Book Title: Jain_Satyaprakash 1949 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨ ગુલાબ અને કાંટા [ ૩૯ ભરત વગેરે સેા પુત્રા થયા. ભરત મહાન યોગી અને સવ ગુણાથી શ્રેષ્ઠ હતા. ઋષભદેવે પૃથ્વીના પાલન માટે ભરતના રાજ્યાભિષેક કર્યો. ભરતે વિશ્વરૂપની પુત્રી પગજની સાથે લગ્ન કર્યુ અને પૃથ્વીનું પાલન કરવા માંડયું. પહેલાં ‘ અજનાભ' કહેવાતા ખ'ડ તેમના નામ પરથી ભારતવર્ષ કહેવાવા લાગ્યા, ” આવા સ્પષ્ટ ઉલ્લેખ પછી આશા છે, કે આજના ઇતિહાસકારો પોતાની ભૂલ સુધારશે. X આન્ધ્ર તાલીમના ્ અને કર્ણાટકમાં જૈતાનુ સારુ મહત્ત્વ હતું, તે તેએાએ જ્ઞાનપ્રચાર માટે અનેક પાઠશાળામા ખાલી હતી. મહારાષ્ટ્રમાં પણ જૈનાએ જ્ઞાનપ્રચારમાં પાછા પગ ભર્યાં નહાતા અને તેવુ જ કારણ છે, કે આજે પણ ત્યાંની પાઠશાળાઓમાં વર્ણમાળાના પ્રાર'ભમાં જ ‘ૐ નમઃ સિદ્ધમ્ ' નામનું વાકય ગાખાવવામાં આવે છે. શ્રી. ચિંતામણુ વિનાયક વૈદ્ય જેવા સુપ્રસિદ્ધ ઇતિહાસનુ કહે છે, કે આ વાકય જૈન નમાવાય છે. લિંગ અને ઉડીસામાં * વિધિવત ' એટલું જ વપરાય છે: તે તેનુ લેાકામાં હાલ નમઃ શિવાય નિમ્ નમ: ' લખાય છે. પશુ આનું મૂળ જૈન નમાવાય જ છે, દક્ષિણ મહારાષ્ટ્રમાં ‘શ્રીગણેશાય નમ:'ની સાથે ‘૩% નમઃ ઊત્તમ્' લખાય છે. આનું મૂળ જૈનાને સ્પર્શતું છે: અને તેયી માનવામાં આવે છે, કે દક્ષિણ ભારતના જ્ઞાનપ્રચારમાં ઉદાર જૈન તપસ્વીઓ મોટા ભાગ લેતા. X રાષ્ટ્ર શબ્દ માટે કેટલાક વિદ્વાનોના મત એવો છે, કે એ શબ્દ દક્ષિણુ ભારતમાંથી આવ્યો છે, પણુ એ વખતે રાષ્ટ્રના અથ પ્રાંત અથવા દેશવિભાગ માટે થતા. આ પ્રમાણે દ્વીપ શબ્દના આજના અથ ભેટ થાય છે. પણ કાઈ જમાનામાં એ દેશવાચક હતા. × ઈતિહાસની અસલિયતની ચોકીદારી જૈન વિદ્વાનાએ ઘણી ઘણી કરી છે. એમ ઉમેશ થઈ શકે તેવી એક નાટિકા શ્રી નયચંદ્રસૂરિ કૃત ‘ભામંજરી ' છે. આ નાટિકા પ્રાકૃત મહારાષ્ટ્રોમાં છેઃ તે પૃથ્વીરાજની પછી ૨૦૦ વર્ષે રચાયેલી છે. આ નાફ્રિકાના નાયકને કેટલાક ઇતિહાસના અનિભાએ અને વાર્તાસિયા ભાટબારાટાએ દેશદ્રોહી કહીને બદનામ કર્યા છે, એ વીર રાજવી યંગ શો છે. આ વીર રાજવીએ મુસલમાન સામે ભયંકર યુદ્ધ ખેડવાં હતાં તે આખરે પોતાની હાર થતી જોઈ જલસમાધિ વીધી હતી. x વસતી ગણતરીમાં સાધુઓની ગણુતરી વગીÖકરણુના ક્રાષ્ટકમાં ‘ બિનઉત્પાદક ' નામના બારમા ઠામાં થાય છે તે આ વર્ગમાં ગાંડા, રખડુ લેકા ને ભિખારીઓને સમાવેશ રાય છેઃ તે વધુમાં વેશ્યાઓના સમાવેશ પણ થાય છે અને આ રીતે ૪૦ લાખની ગણતરી થાય છે. તાજેતરમાં ડૉ. સુમન્ત મહેતાએ લેખ લખી ચર્ચા કરતાં જાળ્યુ' છે, કે “સાધુ જો બિનઉત્પાદક હાય તાપણું તેમણે પેાતાના પેટાળ માટે જુદું વગી કરણ કરાવવા માટે સેન્સસ કમીશ્નરને લખવું જોઈતું હતું. પણુ સાવગ તરફથી લખે કાચુ ? ” શું જૈતા આ સૂચન પોતાની પૂજનીય સસ્થા માટે ઉપાડી લેશે ? 180 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28