Book Title: Jain_Satyaprakash 1949 11 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૫ પહાડામાંથી વિહારી કારી આપ્યા હતા, વૈકિ ભ્રાહ્મણેા ને યજ્ઞાને માટે પણ કહ્યુ દાન ક્યું હતું. ” Acharya Shri Kailassagarsuri Gyanmandir આ જૈન ઉષવદાત કાણુ, અને અને બધાવેલા બૌદ્ધ વિહારા ને આપેલાં દાના વિષે ઇતિહાસ વિશેષ પ્રકાશ પાડે એ ઈચ્છનીય છે. × શહેનશાહ અક્બરે ઇતિહાસમાં એક વાર સવ ધમ સમન્વયના મહાન પ્રયત્ન કર્યો હતા. એ જ્યારે ગુજરાતની વિજયયાત્રાએ આવ્યા ત્યારે પ્રથમ વાર ઈસાઈ, પારસી તે જૈન મતાના પરિચયમાં આવ્યો. એણે બધા પ`ચામાંથી કઇ કઇ લીધું. જૈનમાંથી અહિંસા, પારસીએ પાસેથી અગ્નિપૂજા, હિંદુઓ પાસેથી તિલક, ખ્રિસ્તીઓ પાસેથી એકપત્નીવ્રત વગેરે વગેરે! એણે પેાતાના વ્યાપક ધમ “ તૌહીદે ઈલાહી ”ની સ્થાપના કરતાં જે જાહેર કર્યુ” તે શબ્દો ખાસ ધ્યાન આપવા યાગ્ય છે, એણે કહ્યું: .. એક સામ્રાજ્ય, જેના શાસક એક છે, એના રાજ્યમાં પ્રશ્ન એકબીજાના વિાધી વિભિન્ન મતામાં વહેંચાયેલી રહે તે ઉચિત નથી. આ માટે અમારે તે બધાને મેળવી એક કરવા જોઇએ, પણ તે એવી રીતે ? એ બધા એક પણ થઇ શકે અને અનેક પશુ રહી રશકે. ” કેલી પક્તિ પાછળ ખૂખ રહસ્ય છુપાયેલુ છે. ને એ રહસ્ય આજની સરકારે તે પ્રજાએ સમજવું ઘટે. 6 X નવીન વર્ષના દીપોત્સવી અદામાં રૈનાને લગતું સાહિત્ય હવે ઠીકઠીક પ્રગટ થવા માંડયુ... છે. પ્રજાબંધુ અને ગુજરાત સમાચાર'ના દીપોત્સવી અંકમાં સુદર ગેટઅપ સાથે ધ્રુવષ્ય ' નામની ભગવાન મહાવીરના દાનધર્મ વિષેની શ્રી. જયભિખ્ખુની વાર્તા સચિત્ર મૈં સુલલિત રીતે પ્રગટ થઈ છે. X આપણા દેશનું નામ ‘ભારતવષ ' કેવી રીતે પાપુ', તે હાલમાં નિશ્ચિત જેવું થઈ ગયું છે; છતાં આપણા હાલના ઇતિહાસ લખનારા ઇતિહાસના સુપ્રસિદ્ધ ત્રણ ભરતાએક ભ. ઋષભદેવના પુત્ર ચક્રવતી' ભરત, ખીજા પૌરવવંશીય રાન્ન દુષ્યંત (શકુંતલાના) ના પુત્ર ચક્રવતી ભરત અને ત્રીજા દશરથપુત્ર ( રામચંદ્રના ભાઇ) રાજા ભરતમાંથી એકને ભારતવષ નામના જનક બતાવે છે. તેમાં પણ ધણા દુષ્યન્ત રાજાના પુત્ર ભરતને ભારતવર્ષના જનક બતાવે છે. તાજેતરમાં પ્રગટ થયેલ કેટલાંક પાઠેષ પુસ્તામાં આ નતના આરડા જોવામાં આવ્યા છે. આ અંગે શ્રીમદ્ ભાગવતમાં આપેલ ઉલ્લેખ ખાસ કરીને યાદ રાખવા જેવા છે. જેથી ભૂલ ન થાય. શ્રીમદ્ ભાગવતમાં જણાવ્યુ` છે: કે નાભિરાજાએ મેરુ પર્વતની પુત્રી મેરુદેવી સાથે લગ્ન કર્યું. ભગવાને પ્રસન્ન થઈ, પાતે જ અશકળાથી તેના પુત્રરૂપે જન્મવાનુ વચન આપ્યું. નાભિરાજાએ તે પુત્રનુ . નામ ‘ઋષભ ' ( સર્વોત્તમ રાખ્યુ. દેવે ઇંદ્રપુત્રી જયંત સાથે લગ્ન કર્યાં. તેથી For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28