Book Title: Jain Satyaprakash 1937 07 SrNo 23
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦ શ્રી જૈન સત્ય પ્રકાશ અષાડ શાસ્ત્રો સિદ્ધાંતાની અંદર—અને ઐતિહાસિક અનેક ગ્રંથાની અંદર એવા મહાપુષાની યશાગાથા મુક્તક ઠે પ્રશંસાય છે. અનેક ગુણગણાલંકૃત, પરમપૂજ્ય, અનેક ગ્રન્થપ્રણેતા, બાલબ્રહ્મચારી, વ્યાકરણવાચસ્પતિ, શાસ્ત્રવિશારદ, કવિરત્ન શ્રીમદ્ ગુરુરાજ વિજયલાવણ્યસૂરીશ્વરજી રચિત ધર્મપરીક્ષા ઉપરની વાન નામની નવીન ટીકા જોતાં મારા હૃદયની અંદર પરમા ત મહાકવિ શ્રી ધનપાલનું જીવનચરિત્ર લખવાની ભાવના જાગ્રત થઈ. "C Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમાહત મહાકવિ ધનપાળ પણ વીતરાગ દર્શનના પ્રભાવક હતા, ભારતભૂમિના ચકમતા હીરા હતા, તેમના અચળ વિશ્વાસ પર સરસતી પથ્ય (હિતકર) વચન પ્રેરતી હતી, મિથ્યાત્વરૂપ વિષને દૂર કરવામાં તેમની બુદ્ધિ સિદ્ધાન્નારૂપ હતી અને તે સિદ્ધસારસ્વત કવિ હતા, એટલું જ નહિ પણ સશાસ્ત્રમાં નિષ્ણાત હતા. તેઓ ભોજરાજાની રાજસભાના એક શણગારરૂપ હતા. તિલક મંજરી વગેરે અનેક મહાન ગ્રંથાના તેઓ પ્રણેતા હતા. કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ હેમચંદ્રસૂરિ મહારાજે પણ એક વખતે મહારાજા કુમારપાળની સમક્ષ તેમની પ્રશંસા કરી હતી, એટલું જ નહીં પણ પોતાના મહાન કાશની ટીકામાં વ્યુત્પત્તિર્ધનપાત ” એવું નીદેર્દેશી તે મહાકવિની વિદ્વત્તાનું ગાન કર્યું" હતું.ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ્ શ્રીમાન્ ઉપાધ્યાયજી યાવિજયજીએ પણ ધ`પરીક્ષાની અન્દર “ પરમશ્રાવણ ધનપજૈનધ્યુમ્ ” એ પ્રમાણે કહીને મહાકવિ શ્રી ધનપાલનું પરમશ્રાવકપણું વખાણ્યું હતું. કવિતા સમય—મહાકવિ ધનપાલ મુંજ અને ભાજરાજના સમકાલીન હતા. શ્રી મુંજતા રાજ્યકાળ ઈ. સ. ૯૭૫ થી ૧૦૨૨ સુધી એટલે વિક્રમ સંવત્ ૧૦૩૧ થી ૧૦૭૮ સુધી હતા. સંવત ૧૦૧૮નાર મહાશુદ ને રવિવારે શ્રી. ભાજતે રાજ્યાભિષેક થયેા. ભાજરાજ સંસ્કૃત સાહિત્યને અત્યંત પ્રેમી હતા અને તેની સભામાં આર્યાવર્ત્તના સર્વ સ્થાનેમાંથી કવિ અને વિદ્વાને આવતા. રાજા યાગ્ય પુરુષોને સત્કારતા અને આદરપૂર્ણાંક સન્માન આપતા. તેના આશ્રય નીચે સંખ્યાબંધ પડતા રહેતા અને સાહિત્યની સેવા—વૃદ્ધિ કરતા. પરમાત મહાવિ ધનપાલ તેની પરિષદ્મા વિમાન્ય પ્રમુખ અને રાજાને પ્રગાઢ મિત્ર હતા. બાલ્યાવસ્થાથી જ મહારાજા ભાજ અને મહાકવિ ધનપાલ પરસ્પર પરમ સ્નેહીઓ હતા. અને ભાજરાજની પ્રેરણાથી જ કવિ ધનપાલે તિલકમંજરીની રચના કરી હતી.૩ ( જુએ પૃષ્ઠ ૬૧૪ ) . સમસ્યમયામાત્ત “સિદ્ધત્તાશ્ર્વતઃ વિઃ ” । प्र० म० प्र० . ૨. * સંવત્ ૧૦૧૮માં ભાજ ગાદીએ આવ્યા” ( પ્રાણલાલ ટી. સુનશી ). ३. निःशेषवाङ्मयविदोऽपि जिनागमोक्ताः, श्रोतुं कथाः समुपजात कुतूहलस्य || तस्यावदातचरितस्य विनोद हेतो राज्ञः स्फुटाद्भुतरसा रचिता कथेयम् ॥ ५० ॥ तिलकमञ्जरी For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46