Book Title: Jain_Satyaprakash 1949 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text ________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૪ તે હું ટું સ્તવના કરું જગબંધુ દયાલ; મુજ અવગુણ નવિ દેખીયે, નિજ બિરૂદ સંભાલ ૧૧ ઈમ સ્તવીને પુન વિનવે, વૃથા કાલ નિગમીયે; તુમ દરિસણું વિણ સ્વામી હું, ભવ વન માં ભમીયે; હિવે કશાલે પધારવા, પ્રભુ ઢીલ ન કરવી; સેવક જાણ સ્વામીએ, દયા દિલમાં ધરવી. ૧૨ રાત દિવસ હદયા થકા, ઈક છિન ન વિસરે સવામી શેઠાણ હા, બહુ વિધિ સંભારે, ઈમ કહીને તીર્થોદક, પ્રભુને ન્હાવરાવ્યા; કેસર મૃગમદ ઘસી ઘણ, ચરચે પ્રભુ પાયા. કનક મટિત હિરણ્યને, રૂડા રથ લાયા અમર વિમાનો તેહમાં, પ્રભુજી પધરાયા, સારથી ઉમાભાઈને, લધુ બંધવ જાણે, ઈદ્ર બન્યો રથ ખેડવા, હૃદય હદય ભરાયો. ૧૪ વાસિત શુદ્ધ જલે કરી, ભુમિ છટકાવે; ચાલતાં આડંબર, પિલમાં પ્રભુ આવે; પિલ મૂકીને પધારિયા, રાજ્ય પંથ વિચાલે, એટલે દીપ વધામણ, જઈને ટંકશાલે. એહે પ્રભુજી પધારિયા, ટંકશાલને દ્વારે, મણિ માણિક લઈ ભટણ, શેઠાણું વધાવે, પ્રથમ કરી પધરામણ, પ્રભુની બંગલામાં પ્રભુ બેસણુ ચુગત અછે, મંગલે સઘલામાં. ૧૬ ગ્રહ દિગપાલ સુથાપીયા, નંદાવ્રત પૂજે વિધિ યુત ધ્વજ આપતાં, કર્માદિક યુજે; આહવાનન વિધિ દેવની, મંત્રાયુત સાર; બિંબ પ્રવેશિત જોઈએ, સામગ્રી તયાર. રાતિજગા રંગે કરે, સ્તવનાં ગુણગાન, અશુભ કમ ઉમૂલવા, નીત નવલાં જાન; એ વિધિ સબહિ વરણતાં, મારા પાર ન આવે ભેરવચંદ તે જોઈને, લવ લેશે ગાવે. ૧૮
૧૫
૧૭
[અ
]
For Private And Personal Use Only
Loading... Page Navigation 1 ... 20 21 22 23 24 25 26 27 28