Book Title: Jain_Satyaprakash 1949 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ ભરચંદરિચિત શ્રી રાજનગર–અંકશાળસ્થિત શ્રી શ્રેય જિનમંદિર–પ્રતિષ્ઠા-સ્તવન પ્રેષક – શેઠ શ્રી પનાલાલ ઉમાભાઇ સંપાદકા--પૂજ્ય આચાર્ય મહારાજ બી વિજ્યપરિજી. [ અહીં નીચે આપવામાં આવે છે તે સ્તવન રાજનગર-અમદાવાદના એક જિનમંદિરની પ્રતિષ્ઠાને ઇતિવાસ રજુ કરતું હોવાથી ઐતિહાસિક દષ્ટિએ એની ઉપયોગિતા વિશેષ છે. એમાં લગભગ ૯૦ વર્ષ પૂર્વ બંધાવવામાં અને પ્રતિષ્ઠિત કરવામાં આવેલ એ જિનમંદિરનું વર્ણન તથા તેના બંધાવનાર મહાનુભાવોનું વર્ણન આપવામાં આવ્યું છે. ] શ્રી શ્રેયાંસનાથાય નમઃ એ દુહા ! શ્રી અહદિક પંચ પદ, વંદુ બે કર જોડ નામતાં નિજ ગુરુ-ચરણકજ, પૂગે વંછિત કેડ. શારદ માત મયા કરી, શુદ્ધ અક્ષર ઘો સાર સંઘ તણાં ગુણ ગાયવા, મુજ મન થયું ઉદાર, સકલ દેશ માંહે શિરે, ગુજજર વર ગુણગેહ, સકલ નરી શિરશેહશે, રાજનગર પુર એહ, Jાર શરણ કરી સોમ, નયર માંહિ નિવાસ સહુ ધમી ધનવંત છે, વિલસે લીલવિલાસ. તે પુર શ્રી જેન ચૈત્ય વર, ઈકશત પચ (૦૫) ઉદાર અમર ભુવન સમ ઝલહલે, વંદુ વારંવાર. ગીતારી ગુણવંત તિહ, મહા મુનીશ્વર જાન; પીત શ્વેત અબર ધશ, નિવસે વિહરત અન. આર્યા શ્રાવક શ્રાવિકા, ચઉવીહ સંઘ મહંત; તાસ નિવાસ થકી સદા, પુરની શેરભા અત્યંત. ઢાલઃ ૧ (વિમલાચલ વિમલા પ્રાણી–એ દેશી) છે નયરી ઘાટ સુઘાટ, ભલાં ભુવન શોભે વલી હાટ, તે વીચ વચમાં વર વાટ, જે જયાનું બહુ ઠાટ, રસીલા રાજનયર પુર સેહ, જસ દેખત હિ મન માહ (એ આંકણી) ૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28