Book Title: Jain Dharm Prakash 1948 Pustak 064 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અe is ** 10 (T . नूतन वर्षाभिनंदनम् । - - જનમ ના - प्रारंमे गुरुवंदनं अनुष्टुप् वृत्तम् नमोऽस्तु वृधिचन्द्राय, स्वरूपाय तपस्विने । ज्ञानध्यानवरिष्ठाय, नमोऽस्तु मे नमोऽस्तु मे ॥ १ ॥ - સંતતિન્ના નમ્ चारित्रयुक्तमतिपावनकायम यं, कारुण्यपूर्णनयनं मविजीवमित्रं । कल्पद्रुमोपममनन्यपरायणं च, वन्दे त्रितापशमनं मुनिवृद्धिचन्द्रम् ॥ २ ॥ | શિખરિણી પ્રભો ! કાન્તિ તારી રવિ શશિ પ્રહાથી પરતરા, સદા શાતા દાતા ભવિજન ભવાબિધ ભયહરા નમી થાચું આજે મન વચન કાયે જિનવરા, નવા વર્ષે સ્થાપિ સહુ હૃદયમાં એ સુખકરા. ૧ વસંતતિલકા વાગિરી સહુ મુખે વિભૂતિ વધારે, ને ઈન્દિરા સહુ ગૃહ નિજવાસ રાખે; આ ગ સર્વ જનમાં ન સુલભ્ય ભાસે, તે દ્રઢ યોગ મળજે નવલે પ્રભાતે. ઉપજાતિ યેગીન્દ્ર ! દેવેન્દ્ર! જિનેન્દ્ર ! દેવા, સ્મરું નવાબે તુજ નાથ સેવા; “પ્રકાશ” પામો સહુ સિદ્ધિ ભારી, શાંતિ “સભામાં વધજો અપારી. ૩ મગનલાલ મેતીચંદ શાહ–વદવાણ કેમ્પ - - - - - ૧ પૂણે. છે અi 1 1 જબ જ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36