Book Title: Jain_Satyaprakash 1946 10 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષે ૧૨ નિશ્ચય ને વ્યવહાર તણું બે, પાયે નેઉિર ખલકે બેઉવિધ ધર્મ સાધુ શ્રાવકને, કાને અકેટ ઝલકે રે બાઈ. સા. ૩ તપતશે બે બેરખા બહિ, તગતગે તેજે સારા જ્ઞાન પરમત તણું તે અચ, માં પરિણામની ધારા રે બાઈ. સાથે જ રગ સિંદૂરનું કીધું ટીલું, શિયલને ચાંલે શહે ભાવનો હાર હૈયામાં લહેકે, દાનનાં કાંકણ સેહે રે બાઈ. સા૫ સુમતિ સાહેલી સાથે લઈને, દીઠે મારગ વહી કાવ કષાય કુમતિ અજ્ઞાનો, તેહથી વાત ન કરીયે રે બાઈ સા. ૬ મિથ્યાત્વી પીયરમાં ન વસીયે, રહેતાં અલખામણ થઈર્યો ગેહ માયા માવતર વીઆ, દેહિ કાલ નિગમી રે બાઈ. સા૭ અનુભવ પ્રીતમ સાથે રમતાં, મેં આનંદપદ લહિયે વિનયપ્રભસુરી પ્રસાદે, ભાવે શિવસુખ લહીયેં રે બાઈ. સા. ૮ આમાં પીરિયાં, સાસરિયાં, વર્ષ અને અલંકારને અને નીચે મુજબનાં રૂપ –સમીકરણ અનુક્રમે જોવાય છે પીરિયાં –પીયરમિયાત્વી. માવતર=મોહ માયા. સાસરિયાં -પ્રીતમઃઅનુભવ. સસરે જિનવર જેવ. સાસુજિનમણા. સાસરે જિનધર્મ. વસ્ત્ર –ઓઢણી (ઝીણી)=સમકિત. કાંચલડીછવાયાઘાઘરીશીયલ સ્વભાવ. અલંકાર–અકેટ =વિધ ધર્મ. કકણ=ાન, ચાંડલો શિયલ. ટીલું રામ સિંદર. કર=નિશ્ચય ને વ્યવહાર. એર ખાતપ. હાર ભાવ. આ ઉપરાંત પરમતનું જ્ઞાન તે “અચી અને સુમતિ એ “સાહેલી છે. કર્તા–આત્મોપદેશ સક્ઝાય (સ્વાધ્યાય)ના કર્તા વિનયપ્રભસૂરિ છે, પણ તેઓ કાના શિષ્ય છે તેમ જ તેમણે આ કૃતિ કયારે રચી છે તેનો આ સજઝાયમાં ઉલ્લેખ નથી. વિનયપ્રભ નામના કેટલાક મુનિઓ થમાં છે, જેમ કે (૧) વિ. સં. ૧૪૧૨માં ગૌતમ સ્વામીને રાસ રચનારા, (૨) વિ. સં. ૧૫૧માં ષષ્ટિશતક ઉપર ટીકા રચનારા તપરનના વિદ્યાગુરુ, અને (૩) વિ. સં. ૧૭૮૪માં નેમિભક્તામર રચનારા પીમિક ગચ્છના ભાવપ્રભસૂરિના દાદાગુરુ. આ પૈકી કેઈએ સજઝાય રચી છે કે અહીં નહિ નોંધેલી અન્ય વ્યકિતએ તેમ કર્યું છે તેને નિર્ણય કરવા માટેનાં સાધને મારી પાસે નથી. ગેપીપુરા, સુરત, તા. ૨૮––૪૬ ૧ “સેપારી ઘાટનું સ્ત્રીના કાનનું ઘરેણું, ઘૂઘરીઓનાં ઝૂમખાવાળું લેળિયું” એ અર્થ “સાર્થ ગુજરાતી જોડણીકોશ”માં “અકેટો' શબ્દને અપાયો છે. ૨ ઝાંઝર.. શ્રીરના કેણીના એક ઘરેણને બેરખી' કહે છે, તો શું એ જ આ છે ? રુદ્રાક્ષના મોટા મણકાની માળાને એર' કહે છે, પણ એ તે અપ્રસ્તુત જણાય છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36