Book Title: Jain_Satyaprakash 1949 11 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ગુલાબ અને કાંટા કેટલાક વિદ્વાન જૈન સાહિત્યના પ્રાંગણને પોતાની કળાવીદષ્ટિથી અજવાળે છે જ્યારે કેટલાક કચરો ફેંકી જઈ મેલું પણ બનાવે છે, એવી બીનાએ ટુચક્રરૂપે જ આ ખંભમાં આલેખાય છે. સરકારી કેળવણુંખાતા તરફથી હાલમાં ગુજરાતી વાચનમાળાઓ પ્રગટ કરવામાં આવે છે. આ વાચનમાળાની પહેલી ચોપડીમાં ઉમે પાઠ “હાથી અને સસલું બને છે. આ વાર્તા મગધરાજ શ્રેણિકના પુત્ર મેઘકુમારના પૂર્વભવની છે. જેમાં તેઓ હાથી તરીકે અવતરેલા, ને એકવાર સસલાને બચાવવા પોતાના પ્રાણ અર્પણ કર્યા હતા. વિશાળ જૈન કથાસાહિત્યમાંથી આવી બાળકથાઓ તારવવામાં આવે –બાળકને પ્રારંભથી જ સુવાઓ કથાઓ સાંપડી રહે, રિહ-કર' જેના રચયિતા જાણીતા ઇતિહાસત્ત શ્રી. ચંદ્ર વિદ્યાલંકાર છે, અને સંપાદક વિખ્યાત ઇતિહાસના શ્રી જાયસવાલજી છે: એ ગ્રંથમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરના જીવન વિષે તુલના કરતાં તેઓ જણાવે છે, કે “બુદ્ધ અને મહાવીરના ઉપદેશમાં મુખ્ય ફરક ત્યાં છે, કે જ્યાં મુઠ માધ્યમ માને ઉપદેશ આપે છે ત્યાં મહાવીર તપ અને કુછુ તપને જીવન સુધારવાને એક મુખ્ય માર્ગ દર્શાવે છે. મહાવીરને અહિંસાવાદ અન્તિમ સીમાએ પહોચ્યા હતા. જ્યારે બુદ્ધ તે બાબતમાં પણ મધ્યમમાગી હતા. બંને વેદ અને ઈશ્વરને માનતા નહતા. મગધ આદિ દેશમાં મહાવીરને ઉપદે ઝડપથી પ્રસાર પામ્યો, કલિંગ તેમના જીવનકાળમાં જ તેમનું અનુયાયી થઈ ગયું. રાજપૂતાનામાં મહાવીરના નિર્વાણ પછીની એક શતાબ્દિમાં જ જૈનધર્મની જડ જામી ગઈ. જેનું પવિત્ર સાહિત્ય પણુ કાકી મોટું છે, અને તે અવધ યા કેશલની પુરાણી પ્રાકૃત અર્ધમાગધીમાં છે.” અહિંસાના અવતારનું બિરુદ ખરેખરું ને લાગે, તે વાચકેએ આ ઉલલેખ પરથી વિચારવા જેવું છે. ઉપર્યુંકત ગ્રંથમાં “ક” જાતિ વિષે લખતાં વિદ્વાન લેખક જાણાવે છે, કે– “ શકાને સહુ પ્રથમ (મલો કાઠિયા અને ઉજજૈન પર થયા. આ ઘટનાની બાબતમાં બહુ પ્રકારની દંતકથાઓ પ્રચલિત છે. આ દંતકથાઓ (ચાર) મુજબ ઈ. સ. પૂર્વ ૧૦૦માં ઉજજેન જીત્યું, અને ઈ. સ. પૂર્વે ૫૮ સુધી રાજય કર્યું. તે વખતે પ્રતિદાનના રાજા વિક્રમાદિત્યે આવીને તેમને હાંકી કાઢયા. આ સમયના નહપાન નામના લક સરદારના સિક્કા અને તેના જમાઈ શિવદાયના લેખે આ ઈહિલાકામાં મળે છે. ઉપવાદાતે પુષ્કરની પાસે માલવ-ગણુને પરાજય આપ્યો. દક્ષિણ દિશામાં નહપાનનો અધિકાર ઉત્તરી મહારાષ્ટ્ર અને કાંકણ સુધી હતા. એની રાજધાની ભરૂચ હતી. એ સિક્કા પર પિતાને “મહાક્ષત્રપ” તરીકે ઓળખાવે છે કારણ કે તે સિંધના મહારાજાને ક્ષત્ર૫ અર્થાત સૂબેદાર હતા, ઉષવદાત જૈન હતો. તેણે નાસિક અને જુનેરમાં બૌદ્ધ ભિક્ષુઓ માટે For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28