Book Title: Jain_Satyaprakash 1943 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૯ ( ઢાલ-મધુકરની ) શ્રી સંખેશ્વર પ્રભુ દીઠા, ભવ ભવ પાતીક નીઠ અમૃતથી લાગા મીઠા, સુખકર સાહેબને સે. સંખેશ્વર તિરથ જુનું, વાંદતાં ન રહ્યું કાંઈ ઉણું, જનમ સફલ તેહથી ઘણું, સુખકર૦ મૃગમદ કેસર સ્કે ઘોલી, પ્રભુ પૂજે મેલી મલી ટોળી; ગુણ ગાઈ ભમર ભેલી, સુખકર, ઉછવ મહેછવ બહુ થા, નાટિક ગીત ભાવના ભાવે; સમકિત નિરમલતા પાર્વે, સુખકર૦ રાધનપુરના વ્યવહારી, નામ મસાલીયા સુવિચારી; આવૅ ભૂષણ સાથે નિરધારી, સુખકર૦ તેહ કહે રાધનપુર આવ્યું, તુમ્હ સઘલા વાંછિત ફાવે, ઉદ્યમ સવી વગમેં આયેં, સુખકર૦ વાત તે સંઘવી મન બેઠી, સરવ લોકને મન લાગી મીઠી; ચિત્ત ચિંતા સવિહું નીઠી, સુખકર૦ પાસ નમી કીધું પ્રયાણું, ગામ સમી પૂગ્યા જાણું તિહાં મહાવીર દેવે વખાણું, સુખકર૦ જિનવર વાંદી આગળ આવે, ગામ ચંદુર વિચમે આવે; ચૈત્ય એક વદી સુખ પાવે, સુખકર૦ રાધનપુર નિકટે આવ્યા, સંઘ સાતમીઉ મોટું લાવ્યા સંઘવીને પધરાવ્યા, સુખકર૦ સેઠ તિહાં હરખચંદ હાથી, મસાલીયા જીવણ સાથી; સેઠ ગેડે ધરમને હાથી, સુખકર૦ ઇત્યાદિક સંઘ સુવિદિતા, સંઘવીના સહુએ પ્રીત; સંઘભક્તિ કરે સુપ્રતિતા, સુખકર૦ તિહાં ઉંચાં જિનમંદિર સોહે, બાર સંખ્યાઈ મન મહે; જિન પૂજે મૂકી દોઉં, સુખકર૦ ધ્વજ દંડ અતિ ઉન્નત લકે, સોભા અતિશયની ઝબકે મન તિહાંથી આઘુ નવિ સલકે, સુખકર૦ સવિ દેહરે યાત્રા કીધી, શિવસુખની વધાઈ દીધી, મન વંછિતની ભઈ સિદ્ધી. મુખકર૦ ૧૫ હાલ ૯[૨] ઉણું બાકી. [૩] મૃગમદ કસ્તૂરી. [૬] વગ=અનુકૂળ. [૧૪] સલકે ખસે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40