Book Title: Jain_Satyaprakash 1945 05 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮ ] “અક્ષય તૃતીયાનાં ઉદ્દગમને [ ૧૩૫ અને સુંદર રથ-પાલખીઓ એ પાદચારી પ્રભુને. ઠેર ઠેર નિમન્નણ થતાં સ્નાન વિલેપન ને પરિધાન માટે એ શુક્રયાવિહીન મહાશ્રમણને. પિતાનાં ગ્રહોને પધરામણીથી પાવન કરવા પ્રાર્થના થતી હતી એ સર્વસંગપરિત્યાગી અન ગારને. મુખવાસ ધરાતાં હતાં એ જિતેન્દ્રિય મહાયતિને શણગારેલી સુંદરીઓ ય સ્વયંવરાથી અપતી એ એકલવાયા નિષ્પરિગ્રહીને. એ સમર્પણના બદલામાં, દયા પ્રસન્નતા આદિની યાચના કરાતી હતી એ સમર્પકોના હેયે. હતે આ ભિક્ષુક ભાગની મૂર્તિ. જરૂરત ન હતી એ સર્વની એના યોગીજીવનમાં. ન જાણતી હતી એ યુગની ભદ્રિય જનતા, નિરવ મુધા છવતો સાફ કવનની જરૂરતને ફલ ફલાદિ સર્વ કાંઈ સમર્પણને છે તે ને આગળ વધતે, મૌન ને બેદરકાર અહીન મનને એ મહામુનિ. તેજનાં વસ્ત્રોથી છવાયેલી એની કમળ-કઠોર કાયા, ભવ્યતા ને દિવ્યતા અપૂર્વતા ને અનુપમતા રેલાવી રહી હતી. અને એ ભરપૂર ભરતીથી ભરાતાં હતાં, દર્શન માત્રથી સ્તબ્ધ, સકલ પ્રાણુંઓનાં નેહાળ નયને. મુગ્ધ કાર્યથી પ્રયોજેલાં– વૃષભનાં મહેણીકના સંજને, સીંચાઈ ગઈ હતી અંતરાયની કડવાશ એ પુયામૃતના કલ્પવૃક્ષમાં. અંતરાયના એ પ્રારબ્ધ આંતરી લીધો તો એને, શ્રમણુતાની હાલનીઆ અનુકૂલ સાધકદશામાં. તપાવ્યો તેને તેર તેર મહિનાઓથી અધિક એ પ્રારબ્ધના ભૂખાળ મધ્યાહુને હતી એ શ્રમમાં શ્રદ્ધા આ આદિ શ્રમણને. અભિગ્રહે ઊઠવાની શક્તિ છતાં ય સંયમ નિર્વાહના સામાન્ય સંરક્ષણ, રે શરાને શોભતી અગતાથી ગવેષણું કરતો હતો આજે આત્માર્થને શોધક એ મહામુનિ. સૌ સામાન્ય હિતની દષ્ટિએ એ ભમી રહ્યો હતો ગજપુરની ગલીએ ગલીએ. દીક્ષાના સમયે, દેવેન્દ્રની વિનીત વિનવણીથી અણઉંચાયલા, વિખરી રહ્યા હતા મરકત તંતુ શા લટકાળા કેશો શ્રી ઋષભના સેનાવણું ઔધો પર. એક જ વાત ચાલતી હતી ગજપુરમાં ઘેર ઘેર આજેશાને માટે ફરે છે, આ પૂજ્ય ? કેમ કંઈ લેતે નથી એ ? For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36