Book Title: Jain_Satyaprakash 1949 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૨ ] સુના અને સુમિત્ર [ નાની તારા જેવી ચમતી અખા અને અધખીલી પાયણીના જેવું મુખડું બહુ જ આકષર્ક અને રમ્ય હતું. બધા હુસેને આ બચ્ચું બહુ જ વહાલું અને પ્રિય લાગતું હતું થોડા સમયમાં એ ખેાલતાં અને ઊડતાં શીખ્યું. એવું મીઠું મીઠું મધુરું કૂંજનું કરતું કે એની ભાષા સાંભળવાનું મન થાય. રાજરાણી સુનદાના રાજમહેલના પાછળના ઉદ્યાનના સરેાવરમાં આ હઁસ ચ્યુ રહેતું–રમતું અને મધુરું કૂંજન કરતું. એક વાર રાજરાણીએ આ બચ્ચું જોયું અને એનુ મન લેાભાયું. આ તે રાજહંસનુ ખેંચ્યુ' છે એમ એને લાગ્યું. એક વાર રાજા ને રાણી રાજમહેલના પાછળના બગીચામાં એક મોટા અશક વૃક્ષની છાયામાં એઠાં છે. તળાવમાંથી ઠંડા પવનની લહેરે આવી રહી છે. રાજા રાણીના આનંદ વાર્તાલાપ ચાલી ડ્યો છે, પેલું નાનુ` રાજહંસનુ અવ્યુ' રમતું ઊડતું કૂદતું બગીચામાં આવી પહોંચ્યું અને રાજ તે રાણી જ્યાં એઠાં છે ત્યાં ઝાડ ઉપર આવીને એન્ડ્રુ હસના ખચાએ રાણી સુનદાને જેઈ અને તેને મેહાદય થયા. રાષ્ટ્રને જોઇ અને તેણે મધુર સ્વરે પૂજન શરૂ કર્યું. રાષ્ટ્રને આ ગમ્યું. નાથ ! શું સુંદર હંસ છે ! તેનું રૂપ, તે ની ધુરી વાણી અને તેની ચાલ બધુ અપૂર્વ છે. રાણી હુ'સને જેઇ પ્રમુદિત થઈ રહી હતી, ત્યાં હ`સની પાસે જ એક કાગડા આવીને બેઠા. હુંસના મધુર મીઠા કૂજનની ઈર્ષ્યા થઇ હોય તેમ કાગડાભાઈ એ પણુ કાક્ ટાફ્ કા、 શરૂ કર્યુ. અરે! એટલેથી સાષ ન થયા-તે રાજાના ઉજ્જવલ વચ્ચે ઉપર ક—વિષ્ટા કરી. આ જોઈ રાજાને ગુસ્સા ચઢયા અને ગાઢ્યુ ચઢાવી. આ શૈતાં જ ચકાર કાગડાભાઈ તા ઊડી ગયા પરન્તુ રાણીમાં માહિત થયેલા હંસ તા ભેંસી જ રહ્યો. ગાણુની ગાળ હંસને વાગી અને એ તરફડિયાં મારા શન પાસે જ નીચે ઢળી પામ્યા. આ જોઈ એક સભ્યે કહ્યું. રાજન ! પાપ કર્યુ કાગડાએ અને ફળ મળ્યું હસને. ત્યાં ખીજા સભ્યે કહ્યું—સામતનુ ફળ મળ્યું એમ સમજી લે. નીચે પડેલા હંસ રાણી સામે શ્વેતા, પીડાતે, તરફડતા મૃત્યુ પામ્યા. રાજાને પણ આ જોઇને પારાવાર દુઃખ થયું. પરન્તુ થયું ન થયું થતું નથી-એમ વિચારી શાંત રહ્યો. હરણઃ—હસે તે ક્ષવારમાં જ મૃત્યુ પામી હરણીની કુક્ષીમાં હરણપણે જન્મ લીધા. ગર્ભની સ્થિતિ પૂર્ણ થતાં સુંદર ખાળ હરણુ તરીકે જન્મ થયા. હરણ તરીકે જન્મી માતાનું દૂધ પીતે', 'ગરનું ધાસ અને ઝરણાનુ પાણી પીતા, ઉછળતા કૂદતા એ જલદી માટા થયા. જેમ મોટા થતા ગયા તેમ તેનું રૂપ ખીલવા લાગ્યું. સુંદર કેસરી વણ', વચ્ચે ચમકતા તારા જેવા સફેદ બિંદુ, બદામી રંગની છાયાવાળુ લાંબુ મોઢું, ઊંચા ઊભાં ધારદાર તીક્ષ્ણ શીગાએની ગાભા વધારતાં હતાં. પાતળા પગ અને પાતળું શરીર એને કૂદવા-ટેકવામાં બહુ જ સહાય થતાં હતા. આખા જંગલમાં નિ પણે આ હથિયા રમવા-કૂદવા અને ઠેકવા લાગ્યા. એક વાર રાજરાણી સુનંદાએ પોતાના પતિને કહ્યું: નાથ ! તમે જગલમાં રાજ શિકાર ખેલવા જાો છે. તા ત્યાં મનુષ્યના ામમન માત્રથી અરે ! તેના પ્રાસ'ચારના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28