Book Title: Jain_Satyaprakash 1947 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી કૅસરીયાજીના ભડારમાંથી દ્રવ્ય લેવા સબંધમાં સખ્ત વિરોધ દર્શાવતા તાર અમદાવાદવાસી શ્રી લાલભાઈ ઉમેદચંદ લઠાએ પશુ ઉઘ્યપુરના ના. મહારાણાશ્રી પર મેલાવેલ અને આ સંબંધમાં રાષ્ટ્રીય સરકારના હામ મેમ્બર સરદાર વલ્લભભાઈ પટેલને પણુ વિજ્ઞપ્તિ કરેલ કે આ પ્રશ્નમાં વચ્ચે પડી જૈન સમાજને સ ંતાષ થાય તેવી કાય વાહી કરા. સરદાર વલ્રસમાઇ પટેલના શ્રી લાલભાઇ પર વળતા જવાબ પશુ આવી ગયા છે કે-ત્રી - કેશરીયાઝભ’ડારમાંથી નાણાં ન લેવામાં આવે તેવી સલાહ મે યાગ્ય સ્થળે કલી આપી છે,
66
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રો કેસરિયાજી તીર્થ અગે 'જૈન' પત્રે તા. ૩૧–૭–૪૭ના અંકમાં સામિયક સ્ફુરણુ’માં 'મેવ તુ' નવું રાજ્ય બંધારણ' એ મથાળા નીચે, નીચે મુજબ નોંધ લખી છે:મેવાડનું નવુ રાજમધારણ "
ઉદેપુરના મહારાણાએ પ્રજાના પ્રચંડ વિરાધને લક્ષમાં લઈને નવા રાજપ્રકરણી સુધારાને અભરાઈએ ચડાવી દેવાના નિરધાર કર્યો હોય એમ ભીલવાડાથી પ્રકટ થયેલા, વમાનપત્ર જોગ એક સદેશા કહી જાય છે. જે રાજપ્રકરણી બંધારણ, લેાકમતને કેંદ્રમાં રાખ્યા વિના, રાજાના ઈશ્વરાંશ ઉપર રચાય તે આજના યુગને કાઈ રીતે પશુ અંધએસતું ન અને એ રૅખીતી વાત છે. રાષ્ટ્રની સભૌમ સત્તા લાકમતના સવથી અધિક આદર કરતી હોય એવે વખતે સર–મુખત્યારીતા પાયા ઉપર ચાખેલું ગમે તેવું સુદર બંધારણ પણ પ્રજાને અળખામણું લાગે. નવા બંધારણને આકર્ષીક તેમજ લોકહિતમય તાવવા, પ્રતાપ વિશ્વવિદ્યાલય જેવી કારીગરી આંખ આમળ ધરવામાં આવી હતી, પણ જાગૃત જનતા એમાં ભેળવઈ નથી. નવા સુધારાતા ખરડા તૈયાર કરવાનું કામ, લોકસભામાંના રા યના પ્રતિનિધિ મેાહનસીંગ એસ. મહેતાને સોંપવામાં આવ્યું છે. આ કામાં બીજા રીયાસતી કા કર્તાઓની પણ સલાહ લેવાશે. સરદાર વલ્લભભાઇની આખરી મ ંજુરી મળ્યા પછી તેના અમલ કરવામાં આવશે એમ પણુએ સદેશામાં કહેવાયુ છે. આ રીતે આખુ બંધારણુ બદલવાનું હાય ત્યાં પ્રતાપ વિદ્યાલય અને કેસરીયાજીના દેવદ્રશ્યના પ્રશ્ન સાવ ગૌણુ બની જાય છે. કારણુ રાજપ્રકરણી બંધારણના એ ભાગ તે કેવળ આકર્ષણુરૂપ જ હતા, અંદરની કરામતને ઢાંકવા પૂરતા હતા. લેકમતને અનુસરતું અને સત્કારતુ કાઈ પણ બંધારણ જૈન સ ંધની ઇચ્છા કે પર પરાની અગણુના કરી શકે નહિ. એને બનાવટ કરવાની કે યાજના પ્રત્યે ભાણું ઊત્તું કરવાની પશુ જરૂર ન રહે. આ રાજકારણી પલટાની પાછળ બીજા પણુ કેટલાંક ખળેા ભાગ ભજવતાં હશે. જૈન સધના એકધારા અને સંગોન વિરેાધ પણ મહત્ત્વનું સ્થાન લેશે.
એક મુલાકાત દરમ્યાન જૂના સુધારાના શિ ંપી શ્રીયુત મુનશીએ કેટલીક ઋસંગત માતા ઉચ્ચર્યંતી હકીકત હિંદી જૈન સામયિકમાં પ્રકટ થઈ છે. મુનશીજીએ એવી મતલબનું કહેલુ કે જૈન તીર્થં કેસરીયાજીના દેવદ્રવ્પના જુદે હિસા દેવસ્થાનનિધિ પાસે નથી-એટલે જૈતેના દેવદ્રવ્યને જુદું તારવી શકાય નહિ. ખરેખર જ મુનશીજીએ આવા અભિપ્રાય માપ્યા હાય ! એમની પાસેથી આપણે વધુ સ્પષ્ટીકરણ મેળવવું જોઈ એ. ભવિષ્યમાં બીજા તીર્થોં અંગે ઉપયોગી અને એવું મા દર્શન મા પ્રકરણમાંથી કદાચ મળ્યું આવે.
For Private And Personal Use Only