાની સાથે હૃદયમાં એવી સદ્ભાવના પ્રગટ થાય છે કે અમારામાં વિશેષ બુદ્ધિ નથી કારણ કે વિશિષ્ટ પશમ થાય તે જ વિશેષ બુદ્ધિ પ્રગટે અને તેને કમને ક્ષેપશમ અમને થયો ન હોવાથી વિશિષ્ટ બુદ્ધિ અમને પ્રાયે નથી અને અમે શાસ્ત્રનું રહસ્ય પણ સમજી શકતા નથી માટે જિનેશ્વર ભગવતના વયને અમે પ્રમાણભૂત માનીએ છીએ, આ દષ્ટિમાં ઇકિય સુસ્થિર (શાંત) થાય. છે અને ધર્મક્રિયા કરતી વખતે અપૂર્વ શjભાવ અને નમ્રતા ગુણ દેખાય છે તેમજ ગુણવંત પુરૂષોને જોઈને તેમના પ્રત્યે આદરભાવ પ્રગટ થાય છે. ૨. [ચાલુ ] For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28