Book Title: Jain_Satyaprakash 1943 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૬] શ્રી જૈન સત્ય પ્રકાશ સુદ તેરસના દિવમે વરસગાંઠ ઉજવાય છે. પરંતુ નવીન દેરાસરમાં પ્રભુને સં. ૧૯૪૭ માં અખાત્રીજને દિવસે પ્રતિષ્ઠિત કરેલ છે. મૂળ કાવ્ય” ( દૂહા ). સરસતી શ્રી વરદાઈક, સાસનનાયક રીધ; ગુર્જર દેશ સોહામણું, પાટણવાડો પરસીધ. ૧ બાવન તફે જાણિઈ, સિધપુર સુલતાન ગાઉ પાંચ તિહાં થકી, મેત્રાણે મંડાણું સંવત એગણ સઈકા સમેં, શ્રાવણ માસ મઝાર; વદિ તીથી એકાદસી, સોમવાર સુખકાર. પરવ પજુસણુ પુરે, પ્રગટિ પ્રતીમાં ચાર બાઈ માંનાં તસ દિકરી, જવલ નાતે લવાર. તસ નંદન ચાર છે, પતભક્ત તે નાર; મેત્રાણાપુરમંડ, સુણુયે સઉ અધીકાર. તસ મહીમા તેહને કહું, ભવીયણ થઈ ઉજમાલ; સાંભલજે સહુ કે તુમે, પસરી મંગલ માલ. (ઢાળ ) (દેશી. વૅછુઆની ) સુપનું દિધું સાહેબે, અમે આવ્યા છીએ ત્યાં રે લોલ; પુત્રી મા પ્રતે ઈમ કહે, ઈહાં સે અચંભે એહ રે લાલ. સુ. ૧ તતખણ ઉઠી તે બહુંજણી, ચકીયે બેઠી જાય રે લોલ; ઘર બંધ કરવા ભણિ, માતા પુત્રી કહે આય રે લાલ. સુ. ૨ નાત તે જાણે લવારની, પિણ કસબું સુત્રધાર રે લાલ કેઢ હતી ઘર આગલેં, લેવાં છેડાં તેણુ વાર રે લાલ. સુત્ર ૩ છોડાં વેણુ સુંડલી ભરે, વલી કરે છોડની આલ રે લાલ; આલે (૨) ખણતાં થકાં, પ્રભુ પલાંઠી નીહાલ રે લાલ. સુ૦ ૪ અરહિ પરહિ રજ પરિ કરે, એહવે દિઠા પ્રભુ પેખ રે લાલ, જુગલ (૨) ને જોડલે, પુરવ પછમ મુખ રે લાલ. સુ. ૫ પિખી પ્રતીમાં ચારઓ, નયણે નરખી નીહાલ રે લોલ, ધન (૨) શ્રી જિન સાસનેં, હો મંગલ માલ રે લોલ. સુ. ૬ પુરવ પુન્ય પ્રવેગથી, આવ્યા શ્રી જિનરાય રે લોલ; રુષભ શાંતિ કુંથું પદમ જે, ચતુર નામે પ્રભુપાય રે લાલ. સુ૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40