Book Title: Jain_Satyaprakash 1950 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] અનેક સંધાન કાળે [ ૨૬૭ (૪) જિનમાણિકરિએ વિ. સં. ૧૫૩૯માં રચેલી શતાથી ૫) ધર્માદા ગણિત વિએસમાલાની ૫૧ મી ગાથાને અંગે ઉદયધર્મ વિ. સં. ૧૬૦૫ માં રચેલી શતાથી.૪ (૬) માનસાગરે રચેલી શતાથી. આ વિગશાસ્ત્ર (પ્ર. ૨, લે. ૧૦)ને અંગે છે. (૭) અજ્ઞાતક શતાથી. (૮) જયસુંદરસૂરિએ યોગશાસ્ત્ર (પ્ર. ૨, શ્લો. પ)ને અંગે રચેલી શતાથી. (૯) રત્નાકરાવતારકા (સ્લ. ૧) ને લગતી શતાથી ૫ પંચ શતાથ–મ શતાથીઓ રચાઈ છે તેમ એક પંચ શતાથી વેતાંબર લાભવિજયે યોગશાસ્ત્ર આદ્ય પદ્યને અગે રચી છે, પણ આની કેાઈ પ્રત મળતી હોય એમ જણાતું નથી; નહિ તે જિનરત્નકેશમાં એનો ઉલ્લેખ હેત એમ સામાન્ય રીતે કહી શકાય. જેમ જેનોએ અનેક સંધાન-કાવ્યો રચ્યાં છે તેમ વૈદિક હિંદુઓએ પણ રચ્યાં છે. તેમાં દ્વિસંધાન-કાળે નીચે મુજબ છે – ચેર–પંચાશિકા–આમાં શશિકલો અને દુર્ગાનું ચરિત્ર છે. એના કર્તા બિહણ ઉ સુંદર છે. એમને સમય ઈ. સ. ૧૦૯૦ ની આસપાસનો મનાય છે. - દ્વિ-સંધાનન્કાવ્ય-ભેજવૃત શંગારપ્રકાશમાં દંડીએ આ કાવ્ય રચ્યાને ઉલેખ છે એમ શ્રી. નાહટાએ એમના લેખમાં કહ્યું છે. મૂળ પુસ્તક મારી સામે નથી. નલ-હરિશ્ચન્દ્રીય–પૂર્વાનપૂર્વ પ્રમાણે પદ્યો વાંચતા–વિચારતાં આ કાવ્ય નલની કથા પૂરી પાડે છે. જ્યારે પશ્ચાનુપૂરી પ્રમાણે-ઊલટા ક્રમે પ્રત્યેક પદ્ય વિચારતાં હરિશ્ચન્દ્રની વાર્તા જાણવા મળે છે. આમ આ વિલક્ષણ કાવ્ય છે.' એના કર્તાનું નામ જાણવામાં નથી. આના ઉપર એક ટીકા છે. આ કાવ્યનું છેલ્લું પર્વ વિશેષતઃ ચમત્કારી છે, કેમકે એનાં ચારે ચરણો પૈકી પ્રત્યેય ચરણની રચના એવી છે કે એ સુલટી અને ઊલટી રીતે વાંચતાં એકની એક રહે છે. એવા ચિત્રો પણ જોવાય છે કે જે બે ભિન્ન ભિન્ન બાજુએથી જેતા બે ભિન્ન ભિન્ન વ્યક્તિનાં ચિત્ર રજુ કરે છે. પાર્વતી-કિમણીય આ કાવ્યમાં કર્તા વિઘામાધવે પાર્વતીનાં લગ્ન શંકર સાથે અને રુકિમણીનાં કૃષ્ણ સાથે વર્ણવ્યાં છે ઇ. સ. ૧૧૩૮ ની લગભગમાં આ કાવ્ય રચાયું છે. આના કર્તાએ વક્રોકિતમાં પિતાને બાણ સુબંધુ અને કવિરાજ પછી ચોથા લેખક તરીકે ઓળખાવેલ છે. - ૨-૩ આ બંને અનેકાર્થસાહિત્ય સંગ્રહ (ભા. ૧)માં જ છપાયેલ છે. ૪ જુઓ પાઈ (પ્રાકૃત) ભાષાઓ અને સાહિત્ય (૫. ૧૫૦) માં પુસ્તકમાં મ’ “પાઇય” અનેકાથી સાહિત્યની નોંધ લીધી છે, ૫ જુઓ જૈન અગ સહ (ભા. ૨)ની પ્રસ્તાવના (પૃ. ૨૧-૨૨). । “लीलाकलोमध्यमलोकलाली, त्यागी सुखी मुग्ध मुखी सुगीत्या । . सभाप्रयानङ्गनया प्रभाससहासया तत्र तया सहास ॥" For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27