Book Title: Jain_Satyaprakash 1943 10 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેત્રાણા તીથની ઉત્પત્તિનું સ્તવને ( દુહા ) પ્રગટયા પુન્ય સંજોગથી, અતુલી બલે અરીહંત બાઈ માંનાં તસ દિકરિ, પુરવ પુન્ય મહંત. આગતા સ્વાગત સાચવે, દિપ ધુપ કુલમાલ અરચા અર નવનવી, સંઘ થયે ઉજમાલ. વચન અગોચરથી વદે, પ્રભુજી પરમ દયાલ; રામણથી આવિયા, અને પમ કાંતિ રસાલ. (ઢાળ) (દેશી. હે હલધર, હવે કામ કરવું, નેમી પરાક્રમ મેટું.) પ્રભુ દયા કરી રાજ પધાર્યા, આજ સફળ દિન માહરે આંકણી. ઈહાં બેઠા પ્રભુ મુખ જોવે છે, ઘણું (૨) રીદયમાં રાજ હેવે છે; દરીસણ કરતાં દુખકાં ખવે છે, પ્રભુ દયા કરી રાજ પધાર્યા. ૧ તસ પરીકર સહેલો મળીઓ છે, ગાંમનો લોક પિણું ભલી છે; સરવે વધામણું દેવા વલીઓ છે, પ્રભુ દયા કરી રાજ પધાર્યા. ૨ ભેર ભુગલ સરણાઈ સાજે છે, પંચસબદી વાજાં વાજે છે; પ્રભુમુખ જોતાં અંબર ગાજે છે, પ્રભુ દયા કરી રાજ પધાર્યા. ૩ તસ ઘર ઘરની પડસાલા છે, લેઈ તીહાં પ્રભુને પધરાવે છે; નીત (૨) મંગલીક ગાવે છે, પ્રભુ દયા કરી રાજ પધાર્યા. ૪ પરવ પજુસણ દિન જાવે છે, ઠામ (૨) તે ઓછવ થાવે છે; પરવ પછી બહુ સંઘ આવે છે, પ્રભુ દયા કરી રાજ પધાર્યા. ૫ પસરી કીરત જગ જાંણી, જિનમુખથી તે સૂણિ વાં; કહે ચતુર ચિતમાં આણી, પ્રભુ દયા કરી રાજ પધાર્યા૬ ( દુહા ) ખજમતમાં ખેડા રહે, ઉભા કરે અરદાસ; આસપાસ રચનાઓ રચે, ઘટ (૨) લીલ વિલાસ. સાનીધકારી સાહેબા, પરભુજી પરમ કૃપાલ; જગનીધી જગ તું જ, સ્તવું તુઝ ગુણમાલ. ( ઢાળ ) મન મેહન જિનરાયા, હું તે પ્રેમે પ્રણમું પાયા; મુઝ આણંદ અંગ ન માયા રે. મન. ૧ મત્રાંણે મહારાજ વીરાજે, જસ ચોત્રીસ અતીશય છાજે; વાણું પાંત્રીસ ગુણ ગાજે રે. મન ૨ પરસાદ મનહર સુંદર કિ, ઉત્તર દિસે મુખ પરસીધે; પરભુ દરીસણ કરી સુખ લીધો રે. મન ૩ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40