Book Title: Jain Dharm Prakash 1948 Pustak 064 Ank 01
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org . શ્રી જૈન ધમ' પ્રકાશ [ કાતિર્થંક સફળતાસૂચક છે. હિંદુસ્તાનના ઇતિહાસમાં મહાત્માજીનુ નામ આર્યાવર્ત ના ઉદ્ધારક અને અહિંસા, સત્ય અને સંયમના પયગમ્બર તરીકે અમર રહેશે. પરમાત્મા તેમને લેાકકલ્યાણ માટે લાંબુ નિરંગી આયુષ્ય ખર્થે એવો પ્રાર્થના કરી આપણી જાતને કૃતાર્થ કરીએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir પંડિત જવાહરલાલ નેહરૂ, સરદાર વલ્લભભાઇ પટેલ, શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત વિગેરે અનેક નેતાઆએ આ કસોટીના કાળમાં પુરુષાથ ફેારવી હિંદને દેશપરદેશમાં પ્રખ્યાત કરી રહેલ છે, અને પેાતાની જાતની પરવા કર્યા વિના વિકટ પ્રસંગાના સામના કરવામાં પાછી પાની કરતા નથી. આવા હિંદના સુસ્તાનાને આપણે નવા વર્ષમાં અલિ આપી તેમના કાર્યોની સફલતા ઇચ્છીએ. તાજેતરમાં બનેલ અને આપણને સૌથી વધારે અગત્યની રાજકીય ઘટના તા જૂનાગઢ રાજયની છે. જૂનાગઢ રાજ્યના નવાબી ત ંત્રે નદનવન સમી પ્રાચીન પૂણ્ય ભૂમિ સૈારાષ્ટ્રને સિધી અને પઢાના પ્રાણણ્યવાળા પાકીસ્તાનમાં હોળવવાના પ્રયાસ કર્યા હતા. શ્રી ગિરનાર આપણું તેમજ અન્ય હિંદુએનુ પવિત્ર તીર્થં છે. સૈારાષ્ટ્રના, સમ્રાટ શેક અને તે પહેલાંના યાદવેના પૂરાણે ઇતિહાસ છે. જૂનાગઢ રાજ્યના પાકિસ્તાનમાં ભળવાના સમાચારે સમસ્ત કાઠીયાવાડ અને ગુજરાતમાં વસતા જૈના અને હિંદુઓના કાળામાં ફફડાટ જગાવ્યે હતા. તેની સામે જરજસ્ત રાજકીય અને પ્રશ્નકીય આંદોલન ઊભું થયું હતું. તે આંદોલન અને વિરોધ સાથે છેવટે શૂનાગઢ રાજ્યને હિંદ સરકારની શરણાગતિ સ્વીકારવી પડેલ છે અને હાલ તુરત ત્યાં શાંતિ પ્રસરાણી છે. આપણી આધ્યાત્મિક તપશ્ચર્યા અને વિશ્વશાંતિની ભાવનાએ આપણને મૂર્ત ફળ આપેલ છે. આ પલટાના કાળમાં આપણું જેનાનુ શુ કવ્ય છે. તેના વિચાર કરવાના રહે છે. આપણને જૈન સસ્કૃતિના, તત્ત્વજ્ઞાનના અને સાહિત્યના મોટા વારસે ગળ્યે છે. ધર્મ ભાવના પોષવાને રમણીય સ્થાનોમાં આપણા તીર્થં અને મંદિ રચાયા છે. ત્યાગની ભાવના પોષનાર આપણામાં શ્રમણવર્ગ છે. આપણા મુનિમહારાજા અને આચાર્યએ આપણુ જ્ઞાન અને આપણા ધર્મ જીવજંત રાખેલ છે. ારમતી કર શ્રી મહાવીર ભગવાનના સમયથી આજ સુધીના પચીસ સાવ ના લાંબા કાળમાં અનેક રાજકીય અને સામાજિક પરિવ ના થયા છતાં જૈન ધર્મ અખંડ વહેતા રહ્યો છે, તે ખરેખરા યશ આપણા સાધુ મહારાળાને શીર છે. સમાજ અને રાજ્યના પરિવર્તન સાથે ધર્મના भूण સિદ્ધાંતોને બાધ ન આવે તેવી રીતે અનુકૂળતા સાચવવાની અક્ ભૂત શક્તિ આપણા ધર્મગુરુઆએ બતાવેલ છે. બ્રિટિશ હકુમતના છેલ્લાં દેઢસા વર્ષામાં આપણે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરેલ છે. અનેક પ્રાચીન ગ્રંથૈને સંશોધિત કરાવી પ્રસિદ્ધ કર્યાં છે, જૂના મંદિરના પુનરુદ્ધાર થયા છે, જૂની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36