Book Title: Jain_Satyaprakash 1949 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८४ ] श्री सत्य प्राय
[ १४ ન હતું કે તે ન હતું' એમ કહીને શૂન્યવાદી કે નાસ્તિક મતીના નાતિ જાતિને પડદે પાક નથી, * પણ તે બનેથી જુદું અતિ નાસ્તિ કે અવક્તવ્ય તત્વ હતું એમ આ સૂત્રનું કથન છે. બસ, આ શબ્દનો ઉકેલ સહભ ગીથી જ આવી શકે છે. અને જે અહીં આદુંવાદની સહાય ન હોય તો આ સુત્ર જરૂર શુન્યવાદનું સમર્થક છે, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
આ પ્રમાણે અનેક પાઠો સ્પષ્ટ હેવા છતાં કારિકાકારે ઉપરોક્ત અનુષ્ય કેમ આ હશે, તે સમજી શકાતું નથી. સંક્ષેપમાં કહી શકાય કે વેદ ઉપનિષદ્દ વકોમાં સ્વાવાદ વિજ્ઞાનને છૂટથી ઉપયોગ થયો છે.
• એ જ સૂત્રમાં જમત-રચનાનો ઇતિહાસ લખતાં કહ્યું છે કે જીવે અતીત કાળે કરેલ પુણ્યાત્માક કર્મનું પરિપકવ ફળ દેકાના હેતુએ સર્વસાક્ષી ફળદાતા ઈશ્વરના મનમાં સૃષ્ટિ કરવાની ઈચ્છા થઈ અને સર્વ જગત બનાવ્યું. અનુભૂયમાન જગતના હેતુ ભૂત ક૫તરમાં પ્રાણીએ કરેલ કર્મjજને વિચારી ત્રિકાળા તદનુસાર સૃષ્ટિ કરતો હ. (૪).
દે સંહિતા ભં, ૧૦, સૂત્ર ૭રમાં લખ્યું છે કે બ્રહ્માજી દેવતાને કર્માનુસાર જન્મ દેતો હતો.
शब्दाङ्क सम्बंधी कतिपय सूचनायें
(लेखक:-श्रीयुत अगरचन्दजी नोहटा ) 'जैन सत्य प्रकाश के क्रमांक १५८ में प्रो. हीरालाल कापडियाका 'शब्दांकोनुं दिग्दर्शन ' शीर्षक लेख छपा है उसके सम्बन्धमें कतिपय सूचनायें नीचे दी जा रही हैं
१. शब्दाकोके कोषरूप एक लेख मेरा नागरी प्रचारिणी पत्रिका के वर्ष ४६ अंक २ में प्रकाशित हो चुका है। उससे कुछ विशेष जानकारी प्राप्त की जा सकती है।
२. :वायड गच्छीय अमरचंद्रसूरिचित काव्यकल्पलतामें व हरिदत्त विप्ररचित ज्योतिष-नाममालादिमें भी शब्दांकोका प्रकरण प्राप्त है।
३. अनेक जैन शिलालेखोंमें शब्दांकों का प्रयोग पाया जाता है। उदाहरणार्थ इसी अंकमें मुनि न्यायविजयजीके लेखमें एक शिलालेख ऐसा प्रकाशित है।
४. पाषाण प्रतिमाओंके लेखोंमें शब्दाङ्कका प्रयोग पाया जाता है। धातु प्रतिमाएं छोटी २ होनेसे लेख भी छोटे छोटे होते हैं, उनमें क्वचित् ही संभव है।
५. गुजराती भाषाकी रचनाओंमें गद्य रचनाओंमें तो तरुणप्रभसूरिके षडावश्यक बालावबोधमें शशिशशिशिवेन्दु (१४११) शब्दांक प्रयुक्त है। पद्य रचनाओंमें हमारे सम्पादित ऐ. जै. का. संग्रहमें प्रकाशित खरतरगुरुगुणषट्पद (जिनभद्रसूरिके समयमें रचित )में शब्दाङ्गोंका उपयोग किया गया है। वेसे ग्रन्थरचनाकालके सूचक प्रशस्तिओंमें लावण्यसमा के गौतमपृच्छा चौपईमें शब्दांकोंका प्रयोग सर्वप्रथम प्राप्त होता है।
६. श्वे. दि. ग्रन्थ प्रशस्ति व शिलालेखोंके अनुशीलनसे प्रकट होता है कि शब्दांकों का प्रयोग ११वीं शतीसे ऊत्तरोत्तर बढता चला गया ।
For Private And Personal Use Only