________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
શ્રી સત ધર્મ પ્રકાશ
વૃદ્ધ માણસે સમાજ કે વ્યવહારમાંથી અલગ ન પડવું જોઈએ. શરીર એવું કામ આપે તો બુદ્ધિ અને મનવાં કામ કરવું. શરીર કરતાં બુદ્ધિ અને મન ઓછાં કિંમતી નથી. કોઈ સમાજનું કામ કરી શકતા હોઈએ તે કર્યો કરવું. તેની ઉપાધિ ઓછી કરી નાંખવી અને આવા લોકેપગી કામ માટે બીજાઓને ટેઇન્ડ કરી-શિક્ષણ આપી તૈયાર કરવા જોઈએ. જેથી આપણી ગેરહાજરીમાં આવાં કામ અટકી ન પડે.
અવારનવાર બની શકે તો સારાં સ્થળામાં-હવા ખાવાના કે તીર્થના સ્થળામાં સ્થળાંતર કરવાને નિયમ રાખ. આમ કરવાથી શરીરને આરામ મળે છે, મનને વિષયાંતર થવાથી નવી કૃતિ મળે છે. જૂદા જૂદા માણસેના પરિચયમાં અવાય છે, નવા નવા વિચારોની આપલે થાય છે. સંસાર છોડી જેણે સંન્યાસ લીધે નથી, શ્રમણમાગ ભાવથી સ્વીકાર્યું નથી, તેને જગતુના અને સમાજના પ્રવાહથી અલગ-અપરિચિત રહેવાથી લાભ નથી, નુકશાન છે. સમાજનું કાંઈ ઉપયોગી કામ તેનાથી થઈ શકતું નથી અને તેને પિતાને અર્થહીન જીવન લાગે છે.
ઉપર કેટલાક સ્વાનુભવથી બાંધેલા વિચારો અને બહારના વાંચનથી મેળવેલ વૃદ્ધપણને ઉપયેગી માહિતી અહીં આપવામાં આવેલ છે. સુજ્ઞ વાંચકેએ પિતાના સંજોગે, પોતાના અનુભવ પ્રમાણે જીવનદષ્ટિ કેળવવાની રહે છે.
બે પ્રકારનાં રંજન એક લેકરંજન અને બીજું લોકોત્તર રંજન. આ બેમાં શું કરવા યોગ્ય છે ? ભરત ચક્રવતીના મન માં પણ આ જ સવાલ ઉદ્ભવ્યો હતો. ચક્રરનની પ્રથમ પૂજા કરવી કે પિતાશ્રી આદિનાથને કેવળજ્ઞાન મહોત્સવ પ્રથમ કરવો ? આવા પરસ્પર ગુંચવણવાળા સવાલે (Questions of Relative * Duties ) આપણને ઘણી વાર મૂંઝવે છે. શ્રીમાન ઉપાધ્યાયજી શ્રી યશેવિજયજી મહારાજ શ્રી મલ્લિનાથજીના સ્તવનમાં કહે છે કે
“ફઝિવ એક સાંઇ, લોક તે વાત કરી.” લોકો ગમે તે વાત કરે પણ આપણે તે સાઈને-પ્રભુને જ રીઝવવો. હું
%
૧૦
સ
For Private And Personal Use Only