Book Title: Jain_Satyaprakash 1950 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨] પ્રતીકાર અને પ્રત્યુતર વાર્તામાં તો વ્યથિતહૃદયએ કમાલ જ કરી દીધી. તે પછી “નાશ થાઓ તારા નિમંડ” જે ઠેષ અને વૃણાના, શબ્દોથી મહાવીરનું સ્મરણ કરાવ્યું છે તેમના સંબંધમાં એક લેખકના હિસાબે અમારે પણ લજજાવંત અને વ્યથિત થવું પડે છે. પાલીમાં તો આ વાદમાં “ જ્યારે બુદ્ધ અને કાંશિક પક્ષ લઈ લીધો ત્યારે નિર્ગઠનો વાદ નષ્ટ–સમાસ થઈ ગયો.” આવું કથન છે જ્યારે આ મહાશય ભ૦ મહાવીરને આવા તુચ્છ શબ્દોથી સ્મરણ કરાવી રહ્યા છે !! ભ. મહાવીરની માનસઅહિંસાને ભૂલ આધાર એ છે કે તેઓ વસ્તુવિચારને અનેક દૃષ્ટિઓથી કરાવવા ઈચ્છે છે અને બીજાની વાતને–પછી ભલે તે વિરોધી જ કેમ ન હેય–સહાનુભૂતિ અને સમતાથી વિચાર કરાવવા ચાહે છે. તેમના અનેકાંતમય અહિંસક માનસને સમજયા વિના લેખક આ પ્રકારે વાર્તાઓમાં અપમાનજનક વાર્તા લખીને કલમને કલંકિત કરી તે રહ્યા જ છે, સાથોસાથ ન કેવળ એ મહાપુરુષ અને એ સંસ્કૃતિ પ્રતિ જ પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃતિ પ્રતિ અપાય કરી રહ્યા છે. આશા છે કે–વ્યથિતહૃદયજી પિતાને “દે શબ્દમાં લખેલા આ શબ્દોને ફરીથી વાંચવાની કૃપા કરશે કે–“આ વાર્તાઓએ મને કક્ષાનો ક્યાં પહોંચાડી દીધો છે ! હું સમજી ગયો કે સાચે જ દયા, સમતા, સહાનુભૂતિ અને પ્રેમ જ સંસારમાં જીવન છે.” અને આ સમાજનો પાકે આ મહાપુરુષને સમજવામાં લગાડે અને પુરતકના: આગામી સંકરણમાં આ વિષયને દૂર કરી આત્મસંશોધનને પરિચય આપે. જાવામાં આવ્યું છે કે આ પુસ્તક બેન પાઠવ્યક્રમમાં નિયત થયું છે. જે આ વાત સાચી હોય તો આપણી અસાંપ્રદાયિક સરકારનું કર્તવ્ય છે કે આ પ્રકારના દૂષિત અને ધૃણાજનક પુસ્તકને પ્રચાર તત્કાળ રોકે, “જ્ઞાનદય” [૧૪]માંથી અનુવાદિત ] સુભાષિત ક્ષણિ ખડક ક્ષણ અદ્ધિ લઉ, ક્ષણિ પરઉ ક્ષણિ લહ, સવે સરીખા સહિરહ, દેવિ ન દીધા દીહ ૧૬. દૈવિઈ દીધી હરિન ગઈ, ધ નૂરઈ કુસુમ સ્ત; કઈ વિશુ ધરિ પહેઈ, કઈ સિરિ ચડઈ હરસ ૧૭. મહિઆ મહી અલિ નવિ કરઈ, કાજ પરાયું કોઈ;. સૂકા સર ભણી હંસડ૬, જિમ નવિ સાહુઉં જઈ ૧૮. જિમ જિમ સજજણ સંભરઈ તિમ તિમ બ(વા)ધઈ નેહ, ગાઢઈ ગાજિમ પાપીઆ, છાન8 વરિસિ નિમેહ ૧૯, શેરી નયણાં અપ્પણ, ઉવટિ જાતાં વારિક કઈ કંટાલી વાડિ કરિ, કઈ ઘરિ બઈડાં ચારિ ૨૦. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27