Book Title: Jain Sanatan Vitrag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla
View full book text
________________
3
8
જેન સનાતન વીતરાગ દર્શન
@@
નિરંતર ભાવવા યોગ્ય ભાવના સહજાત્મ સ્વરૂપ, જ્યોતિ જિનસ્વરૂ૫;
ચૈતન્ય જ, ઝળહળતિ જ્યોત જીવનમાં ક્ષણ ક્ષણ યાદ કરું,
જડ-ચેતનથી ભેદજ્ઞાન કરું. ... કોઈ ભેદ ન જિનવર-જીવ તણો, નિશ્ચયથી સદા એ ધ્યાન ધરું.........(૨)
આ પાપ ને પુણ્ય શુભાશુભ ભાવ,
એ તો સર્વ છે જડ-પુદ્ગલ માયા ..........(૩) સહજ.. સદા લીનતા રહે, મુજ સ્વરૂપમાં, નિજ ચેતનમાં, જ્ઞાન-જ્ઞાયકમાં.
...........(૪) નિત્ય પંચ પરમેષ્ઠી નમન કરું,
નિજ અમૃતના રસપાન ગ્રહું ............(૨) શુદ્ધ ભાવો વહે મન મંદિરમાં, સમતા - ક્ષમાપન - પવિત્રતાના ..............(૬) સહજ..
અતિ સમીપ રહે સદા શ્રી ભગવંત, આણે પર્યાયમાં ભવભવના અંત ........(૭) સદા નિકટ રહો, રૂડા આત્મીજન, પ્રેરે આત્મબળ, બનું નિશ્ચિલ ....(2)
વિચલીત ન થાય, મન મારું,
તનની પીડા, ત્વરીત વિસરું ............(૯) સહજ.. સાત તત્ત્વોનું સદા જ્ઞાન રહે, ચિંતન - દ્વાદશ - અનુપ્રેક્ષા વહે ................(૧૦)
અશબ્દ, અરસ, અરૂપ, અગંધ, હું અજર-અમર-અભિન્ન અભેધ .......(૧૧)
પરભાવો મુજ સ્વરૂપમાં લવલીન રહું ..............(૧૨) સહજ
આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 202