Book Title: Jain_Satyaprakash 1947 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૬ ]
શ્રી જૈત સત્ય પ્રકાશ
w
[ વર્ષ ૧૨ સાબિતી (૧) પ્રત્યક્ષ અને (૨) પરાક્ષ, એવા એનાં નામ છે. પ્રત્યક્ષ પ્રમાણમાં શ્રી સિદ્ધ તથા ધ્રુવથી પરમાત્માઓનુ` કેવલજ્ઞાન, મુનિમહારાજાએનું મન:પર્યવજ્ઞાન અને ચારે ગતિના જીવાને થતું અવધિજ્ઞાન સમાય છે. ટૂંકામાં કહીગ્યે તે ઉપરાત નાના ધરાવનારને વસ્તુની ઓળખાણુ થાય છે એ પ્રત્યક્ષની કક્ષામાં આવે છે. ઇંદ્રિયગાચરને પ્રત્યક્ષ નગણુાં જ્ઞાનગાચર વસ્તુને પ્રત્યક્ષ ગણેલ છે અને એ જૈન દર્શનની વિશિષ્ટતા છે. પરાક્ષ પ્રમાણુમાં માત્ર મતિ (મુદ્ધિ કે તર્કમય ) જ્ઞાન અને શ્રુત (માગમ ) જ્ઞાન સમાય છે.
પ્રત્યક્ષ પ્રમાણમાં કર્તા જ્ઞાન આત્મપ્રત્યક્ષ હાવાથી શુદ્ધ જ હાય છે; પણ પરાક્ષ એવા મતિ અને શ્રુત શુદ્ધ જ હોય એવા નિયમ નથી. કેટલીક વારે અવિજ્ઞાન પશુ નિતાંત શુદ્ધ હેતું નથી. એના ફલિતાથ એ:જ કે આત્મપ્રયક્ષ જ્ઞાન તે જ સાચું પ્રત્યક્ષ છે જ્યારે ઇંદ્રિયપ્રયક્ષ તે સાચું પ્રત્યક્ષ નથી તેથી પરાક્ષ છે. આ પરાક્ષ પણ ત્રણ ભાગમાં વહેચાય છેઃ
(૧) અનુમાન—નિશાની કે ચિહ્ન જોઇ ચતુ' જ્ઞાન, જેમÀધુમાડે જોવાથી અગ્નિ
જરૂર હોવા જોઇએ, એ જ્ઞાન.
(૨) આગમ—ગ્રામના માધારે કે ઉલ્લેખા દ્વારા થતું જ્ઞાન.
(૩) ઉપમાન—ાઈ પદાર્થને ખીજી ઉપમા માપી ઓળખાવવાથી થતું જ્ઞાન.
પદાય એળખાણુની આ સ્થિતિમાં જૈન દર્શન જ્ઞેય વિષયને પ્રારભમાં નિશ્ચય વ્યવહાર રૂપ બે ભાગમાં વહેંચે છે. નિશ્ચય માર્ગ દ્વારા વસ્તુ કે પદાર્થના સ્થાયી ધર્મી યાને કુદરતી ગુણાના વિચાર કરે છે અને વ્યત્રહાર માારા તે જ વસ્તુના અકુદરતી ધર્મો મર્થાત્ મનાયેલા ધર્માંના ઉપયોગ કે અપેક્ષા આદિ સ્વરૂપ નજરમાં રાખી વિચાર કરે છે. ઉદાહરણ તરીકે - આ માટીને ઘડે છે' એ નિશ્ચયનય અને આ પાણીના ડેા છે’ ને વ્યવહારનય. ઘડા માટીના બનેલા છે એ નિતરૂં સત્ય છે, છતાં ઉપચાગ પાણી ભરવામાં કરલા ઢાવાયી પાણીના ધડા ' પ્રયાગ ખાટા છે એમ ન કહેવાય. વહેવારમાં એ રીતે જ કહેવાય છે.
:
"
આ રીતે નિશ્ચયનય દ્રન્યાશિક અને પર્યાયાથિક એવા બે વિભાગમાં વહેંચાય છે. દ્રઞાથિક એટલે દ્રવ્યની અપેક્ષાએ સામાન્ય ગુણુના વિચાર અને પર્યાયાર્થિ ક એટલે દ્રવ્યની બદલાતી સ્થિતિની અપેક્ષાએ સામાન્ય ગુણુના વિચાર. આત્મા સર્વ સરખા છે? એ દ્રવ્યાર્થિક નિશ્ચય નયનુ વચન છે. આત્માના સ્વભાવ અને રંગ જુદા જુદ! છે ’ એ પર્યાયાિ નિશ્ચય નયનુ વચન છે. પ્રથમમાં આત્મા નામા દ્રવ્યની સરખાઈ પર વજ્રન છે, અને પાછળનામાં પુદ્ગલ આદિની ભિન્નતા ઉપર વજન છે. વસ્તુના વિશેષ અને સામાન્ય ધર્મી તે આ જ. જ્યાં સામાન્ય છે ત્યાં જ અપેક્ષાથી વિશેષ પણ છે. નય એટલે અભિપ્રાય પદાર્થનું જ્ઞાન મેળવવા મા ઋતાવનાર. તેથી જેટલા વચનપ્રયાગે છે તેટલા નચે છે.
For Private And Personal Use Only