Book Title: Jain_Satyaprakash 1943 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્ય નવી મદદ ૫૦) પ. પૂ. આ. ભ. શ્રીવિજયલબ્ધિસૂરીશ્વરજી મ. ના સદુપદેશથી શેઠશ્રી દોસી મણિલાલ માધવજી રેવાજી. વડાલી. ૬૦|| પ. પૂ. મુ. મ. શ્રીચંપકસાગરજી મ. ના સદુપદેશથી જૈન પંચમહાજન સમસ્ત, મામાવા. ૨ ૫) પ. પૂ. આ. ભ. શ્રી વિજયભાઇનસૂરીશ્વરજી મ. ના સદુપદેશથી શ્રીરૈન સાહિત્ય મદિર, પાલીતાણા. ૨૫) પ. પૂ. ઉ. મ. શ્રીભુવનવિજયજી મ. ના સદુપદેશથી જૈન વે. સંધ, પિંડવાડા. ૨૫) પ. પૂ. આ. ભ. શ્રી વિજયઅમૃતસૂરિજી મ. ના સદુપદેશથી શેઠ આણ'દ) મુલ્યાણજીની પેઢી, વઢવાણ કેમ્પ.. ૨૧) પ. પૂ. મુ મ. શ્રી કનકવિજયજી મ. ના સદુપદેશથી જૈન સંધ, મહેસાણા. ૧૫) પ. પૂ. મુ. મ. શ્રીમદ્રસાગરજી મ. ના સદુપદેશથી જૈન સંધ, પ્રાંતીજ. ૧૧) પ. પૂ. પ્ર. શ્રી ચંદ્રવિજયજી મ. ના સદુપદેશથી પંચ મહાજન, વાંકડીયા વડગામ. ૧૦) પ. પુ. ૫. શ્રી પ્રવીણવિજયજી મ. ના સદુપદેશથી જૈન છે. સંધ, ઈડર. ૫) પ. પૂ. પં. શ્રીસુમતિવિજયજી મ. ના સંદુ પહેલાથી જૈન સંઘ, ગારિયાધાર. ૫) પ. પૂ. મુ. મ. શ્રી ચતુરવિજયજી મ. ના સદુપદેશથી જૈન સંઘ, જખુસર આ મદદ માટે અમે સર્વ પૂજયોના તેમજ શ્રીસ છે અને સદ્દગૃહસ્થાનો આભાર માનીએ છીએ. આભાર “ શ્રી જૈન સત્ય પ્રકાશ” ના વિક્રમ-વિશેષાંકમાં ખર્ચ કરવા માટે અમદાવાદની શેઠશ્રી આણંદજી ક૯યાણ જની પેઢી તરફથી સમિતિને રૂા. પ૦૦) ની મદદ મળી છે. આ માટે અમે તેમનો આભાર માનીએ છીએ. - વ્ય૦ - સમાચાર || છેલ્લા કેટલાક અ થી સમ ચાર નથી આપી શકાય તે હવેથી દર એ કે આપવામાં આવરો. તેથી પ્રતિષ્ઠા, દીક્ષા, પદવી, કાળધમ અ દિના સમાચાર લખી મોકલવા વિનતી કરીએ છી છે ] વ્ય૦ કાળધમ-અચલગઢમાં ભાદરવા વદી ૧૦ ને ગુરુવારના પાછલી રાતે ૩-૩૦ વાગે પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયશાંતિસૂરિ જી મહારાજ કાળધર્મ પામ્યા.. અમદાવાદમાં અસો સુદી ૧ ને ગુરુવારના બપોરના ૨-૫૫ વાગે પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજય મેધસૂરિજી મહારાજ કાળધર્મ પામ્યા. - સ ધા રા ગયા અંકમાં છપાયેલ જૈન દશ કની લોકોત્તર આસ્તિકતા લેખમાં તેના લેખક પૂ. મુ મ. શ્રીભદ્ર કરવિજય જી મહારાજે નીચે મુજબ સુધારો લખી મોકલ્યો છે: (૧) પૃષ્ઠ ૩૭૪, ચેથા પેરેગ્રાફમાં આહારાદિ પર્યાસિઓમાં કોઈપણ પર્યાપ્તિ શક્તિરૂપે કે પ્રવૃત્તિરૂપે હોતી નથી.” એમ છપાયું છે તેના બદલે “ આહારાદિ છે પયામિએમાં કોઈપણ પર્યાપ્તિ પ્રવૃત્તિરૂપે હોતી નથી.” એમ વાંચવું. (૨) એ જ પેરેગ્રાફ માં “ કમબંધ રહિત અવસ્થા માત્ર સિદ્ધોને અથવા અમે ગીને અથવા કેવલીમુદ્દઘાત સમયે યોગવ્યાપાર નહીં હોવાના કારણે કેવલીને અમુક સમય સુધી હોય છે.” એમ છપાયું છે તેના બદલે ‘ કર્મ બંધ રહિત અસ્થા સિદ્ધોને અથવા અાગીને હોય છે.” એમ વાંચવું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40