Book Title: Jain_Satyaprakash 1948 12 1949 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શીસાદીયા એસવાલ સંબંધી વિશેષ જ્ઞાતન્ય [ ગતાંકમાં છપાયેલ લેખના અનુસ ંધાનમાં 1 લેખક : પૂજ્ય મુનિમહારાજ શ્રી જ્ઞાનવિજયજી (ત્રિપુટી ) સાંડેગચ્છની પટ્ટાવલો—મારવાડના ડિરાવ ગામથી આ ગચ્છ નીકળ્યેા છે, જેમાં અનેક પ્રાભાવિક આચાર્યાં થયા છે. (૧) ઈશ્વરસૂરિ—તેમને મુડારાની મારી દેવી પ્રત્યક્ષ હતી. ( ૨ ) આ. યશાભદ્રસૂરિ—તેમના જન્મ સ. ૯૫૭ માં અને સ્વર્ગવાસ સ. ૧૦૨૯ ૩ ૧૦૩૯ માં થયા છે. વિલાઈ ગામમાં ન્ય. પુણ્યસારની પત્ની ગુસુંદરીની કુખે તે જન્મ્યા. તેમની દીક્ષા ૬ વર્ષની ઉમરે થઇ હતી. તેમને ખઢરી દેવી પ્રત્યક્ષ હતી. તે મુડારામાં આચાય થયા, ત્યારથી તેમણે નવજીવ સુધી ૬ ક્રિમર્દના ત્યાગ કર્યાં હતા, અને નિર ંતર માત્ર આ કાળિયાથી આંબેન્ન કર્યાં હતાં. તેમને મત્રત ંત્ર અનેક વિદ્યાઓ સિદ્ધ હતી. તેમને મારવા કેશવ યેગીએ ધણુા પ્રયત્ને કન્નુ, જે સર્વે નિષ્ફળ ગયા. તેએ એ વિદ્યાભથી વલભીનગર કે ખેડબ્રહ્માથી ઋષભદ્ર ભગવાનના પ્રાસાદ લાવી એક જ રાતમાં ન:ડલ ઈમાં સ્થાપિત કર્યો છે, જે આજે પણ વિદ્યમાન છે. ( ૩ ) આ શાલિસૂરિ—તેઓ ચૌહાણ વંશના હતા. બદરી દેવી તેમને સડાય હતી. (૪) સુમિ સિમ્, ( ૫ ) શાંતિસૂરિ, ( ૬ ) ઇશ્વરસૂરિ, (૭) શન્નિસૂરિ, સં. ૧૧૮૧ ( ૮ ) સમતિસૂરિ, ( ૯ ) શાંતિસૂરિ, ( ૧૦ ) ઈશ્વરસૂર-તેમણે જીવિચ!વિવરણુ વગેરે અનેક પ્રથા “નાવ્યા છે, તથા સ. ૧૫૯૭ વૈ. શુ. ૬ શુક્રવારે પુનર્વસુનક્ષત્રમાં નાડલાઇમાં સાયર જિનવસતિમાં ભ. શ્રી ઋષભદેવની પ્રતિષ્ઠા કરી છે. આ. શાભદ્રસૂરિના ખીન્ન શિષ્ય આ. અલિભદ્રસૂરિ યાને વાસુદેવસૂરિથી હસ્તિસ્ક્રુ ડીગચ્છ શરૂ થયા છે, જેમાં અનુક્રમે વસુદૈવસર, પૂર્ણ, દેવસર અને બિલ્લભસૂરિ એ ચાર નામના આચાર્યા થતા હતા. આ. યશાભદ્રસૂરિના ત્રીા શિષ્ય મેટા ઋષિ મેાટા તપસ્વી થયા છે, જેમનું નામ ખીમ ઋષિ છે. તેમને કૃષ્ણઋષિ નામના શિષ્ય હતા. ( શસ્ત્રવિશારદ જૈનાચા શ્રી વિજયવ સૂરિ સંશોધિત ઐ રા. ભા. ખીજો.) આ મચ્છતા પ્રાદુભાવ સડરાવ ગામથી થયેલ છે. રહેસાણાથી પાટષ્ણુ તેમ જ ક્રમે'તી જતી રેલ્વે લાઈનમાં મણુંદ સ્ટેશન આવે છે. તેનાથી દોઢ માઇલ દૂર સંડેર ગામ છે. આ ગામ પ્રાચીન છે. પણ તે સાંડેક ગુચ્છનું ઉત્પત્તિ સ્થાન નથી, કિન્તુ સડિર ગુચ્છ સાથે તેના ક્રાઇ વિશિષ્ટ સધ હશે એમ લાગે છે.ગુજરેશ્વર ભીમદેવ સોંર્ડર ગચ્છના આ. ભિરસિને બહુ માનતા હતા. એમ ઇતિહાસ સાક્ષી પૂરે છે. તે એવા સમેગામાં સાંડર ગામ વસ્યું હોય તે સભવિત છે. સડિર ગુમાં અને પ્રતિભાસ પણ આચાર્ય થયા છે. × For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28