Book Title: Jain_Satyaprakash 1946 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] સતલાસણા સંસ્થાનમાં અહિંસાપ્રચાર જાહેરનામું અમેને આજ રોજ એટલે તા. ૧૩-૧૦૧૯૨૬ બુધવારને રેજ' પૂજ્ય-આમોદના ગોરજી મહારાજ શ્રી ચંદ્રવીજયજીના ઉપદેશથી તેમજ મુંબઈના અનુકંપા ફન્ડના સેક્રેટરી સાહેબ“શેઠ ડાહ્યાભાઈ નાહાલચંદની સુચનાથી ઘણે અંતઃકરણ-” માં આનંદ ઉદભવે છે તેમની આવી અભયદાનની સુચના નીચેથી અમારી ગાદી અમર તપે અને વંશવેલડી વધે એવી પ્રેમભરેલી સૂચના તેમજ અમારા સતલાસણા અને વાવગામના મહાજનની ઉત્કંઠા બર લાવવા અમે આજે ઘણા ખુશીથી અમારી તાલુકાની વૈયતને જાહેર કરીએ છીએ કે કેઈએ કેઈ પણ તીવસ ગરીબ બીચારા મુગાં પ્રાણી ને ઘાત કરે નહી અને જે કરશે તે તાલુકાના ગુન્હેગાર થશે અને તેમને તાલુકા દ્રોહી ગણીને ઘટારત કરવામાં આવશે અમે પોતે પણ પરંપરાથી ચાલતા આવેલા.” નવરાત્રના તહેવારોમાં દરબારમાં જે મુંગા પ્રાણીને વધ થતું આવ્યું છે તે રીવાજ ચાલુ સાલથી હમેશનેમાટે બંધ કરવા કબુલ થતાં હૈયતને અલ્હાદ આપવા જાહેર કરીએ છીએ અને અમને આશા છે કે(અ)મારા તાલુકા– ની વફાદાર રિયત પૈકીમાં સતલાસણું અને વાવનું મહાજન કે જેમની ખાસ વિનંતી છે તે પણ સંતોષ પામશે સદરહુ જાહેર નામાની એક નકલ આમોદના ગુરુમહારાજ શ્રી ચન્દ્રવિજયજીને આપવી તથા એક શેઠ ડાહ્યાભાઈને આપવી અને એક મહેરબાની ધઢવાડા છલાના થાણદાર સાહેબ તરફ મેકલવી અને બીજી ફાલતુ પ્રતે તાલુકાના ગામોમાં પ્રસિદ્ધ કરવી.” - - - - - - - - - - - તા. ૧૩-૧૦-૧૯૨૬ THAKOR SHRI તન સિંહજી કારશ્રી ઠાકોર તાલુકે સતલાસણા મી. તાલુકે સતલાસણું સંવત ૧૮૮૨ આધિન પૂર્ણિમા તારંગા SATLASANA Taluka 1 • અત્રે દસ્તાવેજમાં બે ગામનાં નામે જણાવેલાં છે, પરન્ત કોઠાસણા, ભાલુસણ, અને હા એ ગામે પણ ભેગાં સમજવાં લેખક, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36