Book Title: Jain Satyaprakash 1937 07 SrNo 23
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११८
અષાડ
શ્રી જૈન સત્ય પ્રકાશ સં. ૧૩૫૬ ના કારતક સુદિ પૂનમને દિવસે, શ્રી આદીશ્વર ભગવાનના મંદિરમાં, શ્રીજિનપ્રબોધસૂરિજીના પટ્ટધર શ્રીજિનચંદ્રસૂરિજીના ઉપદેશથી, શાહ ગાલ્હણના પુત્ર, (પિતાના પુત્ર ગહણ વગેરેથી યુક્ત) શાહ નાગપાલ નામના શ્રાવકે પિતાના સ્વર્ગસ્થ પુત્ર મૂલદેવના કલ્યાણ માટે અને સમસ્ત સંઘના આનંદને માટે (આ મંદિરની નવચોકીઓમાંની) વચલી ચોકી કરાવી. તે સૂર્ય-ચંદ્ર વિદ્યમાન રહે ત્યાં સુધી વિદ્યમાન રહો.
(५०) ॐ॥ संवत् १३५६ कार्तिस्यां श्रीयुगादिदेवविधिचैत्ये श्रीजिनप्रबोधसूरिपट्टालंकार श्रीजिनचंद्रसूरिसुगुरूपदेन सा० आल्हण सुत सा० राजदेव सत्पुत्रेण सा० सलषण श्रावकेण सा० मोकलसिंह तिहूणसिंह परिवृतेन स्वमातुः सा० पउमिणि सुश्राविकायाः श्रेयोथै सर्वसंघप्रमोदाथ पार्श्ववर्तिचतुष्किकाद्वयं कारितं ॥ आचंद्रार्क नंदतात् ।। शुभमस्तु
શ્રીજિનપ્રબોધસૂરિના પટ્ટધર શ્રીજિનચંદ્રસૂરિ ગુરુના સદુપદેશથી, શ્રી આદીશ્વર ભગવાનના મંદિરમાં, સંવત ૧૩ ૫૬ના કારતક સુદિ પૂનમને દિવસે, શાહ આલ્હણના પુત્ર શાહ રાજદેવના સુપુત્ર, (શાહ મોકલસિંહ અને તિદૂણસિંહથી યુકત એવા) શાહ સલષણ નામના શ્રાવકે પિતાની માતા સુશ્રાવિકા પદમિણીના કલ્યાણ માટે તથા સમસ્ત શ્રીસંઘના આનંદને માટે, (આ મંદિરની નવચેકીઓમાંની) બને પડખાની બે ચોકીઓ કરાવી. તે સૂર્ય-ચંદ્ર વિદ્યમાન રહે ત્યાં સુધી વિદ્યમાન રહો.
(41)
संवत् १६९३ वर्षे मग(मार्ग०)सुद(दि) १० ष(ख)रतरगच्छे पं० गणनंदनगणिभिः पं० सीरराजमुनि पं० गिरराजमुनि पं० हीराणं(न)द प्रमुखसाधुसहितैर्यात्रा कृता संतंथानधाकारि (?)
સં. ૧૬૯૩ ના માગશર સુદિ ૧૦ ને દિવસે, ખરતર ગચ્છીય પં. ગણુનંદન ગણિએ; ૫. સીરરાજમુનિ, પં. ગિરરાજ મુનિ તથા પં. હીરાનંદ આદિ સાધુઓ સહિત આ તીર્થની યાત્રા કરી.
संग्राहक (२) मांडवगढ संबंधी लेख नन्दलालजी लोढा, बदनावर (मालवा)
(१५) १. संवत १५१८ वर्षे ज्येष्ठ सुदी १५ गुरौ श्री ओशवंश अंगार सुश्रावक सो० सांगण सुत सो० पदम सु० सो० शूरा सु० सो० घरमा सु० सो (०) वरसिंग भा० मनकू सु० वितूदि सु०--
२. सो० श्रीनरदेव सो० धना सो० नरदेव भा० सोनाईसुत जगत विश्राम बिरदल कुल बंद छोड परस्त्रो बांध(व) सम्यक्त्व मूल द्वादश वृत प्रतिपालक श्री पातसाह दत्त नाम नगदुल मुलुक राज्याधिकार भार भंडार मुद्राप्रधान श्री मालवदेश श्री मंडपदुर्ग मंडन सो० श्री संग्रामकेन भा० गुराई रत्नाई प्रमुख पुत्र पौत्रादि कुटुंब युते
For Private And Personal Use Only

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46