Book Title: Jain Narratna Bhamashah
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 279
________________ ૨૬૪ ભાગ્યવિધાયક ક ભામાશાહ. મારી સ્થિતિ તદૃન દુબ ળ હતી અને મને ચાહવામાં, તારા જેવી શ્રીમંત પિતાની પુત્રીને લેશ માત્ર પણ સુખ મળવાને સંભવ નહાતા; તેમ છતાં મારા ચાલી ગયા પછી પણ તુ મને વિસરી ગઈ નહિ એટલુ જ નહિ, પણ તારા પિતાની વિરૂદ્ધ થઈને પણ તે મારા તરફ તે પ્રેમને તારા હૃદયમાં સાચવી રાખ્યા, એ એક સામાન્ય સ્ત્રીથી ખની શકે તેવું સરલ કાર્ય નથી; કિન્તુ તે તે એક પરમ સુશીલા અને સતી સાધવી દેવીથીજ બની શકે તેવુ છે અને તેથી ખરેખરા ધન્યવાદને પાત્ર તા તુજ છે.” ચંપા પેાતાના ગુણાનુવાદ ગવાતાં સાંભળી શરમાઈ. શર મથી તેના ગુલાખી ગાલા ઉપર લાલીમા તરી આવી. તેણે શરમથી મૃદુ સ્વરે કહ્યું. “પ્રાણપતિ ! મારી મિથ્યા પ્રશંસા શા માટે કરા છે? એક આર્ય રમણી જે પુરૂષને પોતાનું દિલ એક વખત અણુ કરે છે, તેના પ્રેમને ગમે તે ભાગે વળગી રહેવું, તેને તે પેાતાનું કર્ત્ત વ્ય ગણે છે. “હું પણ મારા પિતાની વિરૂદ્ધતા છતાં આપના પ્રેમને વળગી રહી, એ મેં મારા કત્ત બ્યથી કાંઇ વિશેષ કર્યું નથી અને તેથી મારી પ્રશંસા કરવાની કાંઇ પણ અગત્ય નથી. વિજય પેાતાની પ્રિયતમાની નિરાભિમાન વૃત્તિ જોઇને આનંદમગ્ન થઇ ગયા. તેણે માનદના અતિરેકથી આાસન ઉપરથી ઉડી નવયાવના ચંપાને પેાતાની ખાથમાં લઇ તેને દઢાલિંગન આપતાં કહ્યું, “ વ્હાલી ચ’પા ! મારી કે તારી ઉજ્યની પ્રશંસાની વાતને જવા દઇએ; કારણુકે આપણે આપણાં કન્તુ ન્યથી કાંઇ વિશેષતા કરી નથી અને તેથી આપણે અરસપરસ પ્રંશસા કરવાને બદલે ૫રમ કૃપાળુ પરમાત્મા મહાવીર ભગવાન કે જેમની દયાથી આપણુ એક્ય થયું છે, તેમનીજ પ્રશ ંસા અને તેમનાજ ગુણાનુવાદ ગાવાની અગત્ય છે. કેમ મારૂં કથન તને સત્ય જણાય છે કે નહીં ? ” રૂપસુંદરી ચંપા કે જે અત્યારસુધી પેાતાના પ્રિયતમના સુખકર આલિંગનની મજા માણતી હતી, તેણે સ્મિત હાસ્ય કરી જવાબ આપ્યા. ૮ પ્રાણેશ ! આપનું કથન સર્વથા સત્ય છે.” આ રીતે આ પ્રેમી યુગલ અરસપરસ આલિંગન દઈને અ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290