Book Title: Jain_Satyaprakash 1947 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧ર જૈન” પત્રમાં એક વાર લોકપરિષદપત્રની ફરિયાદ આવી હતી કે જેનો લેક હિતાર્થે અથવા અજૈન મંદિરાદિમાં કશું જ નથી ખચંતા. અમને એમ લાગે છે કે એ બાઈની ગંભીર ભૂલ છે. જેનેએ પોતાની ધાર્મિકતાને જાળવવા સાથે ખૂબ જ ઉદારતા, મહાનુભાવતા અને સમભાવતા દર્શાવી છે કે અજૈનમાં એ સાધુચરિત ઉદારતા ભાગ્યે જ જેવાશે. શિવગંજ, પાલડી વગેરેમાં અમે ખૂબ જેવું છે કે ત્યાંના મહાજને જેન જીમંતિની મદદથી જ એ પ્રદેશનાં શિવાલય, લક્ષમીનારાયણનું મંદિર, હનુમાનજી, કેટલીયે માતાઓનાં દેવસ્થાને, સ્કુલ, દવાખાનાં, પેચકાપાણુના કૂવા-વાવો અત્યારે ચલાવે છે. એ ભાઈ લગાર પક્ષપાતનાં ચશ્મા ઉતારીને જુએ તો એમને બરાબર સમજાશે કે ધર્મપ્રેમી દાનવીરે પોતાની ધાર્મિક સંસ્થાઓ સિવાય સાર્વજનિક ખાતામાં પણ વિપુલ ધન ખર્ચે છે. કેટલાક જેને તે મેં એવા જોયા છે જેમણે પિતાની સંસ્થાઓમાં ઉદાસીનતા સેવી સાર્વજવિક ખાતાઓમાં વિપુલ ધન ખસ્યું છે, ઘણું સેવાઓ અને ભેગ આપ્યા છે. દુષ્કાળ વખતે, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ સમયે જેના-મહાજનો મદદ આપે છે. મારવાડની સ્કુલે અને દવાખાનામાં, કૂવા અને વાવોમાં, પાંજરાપોળમાં જેનોનું કેટલું ધન વપરાયું છે તે એ ભાઈ આવીને જૂવે તો જ ખબર પડે તેમ છે. લાજના મંદિર પાસે જ સુંદર વિશાલ ધર્મશાળા છે, ઉપાશ્રય છે, શ્રાવકનું એક જ ઘર-દુકાન છે. અહીં દર પિષ દશમીએ મેળો ભરાય છે. અહીં ધર્મશાળામાં એક અદ્ભુત વનસ્પતિ જોઈ. શ્રીપૂજ્ય મહેદ્રસુરિજીના પટ્ટધર શો પૂજ્ય વિજયજિદ્રસૂરિ એ બામણવાડથી બે માઈલ દૂર દક્ષિણમાં અંબિકાદેવીનાં મંદિરને જીર્ણોધ્ધાર કરાવ્યો છે, ધર્મશાળા સ્થાપી છે. સિરોહી સ્ટેટમાં અંબિકા અને આરાસણું છે. આરાસણના પર આ સ્ટેટમાં જાય છે. યોગીરાજ શ્રી શાંતિસૂરિજીના ઉપદેશથી અંબિકા દેવીના સ્થાને જવાના રસ્તા વગેરેની અનુકુલતા થયેલી છે. સ્થાન ધ્યાન ધરવા લાયક છે. [ચાલુ पारसा भाषाका शान्तिनाथ अष्टक* .. लेखक-डा. बनारसीदासजी जैन हिंदुओंकी फारसी रचनाएं दो प्रकारको हैं-१. वे जो उन्होंने फारसीशैली पर को और फारसी-लिपिमें लिखीं; और २. वे जो संस्कृत–प्राकृत शैली पर की और देवनागरो (अथवा अन्य भारतीय लिपि)में लिखीं। इनको एक दूसरेसे पृथक् करनेके लिये हम उन्हें मुन्शी-रचनायें और पंडित-रचनायें कह सकते हैं। इनमें से प्रथम प्रकारेकी रचनाओंका डा० सैयद मुहम्म अब्दुल्लाने "अद्वियाते फारसीमें हिंदुओं का हिस्सा" नामक अपने पुस्तकमें विस्तार पूर्वक वर्णन कर दिया है लेकिन दूसरी प्रकारकी रचनाओंका अभीतक किसीने वर्णन नहीं किया। इस न्यूनताको पूरा करनेके लिये प्रस्तुत लेखकने उर्दमें एक निबंध लिखा है जो ओरियंटल कालिज मेगजोन लाहौरके उर्दु विभागमें प्रकाशित होगा।२ । રસીશ્રી પંડિતના વાર મા મેં વિમm રેં-૨. વિતા (સ્તોત્ર), ૨. ચાર, * इम लेखकी सब फुटनोट लेखके अन्तमें दी गई है। For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36