Book Title: Jain_Satyaprakash 1949 02 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫] “ભાસ' તરીકે નિશાચલી કૃતિઓ [ ૭૭ ૧૫૬૨માં રચી છે. આ કૃતિમાં તો ડર્તાએ એને કોઈ સ્થળે “ભાસ' તરીકે ઓળખાવેલ નથી, પરન્તુ નું આવું એક નામ મળે છે. આમાં રસીમધુર સ્વામીને ઉદ્દેશીને આલેચના (૫. આલેયર)ને અંગે વિજ્ઞપ્તિ કરાઈ છે. આ ઉપર આની સીંમધર-વિનતિ, સીમંધર-વિનતિ-સ્તવન, સીમંધર સ્વાધ્યાય, આલે પણ, આલેય-વિનતિ, આયણવિનંતિ અને આવ-રશીમવર- સ્તવન એમ વિવિધ નામો યોજાયાં હેય એમ લાગે છે. જે. ગૂ. ક. (ભા. ૧ પૃ. ૭૩) માં આલેયણ-વિનતિ' નામથી આ કૃતિ નધિાઈ છે. આ કૃતિમાં ૪૭થી માંડીને ૫૬ સુધીની ગાથાઓ છે એમ જુદી જુદી હાથીએ જોતાં જણાય છે. માં આઠ પ્રકારના ચંદરવાનો ઉલ્લેખ છે. | (૩) કાલકસૂરિ-ભાસ પીંપલ' ગચ્છના ગુણરત્નસૂરિના શિષ્ય આપ્યું મેરાની આ કૃતિ છે. એમણે આમાં કાલકસૂરિ (કાલકાચાર્ય)ના વૃત્તાન્ત આપે છે. આની રચના વિ. સં. ૧૫૫૩ની આસપાસમાં થઈ છે, કેમકે ગુણરત્નસૂરિનો વિ. સં. ૧૫૧૩નો પ્રતિમાલેખ મળે છે. આ કૃતિની શરૂઆતની પંક્તિ નીચે મુજબ છે – “અંબિકા પય પ્રણમેસો, કાલિકકવિત કરસો “ધારાવાસ' નવર નિરૂપમ, તીકં પુર કણ દીની ઉપમ ” આ આણંદમેરુએ કલ્પસૂત્રવ્યાખ્યાન રચ્યું છે. (૪) ચન્દ્રબાહુજિન-ભાસ વિજયયતીન્દ્રસૂરિજીએ આની નધિ લીધી છે. એમણે એવો ઉલ્લેખ કર્યો છે કે આ ભાસની તેમજ અન્ય સાત ભાસની હાથપોથી “થરા૫૬’ ગ૭ના જ્ઞાનભંડારમાં છે. “ચન્દ્રબાહુજિન-ભા' એ નામ વિચારતાં એમ ભાસે છે કે એમાં ચન્દ્રબાહુ નામના તીર્થકર વિષે હકીકત હશે. જે એમ જ હોય તો આ નામના તીર્થંકર તે “વીસ વિરહમાણુ જનેશ્વર” પૈકી એક છે. આ ભાસ કોઈ સ્થળે પ્રકાશિત થયેલ હોય તે તેની મને ખબર નથી. (૫) ચેવિસ જિન-ભાસ આ કૃતિનું નામ જ કહી આપે છે કે એમાં ચોવીસ તીર્થંકરોને-બહષભદેવથી માંડીને મહાવીર સ્વામી સુધીના ચોવીસ જિનેશ્વરને લગતી હકીક્ત હોવી જોઈએ, અને વસ્તુસ્થિતિ પણ એમ જ છે એમ એને શરૂઆતને તેમજ અંત ભાગ જે જે. ગૂ. ક. (ભા. ૩. ખૂ. ૨, ૫, ૧૧ર૬-૭) માં અપાયેલ છે તે જોતાં જણાય છે. શરૂઆતની પંક્તિ નીચે મુજબ છે – તું મુઝ સાહિબ હે તુઝ બંદા, અપર પરંપર પરમાનંદા, હે નિતિ મોહમને ભવફંદા, ભવિજનમન કરવા દે છે” * ૮. આ કૃતિ હમણાં જ જે. સ. પ્ર. (વ. ૧૩, અં. ૧)માં પ્રસિદ્ધ થઈ છે. એમાં એને સાર, ક્ષેપક ગાથાઓ અને કઠિન શબ્દો અપાયા છે. બે ક્ષેપક માથામાં સાત પ્રકારનાં મળણુની વિગત છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28