Book Title: Jain_Satyaprakash 1950 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ૧૨] અનેક સધાન કાવ્યા { ૨૬૯ હરિન્ધન્દ્રોદય—અન તસૂરિએ આ કાવ્ય ૨૦ સ'માં રચ્યું છે. એમાં એમણે ’સત્યવાદી ’ હરિશ્ચંદ્ર અને પેાતાના આશ્રયદાતા નામે હરિશ્ચન્દ્ર એમ ઉન્નયના વૃત્તાન્ત આલેખ્યા છે. ત્રિ-સન્માન-કાવ્યેા જેમ નૈનાએ દ્વિ-સન્માન-કાવ્યે રચ્યાં છે તેમ તેમણે ત્રિ-સન્માન-કાવ્યે પણુ રચ્યાં છે. એ હવે હું વિયારુ‘ ’— આખાધાકર—ધનશ્યામે આ કાવ્યદ્રારા કૃષ્ણ, નલ અને હરિશ્ચન્દ્ર એમ ત્રણની કથા આલેખી છે. આના ઉપર ટીકા છે. ' યાદવ–રાઘવ–પાંડવીય—મહીસુરના ‘ ઉદ્દયેન્દ્રપુરમ્'ના અનંતાયારે આ કાવ્ય રમ્યું છે. એમાં એમણે કૃષ્ણ, રામ અને પાંડવાની કથા આપી છે. એમની પુત્રી ત્રિવેણી કવિયત્રી હતી. શ્રી નાહટાએ આ જ કાવ્યને રાઘવયાનવીય ઘું હોય એમ લાગે છે. જો એમ જ ડ્રાય તા એ પણ ભાબર નથી. કાવ્યદ્રારા રાઘવ-યાવ-પાંડવીય—અનંતનારાયણુના પુત્ર ચિહ્ન ખરે આ રામાયણ, ભાગવત અને મહાભારત એ ત્રણમાંની કથા રજૂ કરી છે. આ કાવ્ય ઉપર કવિના પિતાએ ટીકા રચી છે. રાજા વેંકટ પહેા (ઈ સ. ૧૫૮૬-૧૬૧૪) કવિના આશ્રયદાતા હશે એમ H, C. S. E. C. P. 191 માં ઉલ્લેખ છે. પચ-સાધન-કાવ્ય પંચકલ્યાણચ પૂ—ઉપયુ ત ચિરે રામ, કૃષ્ણ, વિષ્ણુ, શિવ અને સુબ્રહ્મણ્ય એમ પાંચનાં ચરિત્ર આ ચાપુમાં વધુ બ્યાં છે. આના ઉપર ચિખરે જાતે ટીકા કરી છે. આ ઉપરાંતનું પચ-સધાન-કાવ્ય અન્ય કોઈ અજૈને રચ્યાનું જાણવામાં નથી. નિર્માણનું કારણ—સંસ્કૃત ભાષામાં અને પાઈયમાં અનેકાથી સાહિત્ય જે એવામ છે તે એકાક્ષરી કશ અને પર્યાયાની સમૃદ્ધિને મુખ્યતયા આભારી છે. પાઈયાં શતાથી ઉપરાંત અનેક પદ્યાત્મક કેાઈ કાન્ય વિવિધ અર્થોને આપીને યોજાયેલુ મળતુ નથી એ નવાઈ જેવું છે, કેમકે આ ભાષા તા શબ્દના અનેકાથત્વની ખબતમાં સંસ્કૃત કરતાં પણ ચઢે તેવી છે. પ્રાચીનતા——અનેક પદ્યાત્મક અનેક સધાન કાવ્યમાં સિંધાન કાવ્યની રચના કરનાર તરીકે ક્રૂડી અગ્રસ્થાન ભાગવે છે. પણુ એમની કૃતિ મળતી નથી. એટલે ઉપલબ્ધ સાહિત્ય વિચારતા શ્વેતાંબરામાં સૂરાચાયની અને ક્રિમ બરામાં ધન અયનું નામ ગણાવી શકાય અને એ રીતે જૈનાએ આ દિશામાં પહેલ કરી ગØાય. એક પદ્યના ઓછામાં ઓછા ચૌદ અચ કરનાર વસુદેવહુડીના કર્તા સધાસમણિ છે. એમની પૂર્વે કાઇએ એક પદ્યના આટલા પણ અથ કર્યાં હાય એમ જણાતું નથી. રાજ્ઞાનો તે સૌલ્ય 'ના છામાં ઓછા આઠ લાખ અર્થ સમયસુદરે કર્યાં છે અને એ કૃતિ મેં સંપાદિત કરી છે. tr . અંતે' જેવા એક શબ્દના વિવિધ અર્થી વિસેસાવસયભાસમાં નજરે પડે છે. આ પ્રમાણે જૈન અને અદ્વૈત અનેક-સધાન–કાબ્યાના સ્થૂળ પરિચય પૂરા થાય છે. અજૈન શતાથી વગેરે હાય તા તેની નોંધ ખાકી રહે છે, પણ એ આગળ ઉપર વિચારાશે, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27