Book Title: Jain Gurjar Kavio Part 07
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 7
________________ 6 બની ગઈ. આ સ`શાધનપ્રક્રિયા સૂચિ આગળ ચાલતી ગઈ તેમતેમ એની સાથે જ ચાલતી રહી, ત્યાં સુધી કે આગળની સૂચિ થતાં પાછળની સૂચિમાં પણ સુધારા કરવાનું પ્રાપ્ત થયું. સ શાધન એક સતત વ્યાપાર બની ગયા. સાધનની પ્રક્રિયા એક ખીજી ભૂમિકાએ પણ ચાલી. આગળ નાંધ્યું. તેષુ સાધુનામેા એનાં ગુચ્છ-ગુરુનામની માહિતી જોડીને આપવાનું અહીં સ્વીકાર્યું છે. એ માહિતી જૈન ગૂર્જર કવિઓ'ની સામગ્રીમાં ન હેાય. પણ અન્યત્રથી કયારેક મેળવી શકાય. ખીજી કેટલીક હકીકતા પરત્વે પણ ખીજ સાધનાની મદદ લઈ શકાય. આવાં સાધને લક્ષમાં આવ્યાં ને હાથવગાં થયાં તેને ઉપયેગ કરીને માહિતીને શુદ્ધ કરવાની કે માહિતી. ઉમેરવાની અહીં કેાશિશ કરી છે, એટલેકે આંતરિક પ્રમાણેાથી જેમ શુદ્ધિવૃદ્ધિ થઈ તેમ બાહ્ય પ્રમાણેાથી પણ થઈ. આ ગ્રંથમાં છેડે મૂકેલી ‘સંકલિત શુદ્ધિવૃદ્ધિ'ના ઘણા ભાગ તા સૂચિકક્ષાએ થયેલી શુદ્ધિવૃદ્ધિને છે. અહી થયેલી સંશાધનપ્રક્રિયાનું વીગતભર્યું ચિત્ર એ સંકલિત શુદ્ધિવૃદ્ધિ'માંથી મળી રહેશે. આ શુદ્ધિવૃદ્ધિને કેટલા લેકા ઉપયાગ કરશે એતા કાણુ જાણે. સામાન્ય અનુભવ એવા છે કે ગ્રંથના ઉપયાગ કરતી વખતે શુદ્ધિવૃદ્ધિ બાજુ પર જ રહી જાય છે. શુદ્ધિવૃદ્ધિને લક્ષમાં લેવાનું અગવડભયુ” પણુ. હાય છે. ગ્રંથના ઉપયાગ કરતી વખતે આપણને કેમ ખબર પડે કે આ સ્થાને શુદ્ધિવૃદ્ધિ હશે? અને એકેએક સ્થાને શુદ્ધિવૃદ્ધિ તરફ જોવાનું કેમ ફાવે? શુદ્ધિવૃદ્ધિ જે ગ્રેયની નકલમાં જેતે સ્થાને પહેલેથી નેાંધી લીધી. હેય તા જ એને લાભ લેવાનું શકય બને. પણ આવે શ્રમ તા કાણુ ઉઠાવે? જેને પ્રસંગેાપાત્ત જ ગ્રંથના ઉપયેાગ કરવાના થતા હાય તેને. આવે! શ્રમ ઉઠાવવે! પાષાય પણ નહીં. એક બાજુથી છપાયેલી શુદ્ધિવૃદ્ધિની આ દશા અને ખીજી બાજુથી ગ્રંથ છપાઈ ગયા પછી પણ શુદ્ધિવૃદ્ધિ તા જડયા જ કરે – ખીજાઓને જ નહીં, ગ્રંથના સંપાદકને પશુ. આવી વિશાળ સામગ્રીના સશોધનને અેડે! જ ન હેાય. આ વિષમ પરિસ્થિતિને કારણે શુદ્દિવૃદ્ધિના આમહે શિથિલ કરવાનું વલણુ કેટલીક વાર પ્રગટ કરવામાં આવતું હાય છે, ભવિષ્ય માટે કશુંક રહેવા દેવાનું સૂચવવામાં આવતું હેાય છે, પરંતુ ભવિષ્ય માટે તેા ધણું રહેતું હેાય છે. કાઈ પણ સંપાદક-સ શોધકનાં સૂઝ, સજ્જતા, સાધન, સમય અને શક્તિને મર્યાદા વળગેલી હેાય છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 873