Book Title: Jain_Satyaprakash 1948 12 1949 01 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩-૪] ભટ્ટારક શ્રી વિજયલક્ષમીસરિ [ ૫૫ ૬૦ આચાર્ય વિજયતિલકસૂરિ–વીસનગરમાં શા દેવજી રહેતા હતા. તેની પત્ની જયવંતીએ રૂપજી અને રાયજી એમ બે પુત્રોને જન્મ આપ્યો. આચાર્ય શ્રી વિજયસેનસૂરિ ખંભાતમાં શેઠ રાજિયા-કાછમાની પ્રતિષ્ઠા કરાવવા પધાર્યા હતા ત્યારે તે જ ઉસવમાં આ ચારે જણે આચાર્યના હાથે દીક્ષા લીધી. તે ચાર પૈકીના બે પુત્રનું ૧ રત્નવિજય અને ૨ રામવિજય નામ રાખ્યું હતું. રામવિજયજ બુદ્ધિશાળી હતા, એટલે શાસ્ત્ર ભણી પંન્યાસ થયા હતા. તેમને ઉપાધ્યાય સામવિજયી વગેરેએ સં ૧૬૭૩માં શિરોહીમાં વડગચ્છના ભટ્ટારક વિજયસુંદરસૂરિના વાસક્ષેપથી સૂરિપદ આપી આચાર્ય વિજયસેનસૂરિની પાટે સ્થાપ્યા અને તેમનું વિજયતિલકરિ નામ રાખ્યું. તેઓ સં. ૧૭૬માં પ. શુ.૧૪ સ્વર્ગે ગયા. ૬૧ વિજય આણંદસૂરિ–રોહ ગામના પરિવાલ શા. શ્રીવંત ચૌહાણુની સ્ત્રી શણગાર દેએ સં. ૧૬૪રમાં શ્રા. શુ. ૮ “કલા' નામના પુત્રને જન્મ આપ્યો. કલા કુમારે પ્રથમ લાંકાગચ્છના શ્રી પૂજ વરસિંગજી પાસે દીક્ષા લીધી હતી અને પછી સં. ૧૪૫૧માં મહા શુદિ ૬ દિને જગદ્ગુરુ શ્રી વિજયહીરસૂરિ પાસે આવી સંવેગી દીક્ષા સ્વીકારી હતી. અહીં તેમનું નામ કમલવિજય રાખવામાં આવ્યું. તેમને ઉપાધ્યાય સોમવિજયજીએ શાસ્ત્રજ્ઞાન આપ્યું અને આચાર્ય વિજયસેનસૂરિએ પં. પદ આપ્યું અને વિજયતિલકસૂરિએ સં. ૧૬૭૬માં શિરડીમાં સૂરિપદ આપી વિજયાનંદસરિ નામ રાખી પિતાની પાટે સ્થાપ્યા. તેમણે ગૌતમ મંત્ર સાધ્યો. પછી વિજયરાજસૂરિને પોતાની પાટે સ્થાપ્યા અને સં. ૧૭૧૧ અ. શુ. ૧૫ ખંભાતમાં તેઓ સ્વર્ગે ગયા. ૬૨ વિજયરાજસૂરિ–તેમનો સ. ૧૬૭ વૈશુ. ૩ કડીમાં શ્રીમાળી ખીમાશાહ પત્ની ગમતાદેની કુખે જન્મ. નામ કુંઅરજી. સં. ૧૮૮૯માં અમદાવાદમાં પિતા-પુત્રની દીક્ષા. પુત્રનું નામ કુશલવિજય. સં. ૧૭૦૪માં શિરોહીમાં વિજયાનંદસૂરિના હાથે સૂરિપદ-પટ્ટધર૫૪, નામ વિજયરાજસૂરિ. સં. ૧૭૦૬ અ. વ. ૧૩ ખંભાતમાં ભ૦ પદ, સં. ૧૭૦૨માં દુકાળ પડતાં અમદાવાદના શાંતિદાસ મનિયાચંદે ઘણું દ્રવ્ય વાવવું. સં. ૧૭૪રમાં ખંભાતમાં સ્વર્ગગમન. ૬૩ આo વિજયમાનસૂરિ–સં. ૧૭૦૭માં બુરાનપુરમાં પિરવાડ વાઘજી પત્ની વિમલાની કુંખે જન્મ. નામ મોહન. સં. ૧૭૧લ્મ આચાર્ય વિજયાનંદસૂરિશિષ્ય પ. શાંતિવિજય પાસે મોટાભાઈ ઈદ્રજી સાથે દીક્ષા. નામ માનવિજય. વિ. સં. ૧૭૩૧માં ઉપાધ્યાય ૫૬, નગરશેઠ શાંતિદાસની વિનતિથી ધર્મસંગ્રહ ર, જેની ઉપર મહેપાધ્યાય યશવિજયજી મહારાજે ટિપ્પન લખેલ છે. સં. ૧૭૩૬માં મ. શુ. ૧૩ વિજયરાજસરિના હાથે સરિષદ, સં. ૧૭૪૨ ફાઇ વ૦ ૧૪ ભટ્ટારક પદ, સં. ૧૯૭૦ ૦ ૦ ૧૩ સાણંદમાં સ્વર્ગ. ૬૪ વિજયસૂરિ–આબુ પાસે થાણ ગામના વીસા પરવાળ જસવંત શાહ અમદાવાદમાં આચાર્ય વિજયમાનસૂરિ પાસે દીક્ષા લીધી. નામ સુરવિજય. સં. ૧૭૬ માં ચિરાહીમાં ગુરુના હાથે મૂરિપદ, સં. ૧૭૯૭માં સ્વર્ગગમન. તેમના બે પટ્ટધર થયા. બીજા પટ્ટધર વિજયપ્રતાપરિની પાટે વિજયસૂરિ થયા. તેમને વલીમાં જન્મ, મુડારામાં ભટ્ટારપદ, સં. ૧૮૩૭ પિોશુ૧૦ સુરતમાં સ્વર્ગમન. તેના શિષ્ય ઉપાધ્યાય લક્ષ્મીવિજય પં. રામવિજયે પૂનામાં માધવરાવ પેશવાના શાસનકાળમાં ઢંઢિયાઓને હરાવી જિનપ્રતિમાની સ્થાપના કરી હતી. તેમની પાટે પણ આચાર્ય માનાર જ આવેલ છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28