Book Title: Jain Dharm Prakash 1952 Pustak 068 Ank 08
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૭૨ શ્રી જૈનધમ પ્રકાશ. [જે ( ૩૪ ) દરેક વાતમાં માણસ પાતાની મહત્તા ખબતાવી પાતાના નસીમના કરવૈયા થાય છે. એમ આપણે કહેવુ' ન જોઇએ પણ દરેક માણસ પાતાના ચારિત્રના ઘડનાર છે એમ કહેવાય. આપણામાં એક કહેવત છે કે-દરેક માસ્ પેાતાના નસીબનેા ઘડનાર છે. એ કહેવતના આપણે એકથી વધારે વાર ઉપયાગ કરીએ છીએ અને તેને સત્ય માનીએ છીએ. લખપતિ થવું કે કરાધિપતિ થવું એ આપણા કળાની વાત છે, પણ આપણે તે વાતને ઉચ્ચારવી ન જોઇએ, અથવા લખપત પોતાની કળાથી લખપતિ થયે છે એમ કહેવાય નહિ. ભરદરિયે વહાણુ ચાલતુ હાય અને પવન અનુકૂળ આવે તે વહ્રાણુ તરી જપ્ત કાંઠે આવે, તેનું માન વહાણુના કપતાનને ન ઘટે, પવનને ઘટે, તે પ્રમાણે ક્રાઇ માણુસ લખપતિ થાય કે કરેાડાધિપતિ થાય તેમાં ઉપરની ઉપમા બરાબર લાગે છે. તેમાં તે પેાતાની મહત્તા માને એ ભૂલભરેલું છે. એમાં અદૃશ્યકમે, વે, ભવિતવ્યતાએ, કાળે કામ કર્યું છે અને બીજા સહકારી કારણેા મળવાથી છપ્પનની ઉપર ભુંગળ વાગે તેવા થાય, આ સ વાત બનવાજોગ છે પણ તેણે યાદ રાખવું ઘટે કે તેને પાતાને ફાળા તે પુરુષ પૂરતા જ છે, અવાંતર કારણે ખીજા યુાં છે અને તે સર્વ વિદ્યમાન છે. અશ્વના મદ તે રાજ્ય મળે તે પણ ન કરવા અને પોતાથી કાંઇ થયું છે એમ તે હરગીજ માનવું નહિ, અને મળેલ ધનની સારા વ્યય કરવા, સમાજહિતનાં કે જ્ઞાતિહિતના કામમાં પૈસાને ઉપયાગ કરવા અને પેાતાના હૃદયમાં સમાજહિત વસ્યું છે તે બતાવી આપવું. આપણે તે! બધા આધાર વન-ચારિત્ર પર રાખવાને છે. આપણા કબજાની એ વાત છે, ઉદાર થવુ` કે અક્રોધી, અમાની, અમાયી, અલાબી થવું એ આપણા કબજાની વાત છે, એટલે આપણા નસીબના કે એના ઘડવૈયા આપણે છીએ એમ કહેવુ એના કરતાં ાપણી ચાલ-ચલગતના ઘડનાર આપણે પોતે જ છીએ એમ કહેવુ અથવા પુનરાવર્તન કરવું એ વાસ્તવિક વાત છે. એમ કહેવામાં કાઇ પણ પ્રકારના બાધ નથી આવતા અને આપણે કેવા થવું' તેને સ` આધાર આપણા ઉપર છે એ વાતના સ્વીકાર એમાં થઇ જાય છે એ અતિ મહત્ત્વની બાબત છે. આવી મહત્ત્વની બાબતમાં એકાંત નિણૅય પર ન આવતાં વાસ્તવિક રીતે તો શાાવગાહન કરવું અને જીવને સચ્ચિદાન દ સાથે જોડવા અને આપણા ચરિત્ર માટે આપણે જોખમદાર છીએ, અથવા આપણે થવા ધારીએ તેવા થઇ શકીએ છીએ એમ સમજવું. આ બાબતમાં જરાપણ વાંધા જેવુ' જણાય. તેા જણાવવુ, એમાં ભમાન કે ઐશ્વર્યંને સ્થાન ન આપતાં ચારિત્રને સ્થાન આપવું. કુશળ માસ પેાતાના નસીબને કરવૈયે નથી તેથી ગભરાય નહિ, કારણ કે તે જાણે છે કે પેાતાના ચારિત્રને બનાર પોતે જાતે છે, એમાં જરાપણુ ગોટાળા ચાલે કે ચલાવી લેવા યેાગ્ય ટ્રાય તેમ ગણાય . સમથૅ માણસા ચારિત્રને ધડે છે અને સદા આન૬માં રહે છે. સ્વ॰ મૌક્તિક Acharya Shri Kailassagarsuri Gyanmandir Let me not say, every man is architect of his own future but let us say, every man is archiheet of his orn character. J. B. Board ?... For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28