Book Title: Jain_Satyaprakash 1948 12 1949 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ પ્રસ્તુત “શ્રી રિમંત્રક-પસ દોહ” તાજેતરમાં કુંવરજી હીરજી છેડાનલીયા (કચ્છ) તરફથી પ્રકટ થયો છે. તેનું સંપાદનકાર્ય પંડિત અંબાલાલ પ્રેમચંદ શાહ, ન્યાયતીર્થે કર્યું છે. ગ્રંથનું પ્રાપ્તિસ્થાન-સારાભાઈ મણિલાલ નવાબ છે. આ ગ્રન્યમાં જુદા જુદા અરિમોના કલ્યું અને આજ્ઞા આપવામાં આવ્યા છે. સાથે ગૂજરભાષામાં તેને અનુવાદ પણ આપે છે. આવાં પ્રકાશને થાય તે યુક્ત છે કે અયુક્ત એથી સુઝ-સમજ અણજાણ્યા નથી, અને આગ્રહી-અજ્ઞોને એ કહેવાને કઈ અર્થ નથી. અહીં ખાસ તે કહેવાનું એ છે કે આવું મહત્વનું પ્રકાશન કરતાં પ્રકાશક અને સંપાદકે જે ખૂબ ચીવટ રાખવી જોઈએ તે પ્રસ્તુત પ્રકાશનમાં બહુ જ ઓછી સચવાણું છે. તે તે વિષયના નિષ્ણાત-આમ્નાયના જાણ મહાપુરુષો પાસે તેનું યથાવસ્થિત હાર્દ સમજવું જોઈએ ને પછી જ કલમ ઉઠાવવી જોઈએ, નહિ તો કાંઈકને બદલે કઈક લખાઈ જાય, જે અનેક પ્રકારે અનેકને અનર્થકર થાય. આ પુસ્તકમાં એવું ઘણે સ્થળે થવા પામ્યું છે. તે માટે નીચેના એક બે પ્રસંગે પૂરતા છે. (૧) “મવિણા વર્તમાન રે, સૂરઃ સ્વ- g II: पतित्वा पादयोस्तेषां, तान् विज्ञपयाम्यदः ॥ १॥" આ શ્લોક પ્રસ્તુત ગ્રન્થમાં આપેલ “દુર્ગ પદવિવરણમાં “આત્મગુહ્ય' ની શરૂઆત નો છે. આત્મગુઘમાં કર્તાએ પોતાની ગૂઢ વાતો જણાવી છે. તેના આરંભના આ શ્લોકન અર્થ સાધારણ સંસ્કૃત સમજતે માણસ પણ નીચે પ્રમાણે સમજી શકે તેમ છે – પિતાના અને પરના ગચ્છમાં ભવિષ્યમાં થનારા અને વર્તમાનમાં વિદ્યમાન છે આચાર્યો છે તેમના પગમાં પડીને તેઓને આ (નીચે જે કહેવાનું છે તે) હું કહું છું. ભાષાન્તર કર્તાએ ઉપરોક્ત શ્લોકને અર્થ નીચે પ્રમાણે લખ્યો છે – “પિતાના અને બીજાના ગચ્છમાં રહેનારા જે સુરિઓ વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે તેમને તેમના પતન અને ઉન્નતિ માટે આ કહું છું.” આવા પ્રકારનો અર્થ સંસ્કૃતનો જાણકાર કઈ રીતે કરે તે જ ન સમજાય એવું છે. ઉન્નતિ' માટેનો કોઈ પણ શબ્દ કમાં નથી ને “પાદઃ ને અર્થ સર્વથા છોડી દેવાયો છે. સિવાને અર્થ પતન કરવામાં આવ્યો છે. આમ ઘણું જ વિચિત્ર બની ગયું છે. સંસ્કૃતને નહિ જાણનાર જે કેવળ ગૂર્જર-અનુવાદ વચે તો તેને આથી મવા ઊંધા સંસ્કાર પડે તે પણ ઉપરના લખાણમાં સ્પષ્ટ જણાય છે. વળી તે પછી બીજે શ્લોક આ પ્રમાણે છે – " सर्वसावद्यसेव्यस्मि. ताडगू विद्यागुरुर्नमे ॥ तागुमन्त्रगुरुनाभूत् , हतो लिङ्गोपजीवकः ॥२॥" આ શ્લોકનો અર્થ સામાન્યપણે મંત્રાદિકના વાચનને જેને પરિચય હેય તેને આ પ્રમાણે સમજાય – For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28