Book Title: Jain Dharm Prakash 1948 Pustak 064 Ank 01 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ [ કાર્તિક કયારા તરફ વાળી, અન્ય પાણીથી ભરચક કયારા તરફ જતાં અટકાવવા પ્રબંધ કરવો જોઈએ; નહિં તે આપણું દેરાસરોના લાખો રૂપિયાના ફડો આપણા હાથમાં રહેશે નષ્ઠિ. અને સમાજને કાંઈપણ લાભ થયા વિના કાળના પ્રવાહમાં તણાઈ જશે બીજે ગયા વર્ષમાં ચોલે સવાલ મુંબઈ ઇલાકાનાં હરિજન મંદિર નેશ ડી. આ બીલ સામે જેને તરફથી ઘગો વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ઠેક ઠેકાણે તેના વિરુદ્ધના ઠરાવ કરી સરકારને તારો મોકલવામાં આવ્યા હતા પણ આપણા વિરોધની કોઈ અસર થઈ નહી અને એક પણ વિરુદ્ધ મત વિને મુંબઈ સરકારે ધારે પસાર કર્યો હતો. અમને જણાય છે કે જે આપણે જેના ધના મૂળભૂત સિદ્ધાંતોની દષ્ટિએ આ સવાલને વિચાર કર્યો હતો તે આવો ઊડાપોહ થવાને ઓછો સંભવ હતો. જેન જેવા વિશ્વવ્યાપી ધર્મના સિદ્ધાંતમાં જે મંદિરમાં કોણ દાખલ થઈ શકે અને કોણ દાખલ ન થઈ શકે તે સવાલ ગૌણ છે. અલબત્ત જૈન મંદિરમાં દાખલ થનાર શ મંદિરની પવિત્રતા સાચ. વવી જોઈએ અને હદયમાં વીતરાગ પ્રભુ પ્રત્યે ભક્તિભાવ રાખવો જોઈએ, ગયા ભાદરવા મહિનામાં શહેર ભાવનગરમાં શ્રી વિજયધર્મસૂરિ-રજત જયંતી મહોત્સવને સમારંભ થયો હતો તેમાં પંડિત શ્રી સુખલાલજીએ કરેલ ભાષણને અગત્યનો ભાગ અને તે સમારંભે અમારા મન ઉપર પાડેલ છાપનો દિતોને છેતા આમિન માસના અંકમાં આપવામાં આવેલ છે. ધર્મના વિરોમાં પણ ની નિગારો જોવાને, સુદાનાત્મક દgી ને વિચાર કરવાના અને ગાં કરી સાર ગ્રહણ કરવાને ભાવ આપણી જૈન વર્ગ માં અને વિશેષતા જે યુવકેમાં છે તેવા પ્રકારનું દશ્ય સમારંભમાં જોવામાં આવ્યું હતું. જૂની પ્રણાલિકા પ્રમાણે ઉપદેશ આપનારાઓને પણ હાલનો યુવક શું જાણવા માગે છે તે આવા સંમેલનોની સફળતા ઉપરથી સમજવાનું રહે છે. શ્રીયુત તીચંદ ગિરધરલાલ કાપડીયા સેંલીસીટરને તેમની સાહિત્ય સેવા, સમાજ અને સંઘસેવા તેમજ વિશેષત: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સ્થાપવામાં, પોષવામાં અને વિકસાવવામાં જે અમૂલ્ય તન, મન અને ધન ભેગ આપે છે તેની જાહેરમાં કદર કરવા એક સારી રકમ(પર્સ) આપવાને મુંબઈના તેમના પ્રશંસકો અને સહકર્મચારીઓએ ઠરાવ કરી અપીલ બહાર પાડેલ છે. શ્રીયુત મોતીચંદભાઈની આ પ્રમાણે કદર કરવામાં આવે તે યોગ્ય છે. આવા ગૃહસ્થ અને પ્રેમી બંધુને પર્સ આપવાનો મૂળ હતું તો સામાન્યત: એવો હોય છે કે–તે રકમ તેમના જીવનના પ્રિય વિષયના ખર્ચ માટે અર્પણ થાય. અમે ઇચ્છીએ છીએ કે સારી રકમ એકઠી થાય અને તે રકમ વિદ્યાલય જેવા કેળવણીના ધામમાં તથા તેમના પ્રિય જૈન સાહિત્યના પ્રચારના કામમાં વપરાય, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36