Book Title: Jain_Satyaprakash 1950 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra મનસ USD वर्ष : १५ अंक : १२ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ ૐ અમ્ ॥ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जे शिंगभाईनी वाडी : धीकांटा रोड : अमदावाद (गुजरात) વિક્રમ સ. ૨૦૦૬; વીરિન, સ, ૨૪૭૬ ઃ ઈ. સ. ૧૯૫૦ ભાદરવા સુદ ૪ : શુક્રવાર ૧૫ સપ્ટેમ્બર क्रमांक १८० વિન સિ આ અર્ક સાથે આ માસિક ૫દર વર્ષ પૂરાં કરે છે. આ વર્ષો દરમિયાન તેણે જૈનધર્મીના વિવિધ વિષયા તરફ્ જૈન સમાજનું ધ્યાન દોરવા કાશીશ કરી છે. પરિણામે અભ્યાસીઓએ એને અપનાવ્યું છે ને પૂજય મુનિવરેાએ એને પ્રાત્સાહન આપ્યુ છે. છતાં અમારે કહેવું પડશે કે આર્થિક બાબતમાં એની સ્થિતિ કથળતી રહ્યા કરી છે. માત્ર એ રૂપિયાના લવાજમમાં આજની મોંઘવારીને એ પહોંચી ન જ શકે એ દેખીતું છે. આથી જૈન સંઘે અમારી વિનતિ તરફ્ ધ્યાન આપી આજ સુધી એના નિભાવ માટે ઓછીવત્તી રકમ ભેટ કરી એને ટકાવી રાખ્યુ છે એ જ આપણા માટે સત્તાષના વિષય છે. નવા વર્ષની શરૂઆતથી માસિકની આર્થિક સ્થિતિ સુધારવા અમારી સમિતિએ નિર્ણય કર્યા છે એ મુજબ આ માસિકનું વાર્ષિક લવાજમ રૂા. ૩-૦-૦ રાખવામાં આવ્યું છે. વળી સ ંરક્ષક તરીકેના રૂા. ૫૦૦), દાતા તરીકેના રૂા. ૨૦૦), અને મેખર તરીકેના ા. ૧૦૧)ની યાજનામાં પણ આ રીતે સુધારી સૂચન્યા છે. આથી જેમણે આ કરતાં ઓછી રકમા ભરી હાય તેમને બાકીની રકમા પૂરી કરી આપવા પતાના ચેગ આપે તે મા માસિકના ગ્રાહકા રૂા. ૩-૦-૦ મેકલે એમ વિનવીએ છીએ. For Private And Personal Use Only અમે પૂજય વિરા ને મુનિરાજોને પણ આ પર્યુષણા જેવા પ્રસંગમાં જૈન સંઘને અમારી આ યાજના અપનાવી લેવા અને એમાં બધી રીતે સહાયતા કરવા પેાતાના ઉપદેશથી પ્રેરણા કરે એવી વિનંતિ કરીએ છીએ, તત્રી.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27