Book Title: Jain Hitechhu 1917 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 2
________________ સંયુક્ત જૈન વિદ્યાથીગૃહ સ્વયં સેવક મંડલ' 'આઇ ખાતે સ્થપાઇ ચુક્યું છે! દરેક પ્રાંતમાં તેની શાખાઓ સ્થપાવી બેઇએ; દરેક શહેરમાં વાલટીગ બનવા જોઇએ; લોકમત કેળવવા હમે તૈયાર હા તે વિદ્યાર્થીગૃહને શિરનામે વાલ'ટીઅર મડળના પ્રેસીડન્ટ ઉપર પત્ર લખી નામ નોંધાવેા. આવતા દળદાર-મનહર-વાંચવા જોગ-ક. 66 માર્ચ અને જીનને ભેગા અંક બહાર પડયા પછી સપ્ટેમ્બર અંક બહાર પડવા જોઇતા હતા, હેતે અદલે આ અંક અકાર આખરે બહાર પડે છે પણ તે તેા વધારાના એક તરીકેનહિ કે લ્હેણા અંક તરીકે-બહાર પડે છે. સપ્ટેમ્બરના અંક ઉમેા રાખ્યા છે અને તે ડિસેમ્બરના અંકની સાથે ડિસેમ્બ માં બહાર પડશે. તેમાં એ અકનાં મળીને ૨૦૦ પૃષ્ટ આપવામાં આવશે. અમૃતલાલ શેડનું અઠવાડીયું ” નામની લેાકપ્રિય કથા જે અધુરી રહી છે તે તેમાં જરૂર આવશે. વિદ્યાનેોનું આકષણ કરનારા થઇ પડેલા નગ્ન સત્યને વિષય પણ હૈમાં આવશે અને ખીજા ઘણા વિષયે જો વામાં આવશે. એ ખક, જેએનુ લવાજમ અંક પ્રગટ થતાં પહેલાં વસુલ થઈ ગયુ હશે હેમને જ માત્ર માલવામાં આવરી. 33 હિતેચ્છુ'ના ગ્રાહકીએ આ ઑફિસના સાહસનેા ખ્યાલ લાવવેા જોઇએ છે. આવા મોંધવારીના વખતમાં માત્ર આડે આનામાં ૪૦૦ પૃનું વાંચન આપવું અને હેમાં પોષ્ટ ખર્ચ પણ સમાવી દેવું, એમ કરવામાં આસિને કેટલુ નુકચાન વેઠવું પડતું હશે ? અને તેમાં પણ લવાજમ તે આખે આખ્ખુ ‘વિદ્યાર્થીગૃહ’ને જ આપી દેવાનું છતાં, ખાસ અંકનું ખર્ચ વધારવું એ કઇ લાગણીથી કામ થતું હશે તે ખતાવવા માટે પુરતું છે. અને ખાસ અંકની પણ ઘેાડી ને ધણી ૫૦૦૦ નકલા અને હેતું પાર્ટ ખર્ચ ! આટલું આટલું ખર્ચ સમાજમાં જ્ઞાનના ફેલાવા માટે કરવા છતાં હિતેચ્છુ ’પત્ર દરરાજ વાંચનારનાં મન પણુ એટલાં ટૂંકાં રહેવા પામે કે વિદ્યાર્થી ગૃહમાં જવાનું લવાજમ પણ મેાકલવાના અખાડા કરે, તેા ખરેખર આ ખર્ચ અને આ શ્રમ સ ટ્રાકટ જ છે એ માની સદાને માટે વિરત રહેવાની જ લાગણી થાય. કાઇને ગ્રાહક થવાની વિનતિ લખવાનેા આ ક્રિસનેા રીવાજ નથી. જેને હિતેચ્છુ પર પીાગીરી થાય અને હૈના "ગ્રાહક તરીકે નામ નોંધવા પાતે પત્ર લખે ત્યારે જ નામ નોંધવામાં આવે છે. અને તે છતાં બબ્બે વર્ષનું લવાજમ ભરવામાં વિલંબ થાય એના અર્થ શું ? 6

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 74