________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ મો ]
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા.
(૭૭
ण य अपुणबंधगाओ परेण इह जोग्गया विजुत्त ति।
ण य ण परेण वि एसा जमभब्वाणं वि णिदिवा ॥" ( અર્થાત ) આ-અપુનબંધકાદિ અહીં આધકારીઓ છે, પણ શેષે તે દ્રવ્યથી પણ અધિકારી નથી; કારણકે આ દ્રવ્ય વંદના છતરની-ભાવ વંદનાની ગ્યતા સતે હેય છે, અને તે દ્રવ્ય વંદના શેષને અર્થાત અપુનબંધક સિવાયનાને અપ્રધાન હોય છે. અને અપુનબંધકથી પરને અર્થાત સમૃદબંધકાદિને અહીં યોગ્યતા પણ યુક્ત નથી, અને એથી પરતેસમૃદબંધકાદિને પણ આ અપ્રધાન દ્રયવંદના નથી એમ નથી અર્થાત હોય છે જ, કારણ કે તે અભને પણ કહી છે. તાત્પર્ય કે-સાચા મુમુક્ષુ આત્માર્થી એવા અપુનબંધકથી માંડીને જ જિનમાર્ગનું અધિકારીપણું કહ્યું છે–
અપનબધકથી માંડીને, જાવ ચરમ ગુણઠાણ; ભાવ અપેક્ષાએ જિન આણા, મારગ ભાષે જાણ.”
-શ્રી યશોવિજયજી કૃત સાડા ત્ર. ગા. સ્ત. આટલી પ્રાસંગિક પશ્ચાદભૂમિકા પરથી “ મુગધ સુગમ કરી આદરે ' ઇત્યાદિ આ
ગાથાના વક્તવ્યનું યથાર્થ પણું સમજવું સુગમ થઈ પડશે. જે દિવ્ય મગધ સુગમ યોગદષ્ટિથી જિનમાર્ગનું સમ્યગદર્શન કર્યું છે, એવા આર્ષ દ્રષ્ટા મહર્ષિ કરી સેવન આનંદધનજીએ લોકોમાં દિવ્ય નયનરૂપ થોગદષ્ટિનો પ્રાયઃ અભાવ દેખી, આદરે “પંથ નિહાળું રે બીજા જિનતણે રે' એ બીજા સ્તવનમાં તીવ્ર
આત્મસંવેદનમય ખેદને ચીટકાર વ્યક્ત કર્યો હતો કે “ ચરમ નયણુ કરી મારગ જેવો ૨, ભૂ સયલ સંસાર, ” “ પુરુષપરંપરા અનુભવ જેવતાં રે, અંધે અંધ પલાય.' ઇત્યાદિ.
લોકોની અંધશ્રદ્ધાપ્રધાન દશા નિહાળી સાચી શાસનદાઝથી ખિન્ન થયેલા તેઓનો અત્રે પણ ચીત્કાર નીકળી પડે છે કે “મુગધ સુગમ કરી સેવન આદરે.' અર્થાત અલોકિક જિનમાર્ગનું જેને ભાન નથી ને તે દિગ્ય માર્ગને યથાર્થ પણે દેખવાની અકિક સમ્યગુ યોગદષ્ટિ જેને લાવી નથી, તે મુગ્ધ જનો, મૂઢ અજ્ઞાની બાલ ભોળા જીવે ભગવાનનું સેવન જાણે સુગમ હોય એમ જાણી આદરે છે. પણ ઉપરમાં વિવરી બતાવ્યું છે તેમ અભય-અષ-અખેદરૂપ આધ્યાત્મિક ગુણ ગ્યતાની પ્રાપ્તિ એ જ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા છે; અને તે પણ જો આવી વિકટ ને દુર્ગમ છે, તે પછી આગળ આગળની ભૂમિકાએ તે અતિ અતિ દુર્ગમ હોય એમાં પૂછવું જ શું ?
(અપૂણું )
For Private And Personal Use Only