Book Title: Jain_Satyaprakash 1948 12 1949 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘઉં ૭૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૪ ડાબી બાજુના પરિકમાં નીચે પ્રમાણે લેખ છે. ९ ॥ संवत् १२२४ वर्षे ज्येष्ठ सुदि ९ बुधे श्रीसमुद्रसूरिभिः આગળ ત્રણ પંક્તિઓ છે પરંતુ લેખ વંચાતા નથી. સંવત ૧૨૨૪ માં જેઠ શુદિ ૮ ને બુધે શ્રીસમુદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે. આવી જ રીતે મંદિરની બહાર એક પથ્થરમાં લેખ છે પરંતુ બરાબર વંચાતું નથી. મંદિરની દેખરેખ સુંદર છે. જંગલમાં મંગલ જેવું આ સુંદર મંદિર દર્શનીય છે. આ મંદિરની વ્યવસ્થા પીંડવાડાવાસિ શેઠ ભભુતમલજી રાખે છે. મદદની જરૂર છે. અહીંથી પહાડ રસ્તે થઈ પાંચ માઈલ ચાલી માલણું જવાય છે. ત્યાં મંદિર સુંદર પ્રાચીન અને ભવ્ય છે. બહાર સુંદર ધર્મશાળા છે. શ્રાવકનું ઘર નથી. પૂજારી પૂજા કરે છે. લેખ માટે તપાસ તો કરી પરંતુ લેખ ઉપલબ્ધ નથી થયો. નાની પંચતીથીનો રસ્તો આ પ્રમાણે છે. ગામનું નામ. માઈલ મંદિર ધર્મશાળા શ્રાવકેના ઉપાશ્રય પીંડવાડા (સ્ટેશન સજન રોડથી) બાવન જિનાલય બને છે. ૨૦૦ બામણવાડા વિશાલ ધર્મશાલા છે. • UF નદીયા લટાણું 3 દીયાણું બાવન જિનાલય નીલોડા બાવન જિનાલય (વચ્ચે માંડવાડા દર્શન કરવા સ્વરૂપગજ ઘરમંદિર પીવા બે મંદિર gR અનરી ૧ મંદિર બાવન જિનાલય Eા પીંડવાડાથી નાણા ૧૨ ઘર છે. વચ્ચે સીવેરા માલણું વગેરે સ્થાને દર્શન કરીને પણ નાણા જવાય છે. સીરામાં શ્રી શાંતિનાથનું પ્રાચીન અને ભવ્ય મંદિર છે. માલણુંમાં પણ સુંદર પ્રાચીન મંદિર પહાડની નીચે આવ્યું છે. સીરામી બે ઘર જેનાં છે. માલણુંમાં જેની . વસ્તી નથી. ત્રણ પ્રાચીન ભવ્ય મંદિર છે, આ ચિહવાળાં તીર્થો છે. આ ચિહવાળાં સ્ટેશન છે. , 6 , ૬ ૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28