________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૩
પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય
૩૧૭
રાજ્યના સમસ્ત
કારભાર માટે નિયુક્ત કરેલા મંત્રી વીરા, સેલથ૪૩ વેલા અને તુલહારી૪૪ ભંડારી ગિગન વગેરે ધર્માક્ષરે। આપે છે — ધર્માંકા માટે આજ્ઞા કરે છે કે— શ્રી આદિનાથ (ઋષભદેવ ) ભગવાનના મંદિરમાં વિરાજિત શ્રી વિષ્રમન ક્ષેત્રપાલ તથા ( અન્યત્ર સ્થિત ) શ્રી ચઉડરાજ(ચામુંડરાજ), એ બન્ને દેવની પૂજા વગેરે ખર્ચ માટે બન્ને ૫ માર્ગેથી આવતા, ૧૦ ટ અથવા ૨૦ બળદથી વધારે સંખ્યાના ટા અથવા બળદોવાળા દરેક સાવાહ ( વ્યાપારી–વણઝારા ) પાસેથી ( પાલી અથવા પવાલાને લાગેા હશે તેને બદલે?) ભીમપ્રિય૪૬ દસ દસ વિશે।પકાને લાગે! લેવા, અને તે આવક બન્ને દેવના કાય વાહકાએ અરધેા અરધ વહેંચી લેવી. આ લાગા મહાજન લેાકાએ કબુલ રાખેલેા છે.
પછી, જે દાન કરે તેને જ તેનું ફળ મળે છે. આવી મતલબના એક શ્લોક લખેલો છે. જેમ કે — “ સગર ચક્રવત્તિ આદિ ધણા રાજા-મહારાજાએએ આ પૃથ્વી ભાગવી છે. પણ જે વખતે પોતાના તાબાની ભૂમિનું જે જે માણસા દાન કરે છે, તે માણસોને તેનું ફળ મળે છે.” આગળના સમયમાં દાનપત્રોની પાછળ આવા ક્ષેાકેા આપવાના ખૂબ રિવાજ હતો.
(૪૯)
ॐ ॥ संवत् १३५६ कार्तिक्यां श्रायुगादिदेवविधिचैत्ये श्रीजिनप्रबोधसूरिपद्यालंकार श्रीजिनचंद्रसूरि सुगुरूपदेशेन सा० गाल्हण सुत सा० नागपाल श्रावण सा० गहणादि पुत्र परिवृतेन मध्यचतुष्किका स्व० पुत्र सा० मूलदेव श्रेयोर्थं सर्वसंघप्रमोदार्थं कारिता ।। આવવા, મંત્તાત્ ।। જીમ ॥
'
શ્રી ‘જૈન સત્ય પ્રકાશ ”ના ૨૧–૨૨ મા અકામાં અને “ જૈન ” પત્રમાં પણ પ્રગટ થઈ ચૂક્યા છે. તેમણે નવા બાડમેર (હાલના બારમેર ) ના વિષયમાં પણ એક લેખ લખી રાખ્યા હતા. તે “ જૈન ” અને “ જૈન જ્યોતિ ” માં ચાલુ માસમાં પ્રગટ થયેા છે. જૂના અને નવા બાડમેર સંબધી વિશેષ હકીકત જાણવાની ચ્છા રાખનારાઓને ઉક્ત બન્ને લેખામાંથી ઘણું જાણવાનું મળશે.
૪૩. સેલહથ એટલે રાજા અથવા જાગીરદારના હાથ નીચેને જેને જમીનની પેદાશમાંથી રાજભાગ ઉધરાવવાનું કામ સોંપવામાં બદલામાં તે ઉપજમાંથી અમુક હિસ્સો તેને અપાતા.
એક કમ ચારી, કે આવતું અને તેના
૪૪. તુલહારી એટલે ખળાંમાં આવેલ અનાજ, કપાસ વગેરે ચીજોના તાલ-માપ કરવા-કરાવવાના અધિકારવાળા એક કર્મચારી. તેને પણ એ ચીજોમાંથી તાલામણી તરીકે અમુક હિસ્સા અપાતા હતા.
૪૫. કદાચ સિંધ અને મારવાડ, એ બન્ને દેશના માર્ગોની અપેક્ષાથી ૩મચમાનીય લખ્યું હશે, એમ લાગે છે. કેમકે ત્યાં-બાડમેરની પાસે જલમાની સંભાવના નથી.
For Private And Personal Use Only
૪૬. ગુજરાતના મહારાજા ( પહેલા અથવા ખીજા ) ભીમદેવના વખતમાં ચાલતું અથવા તેમના સમયમાં પ્રગટ થયેલું ‘ ભીમપ્રિય ' નામથી ઓળખાતું હશે. વિજ્ઞોપા એટલે એક જાતનું નાણું.
*
નાણું