Book Title: Jain Sanatan Vitrag Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 202
________________ 0 આત્માનુભૂતિ જ આત્મધર્મ છે. * ધર્મની શરૂઆત આત્માનુભૂતિથી જ થાય છે. તે વખતના ધ્યાનને “ધર્મ ધ્યાન” કહેવામાં આવે છે. તે જ સમકીત છે. ધર્મની પૂર્ણતા પણ આત્માનુભૂતિની પૂર્ણતામાં છે. તે કેવળજ્ઞાન પ્રગટ થતાં સાધનાની પૂર્ણતા થાય છે. તે વખતના ધ્યાનને ‘શુકલ ધ્યાન' કહેવામાં આવે છે. * આત્માનુભૂતિ જ આત્મધ્યાન છે. * આત્માનુભૂતિ એ જ જૈનશાસન છે. * જ્યાં ઉપયોગ પોતાના સ્વભાવમાં છે, જ્ઞાનની પર્યાય પોતે પોતાને જાણવામાં લીન છે તે અનુભૂતિની દશા છે અને તેટલો સમય સુખનું વેદન છે. આત્માનુભૂતિ એ જ સુખાનુભૂતિ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org જયંત પ્રિન્ટરી, મુંબઈ રેફોન 2285 71 71

Loading...

Page Navigation
1 ... 200 201 202