Book Title: Jain_Satyaprakash 1946 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮ ]. શ્રી જન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ થવું હોય તે-ખુશીથી થશે, પરંતુ એક વાર લગ્ન કરી પે, થડ સંહાસન ભોગવી લે, પછી માપણે બધાં સાથે જ સાધુ થછું. ધનગિ એ નગરશેઠને ઘેર જઈ કહ્યું શેઠજી, મારે પરણવું નથી. માટે તમને જ્યાં ઉચિત લાગે ત્યાં સુકેમલનું લગ્ન કરશે બસ, આખા નગરમાં આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ લક્ષ્મીદેવીને આ ન ગમ્યું. ધનચંદ્ર શેઠે મને વખાની યાદ આપી. લક્ષ્મીદેવી સમજી ગયા. આ પુત્રરત્ન સાધુ શ્રેષ્ઠ થઈ જતુનું–એના આત્માનું ભાણ કરનાર થશે. માટે થંડી વાસના, થોડી મમતાને ખાતર પુત્રને સંસારના કીચામાં દેવો ઉચિત નથી આટલું સમજવા છતાંયે માતાએ બીજા એક શેઠની સુમંજુલા નામની કયા સાથે પુત્રનું સગપણ કર્યું. ધનગિરિએ ત્યાં પણ ના જ પાડી. નગરના મુખ્ય મુખ્ય શ્રીમતની કન્યાઓ સાથે ધનગિરિના સગપણની વાત માંડી પરતુ બહાર ધનગિરિએ બધે જઈને ના જ પાડી. કિન્તુ “લખ્યા લેખ મટે નહીં.” આ કહેવત અનુસાર ધનપાલ શેઠની પુત્રી સુનંદાએ તો મન વચન અને કાયા ધ ગિરિ સાથે જ લગ્ન કર્યું હતું. સુનંદાને પરણાવવા માટે એના પિતા ધનપાલે ઘણું ગૃહસ્થે નાં ઘર જો, પરંતુ સનંદા તે એકની બે ન થઈ. આખરે પિતાએ પૂછયું: તે શું ધાર્યું છે? એણે કહ્યું – મનથી એક પુરુષને વરી ચૂકી છું. એ માને તે ઠીક છે, નહિતર આજીવન બ્રહ્મવત પાળી વાપી થઈશ. પિતાએ પૂછ્યું-એ પુરુષ કોણ છે? બતાવ તે ખરી ! સુનંદાએ શરમાતા શરમાતાં કહ્યું ભાઈના મિત્ર! પિતાઃ અરે, તું ગાંડી થઈ છે? એ તે સાધુ થવાને છે. તારે સાધુ થવું છે?એ તે જન્મવેરાગી છે. માટે મારું કહ્યું માની બીજા વર કયાં છે ? સુનંદા : પિતાછ હદય એકને જ અપાવે છે. મળે તે ધનગિરિ, નહિ તો આજીવન - ચર્ય જ પાળવાનું છે. આ સમાચાર સમિતને મઘા. એ પણ આ સાંભળી ચમમા; વનગિરિ અને સમિતે સાથે જ સાધુ થવાનું વિચાર્યું હતું. બન્નેને આ વિન આવ્યું. સમિત બહેનને ઘણું સરજાવી, પણ એ એની બે ન થઈ સમિતને આ પ્રસંગથી બહુ જ દુખ થયું. એમણે ધનગિરિને કહ્યુંઃ ભાઈ મિત્રધર્મ બાવવને સમય આવ્યો છે. એમણે બધી વિગત સંક્ષેપમાં કહી, પાથે જ જણાવ્યું જે તું મારું નહીં માને તે આ લોકો મને નહિ નીકળવા દે આખરે ધ ગિરિએ ભોગકર્મની પ્રલતા સમજી મિત્રતા શ્રેય ખાતર સુતા સાથે લગ્ન કરવાની હા પાડી. ધનગિરિ અને સુ દાનું લગ્ન થયું. સમિતે દીક્ષા લીધી અને ધનગિરિ રાહ જોતાં રહી ગયા. સમિતે દીક્ષા લીધી અને આર્ય સમિત બન્યા. [૩] આખરે જીત્યા સુનંદાને ટૂંક સમયમાં જ ગર્ભવતી થવાનાં ચિહુ દેખાયાં. તેની કક્ષીરૂપી છીપમાં ઉત્તમ છવમૌક્તિક આવ્યું હતું. ઉત્તમ ગર્જના પ્રતાપે સુનંદાને સુંદર સ્વપ્ન આવતાં, સારા સારા દોઢ થતા, અને ધનગિરિ એ દેહોને પૂરતા પણ ખરા. સાથે જ પતિપના રોજ રાત્રિના તીર્થંકર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36