________________
11
બધા ભાગની શુદ્ધિવૃદ્ધિને અહી" સંકલિત કરી લીધી છે તેમ આધારસામગ્રીની અને સંક્ષેપાક્ષરાની નોંધને પણ અહી" સંકલિત કરી લીધી છે. એથી જુદાજુદા ભાગેામાં જોવાની કડાકૂટમાંથી બચી શકાશે.
આ ભાગના પ્રકાશનસમયે મારે કેટલેાક ખાસ ઋણસ્વીકાર કરવાને છે. આગળ જણાવ્યું તેમ કેટલાંક સહકાર્યકરોની મદદથી જ સૂચિનું આ મહાભારત કાર્ય પાર પાડી શકાયું છે. એ સૌ મારાં સ્વજન સમાં છે પણ એમના પ્રત્યે ઋણુભાવ અનુભવ્યા વગર હું રહી શકતા નથી. શ્રી ભૂપેન્દ્રભાઈ ત્રિવેદીએ 'જૈન ગૂર્જર કવિઓ'ની એમણે કરેલી સમીક્ષામાં તેમ અંગત પત્રામાં ભારે પરિશ્રમ લઈને અનેક શુદ્ધિ ખાસ કરીને સંવતાના અધટન પરત્વે – સૂચવી છે. આમાં હું એમને આ વિદ્યાકાય પ્રત્યેના અને મારા પ્રત્યેને પ્રેમ જોઉ છું ને એ માટે એમને ભારે અહેસાનમંદ છું. એમનાં સૂચનાને શકચ એટલે લાભ અહીં ઉઠાવ્યા છે. ૐ!. ભારતી વૈદ્ય અને ડૅા. બળવંત જાનીની સમીક્ષાઓમાં પણ કાઈ કાઈ ઉપયાગી સૂચના હતાં. આ અને ડૅા. હિરવલ્લભ ભાયાણી, ડૅડ. ભાગીલાલ સાંડેસરા, શ્રી ધનવંત ઓઝા, ડૉ. રમણલાલ જોશી, ડૉ. હસુભાઈ યાજ્ઞિક, ૐા. નગીનભાઈ શાહ, ડૅા. શિરીષ પંચાલ, ડૅના. સુભાષ દવે, ડૈ।. અર્ન્સ્ટ મેન્ડર, પ્રા. કાંતિભાઈ ખી. શાહ વગેરે અનેક વિદ્વાનેએ અવલેાકન, સમીક્ષા કે પરિચયને રૂપે ‘જૈન ગૂર્જર કવિઓ'ના આ નવસંસ્કરણની ઊંડી કદર કરી છે. એ સૌનેા હું સંસ્થા વતી તેમજ અંગત રૂપે હાર્દિક આભાર માનું છું.
Jain Education International
પૂરક સામગ્રીના બેએક ગ્રંથે! હજુ બાકી રહે છે, પણ ‘જૈન ગૂર્જર કવિએ’ના મુખ્ય અંગરૂપ સામગ્રી – મધ્યકાલીન સાહિત્યસૂચિ – રજૂ કરવાને તબક્કો અહી પૂરા થાય છે. એ વેળાએ, ‘જૈન ગૂર્જર કવિઓ'ના આ નવસ"સ્કરણની યાજતા જેમની વિદ્યાપ્રીતિ અને સક્રિયતાથી અમલમાં મુકાઈ એ હૈં. રમણુલાલ ચી. શાહ, જેમણે આ વિદ્યાકાય માં મને સતત પ્રેાત્સાહિત કર્યો છે એ મુ. કાંતિલાલ કારા, મુનિશ્રી પ્રદ્યુમ્નવિજયગણિ અને શીલચંદ્રગણુ, જેમણે મને આ કા માટે સધળી અનુકૂળતા કરી આપી અને મારા પર વિશ્વાસ મૂકી મને સંપૂર્ણ મેાકળાશ આપી એ વિદ્યાલયના ભૂતપૂર્વ અને વર્તમાન પદાધિકારીએ, આ ગ્રંથશ્રેણીના વિક્રયના ભાર
-
For Private & Personal Use Only
www.jainelibrary.org