Book Title: Jain_Satyaprakash 1945 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 66 ૧૫૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ આવસ્સયણિમાં ગીતના ચાર પ્રકાર દર્શાવાયા છે. પ્રસ્તુત પતિ નીચે મુજબ છે क्खितं पयतं मंदं रोहयावसाणं " આવી પતિ રાયપસેયમાં પણ છે, પશુ ત્યાં વરું ને બદલે પાવંત છે. અમુક અમુક કાર્યો કરીને-સ્વપ્નફળ વગેરે કહીને જૈન શ્રમણે ભિક્ષા ન મેળવવી એવી ભાબત ઉત્તજ્જીયણ વગેરેમાં આવે છે ત્યાં લ શબ્દ જોવાય છે, એને સગીત સાથે સબંધ ઢાય એમ જણાય છે. જો એમ હાય તેા કેટલાક જૈન સાધુએ સંગીતન થયા હશે એમ ભાસે છે. આવવાઈય (સુ. ૭૫)માં શ્રમણાના વિવિધ પ્રકારા સૂચવાયા છે. તેમાં એક પ્રકાર તે નીયન્વિય છે એટલે આ જાતના શ્રમણાને ગીત પ્રિય છે એ વાત ક્ષિત થાય છે. રૈનામાં વિવિધ પ્રકારની પૂર્જા પ્રચલિત છે, તે પૈકી સત્તરભેદી અને એકવીસપ્રશ્નારી પૂજામાં ‘ગીત'ને સ્થાન છે. સકલચન્દ્ર ઉપાધ્યાયે સત્તરભેદી પૂજા રચી છે અને એમાંની ૧૫મી, ૧૬મી અને ૧૭મી પૂજા, ગીત, નૃત્ય અને વાઘ સંબધી છે. આમ એમણે સ'ગીતનાં આ ત્રણે અંગાને સ્થાન આપ્યું છે. આ સચન્દ્રે વાસુપૂજ્યસ્તવન રમ્યું છે અને તેમાં અસાઉરી, કલ્યાણુ, કાન્હડા, કેદારા, દેશાખ, ધન્યાયી, પરજીઓ, મલ્હાર, મારૂણી, માલવી ગાડી, વૈરાડી, સામેરી અને સિંધુએ જોવાય છે. વળી એમણે અનેક ‘દેશીઓ' પણ મૂકી છે. પ્રેમાનંદના પૂર્વગામી અનેક જૈન કવિઓએ રદેશીભાના ખૂબ છૂટથી ઉપયાગ કર્યાં છે. દેશી ઉપરાંત ઢાળ, ચાલિ, લઢણુ, ભાસ એ નામા પશુ જૈન કવિઓએ વાપર્યાં છે. સમયસુંદરે અનેક ગીતા રચ્યાં છે અને એથી તેા ‘સમયસુંદરનાં ગીતડાં, ભીંતનાં ચીતડાં' એવી કહેવત પડી છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir સેાળમી સદીમાં સહજસુંદરે વિ. સં. ૧૫૭૨માં સ્થૂલભદ્રના ચરિત્રરૂપે જુદા જુદા રાગમાં અને છંદમાં ગુણરત્નાકર” નામની કૃતિ રચી છે એવી રીતે દિગંબર હેમચન્દ્રે નેમિનાથને ઉદ્દેશીને આ જ નામની કૃતિ રચી છે, જ્ઞાનવિમલસૂરિએ મહાવીરસ્વામીના ચૈત્યવંદનમાં ચંદનપૂજા ઇત્યાદિનું ફળ બતાવતાં ગીતગાનનું ફળ સૌથી વધારે બતાવ્યું છે. એને નિમ્નલિખિત પદ્મ સમર્પિત કરે છેઃ~~~ "मयं पमज्जणे पुण्णं सहस्सं च विलेवने । सयसाहस्सिया माला अनंतं गीयबाप ॥ ܙܕ હવે સંગીતના નનરૂપ એક અંગ વિષે વિચાર કરવા બાકી રહે છે, પણ આ બધુ લેખમાં તેમ બની શકે તેમ નથી. એથી અહીં તે ફક્ત એટલું જ કહીશ કે “ માણી રાણી નાટક રાવણ તત બજાવે છ દ્વારા સુપ્રસિદ્ધ રાવણે આવી પૂજા દ્વારા તીર્થંકર નામક્રમ બાંધ્યું છે. તેા સંગીતની ઉપાસના કરી તેના સદુપયોગ કરવા સૌ કાઈ સમય ના એમ ઇચ્છતા હું વિરમું છું. સુરત તા. ૧૭-૪-૪૫ For Private And Personal Use Only د. ૧ સરખાવેશ—દ્ધ રીતે વાર્ય નર્તન ૨ ત્રયં સન્નીતમુખ્યતે ૨ આના વિસ્તૃત ઊહાપાત માટે જુએ “કવિવર સમયસુંદર” નામના શ્રી. મેહનતાલ t. સાઈનો નિખા ..

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36