Book Title: Jain_Satyaprakash 1945 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * - - - સંગીત અને જૈન સાહિત્ય [ ૧૪૯ ગીત, ગાન, ગેય, ગીતિ અને ગાન્ધર્વને ઉલ્લેખ કર્યો છે અને એની સોપા વિવૃત્તિમાં એ વિષે સ્પષ્ટીકરણ કર્યું છે. ઉપાધ્યાય વિનયવિજયગણિએ વિ. સં. ૧૫૩૮માં રાંદેરમાં ચોમાસું રહી બીપાલરાજાને રાસ રચવા માંડ્યો અને એ ન્યાયાચાર્ય યશોવિયેગણિએ પૂર્ણ કર્યો. એના ત્રીજ ખંડની ચેાથી ઢાલ પછી આઠમો દેહર અહી નેધુ છું, કેમ કે એમાં રાગ વગેરેનો ઉલ્લેખ છે – રાગ રાગિણ રૂપે સ્વર તીલ તંતવિતાન, વીણ તમે બધા સુણે થિર કરી આઠે કાન. ”—૮ ખીમજી ભીમસિંહ માણેકે ઈ. સ. ૧૮૯૩ માં આ રાસ અર્થ સહિત છપાવ્યો છે. એ વૃત્તિ મારી પાસે છે. એમાં ઉપર્યુક્ત દેહરાનો વિસ્તારથી અર્થ આપ્યો છે. રાગના છે પ્રકાર અને એને લગતું સંસ્કૃત પદ્ય, એક રાગની છ છે રાગિણી અને એ સંબંધી છે. સંસ્કૃત પઘો, એકેક રોગના આઠ આઠ પુત્ર એટલે કુë૪૮, એમાં છ મૂળ રાગે અને 4 રાગિણી ઉમેરતાં ૯ ભેદ થાય એ બાબત રજૂ કરાઈ છે. વળી એકેકા રાગની અને રાંગણીની ચાલ વિષે ઉલ્લેખ છે. વિશેષમાં અહીં એમ કહેવાયું છે કે “ચક્રવર્તી પતે મૂર્વગા છે રાગને પ્રરૂપે, અને તેની સ્ત્રી ૬૪6૦૦ છે, તે પ્રત્યેક એકેકી સ્ત્રી, વળી નવ નવી દેશ મેં કરી ભરતારની સ્તવના કરે, તે વારે ચશઠ હજાર દેશી સેવ જૂદી જૂદી રીતે ગવાતા સર્વ મલી ૬૪૦૦૦ ભેદ થાય તેમજ વં(વા)સુદેવની બત્રીશ હજાર સ્ત્રીયો છે, તિહાં બત્રીસ હજાર દેશીયો ગવાય તે હાલ પણ બત્રીશ હજાર દેશી ચાલુ છે. કેમ કે છેલ્લા નવમા કૃષ્ણ વાસુદેવ થઈ ગયા તે વખત બત્રીશ હજાર દેશીયો ગવાતી હતી, તે પછી કાઈ ચેકવ થયો નથી, માટે બત્રીસ હજારે જ ચાલુ રહેલી છે. એ રીતે રાગના અનેક ભેદ છે.” ' આ પછી સાત સ્વરના નામ અને એ સંબંધી સંસ્કૃત પદ્ય, તાલના સાત પ્રકારનાં નામ અને તંતવિતાનની સમજણ અપાયેલ છે. - પાંચમી ઢાલની બીજી કડી પ્રસ્તુત વિષય સાથે સંબંધ ધરાવે છે. એને ઉપલબ્ધ ભાગ નીચે મુજેબ છે – ત્રણે ગ્રામ સુર સાંત કે એકવી મૂઈના હે લાલ કે. તાન ગણ પચ્ચારી ઘણી વિધઘોલેના હે લાલ. ” માને અર્થ સમજાવતાં આદિ, મધ્ય અને અંતે એમ ત્રણ ગ્રામ, સ્વરનો ખરજ વગેરે સત નામ, અને વહુની અંદર જે એકવીસે ઝીણુ પિત્તળના તાર થાય છે તે મૂચ્છને એમ સ્પષ્ટીકરણ અપાયું છે. - " નેવિમલસરિ ઉફે જ્ઞાનવિમલસૂરિએ સંસ્કૃતમાં શ્રીપાલચરિત્ર વિ. સં. ૧૭૪૫માં ર છે એના ૨૪મા પત્રમાં નાદ એ સંસારમાં સારભૂત છે એમ કહી એની પ્રશંસારૂપે પાંચ સંસ્કૃત પદ્ય અવતરણ તરીકે એમણે આપ્યાં છે. વિશેષમાં આ પત્રમાં સાત સ્વર, ત્રણ ગ્રામ, એકવીસ મૂચ્છના અને ૪૯ સ્થાને એવો નિર્દેશ છે. . પ્રીપલચરિત્રમાં વીણાવાદનને જે પ્રસંગ છે. તે સિરિસિરિવાલકહામાં છે. પણ એમાં સંગીત સંબંધી કંઈ ખાસ જાણવા જેવું નવું નથી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36