________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ લે! ]
નૂતન વ
તીર્થં ભૂમિએની શેાધખાળ થઈ છે, નવાં મદિરા ધાયા છે, પ્રાચીન પુસ્તકાના ભાષાંતર થયા છે, તે સાથે જ્ઞાનમદિરા, વિદ્યાલયા, છાત્રાલયે, પાઠશાલામાં સ્થળે સ્થળે સ્થપાયેલ છે. જેનેાની આર્થિક સ્થિતિ પણ સુધરી છે.
←
હવે બ્રિટિશ રાજ્ય અહીં ખતમ થયુ છે અને હિંદનું સ્વત ંત્ર રાજ્ય સ્થપાયુ છે. રાજકીય સ્વતંત્રતા સાથે પ્રજાની બુદ્ધિ પણ સ્વત ંત્ર રીતે વિચાર કરતાં શીખે છે. પરતંત્ર માનસ સ્વતંત્ર માનસ અને છે. શ્રદ્ધાવાદને સ્થાને બુદ્ધિવાદ આવે છે. સ્વતંત્ર પ્રજાના પ્રધાન વિષય રાષ્ટ્રની એકતા અને સ્વતંત્રતા અને છે. સ્વતંત્ર દેશના દરેક એકમે એ-રાજકીય, સામાજિક અને ધાર્મિક-રાષ્ટ્ર ભાવનાને અનુકૂળ રહેવાનુ હાય છે. જે કેઇ એકમ રાષ્ટ્ર ભાવનાને અનુકૂળ ન થઇ શકે તેને તા રાષ્ટ્રમાં રહેવાનુ કે ઉન્નતિ ભગવવાનુ સ્થાન રહેતુ નથી. જગત્ના ઇતિહાસ જોતાં ઉપર બતાવેલ એક સામાન્ય નિયમ દષ્ટિગોચર થાય છે. ફ્રાંસ, ટકી, રૂશિયા વગેરે દેશેામાં ત્યાંના પ્રચલિત માંપ્રદાયે અનુકૂળ ન થ શકયા એટલે નષ્ટ થઇ ગયા. આ ઉપરથી એટલું સમજવાનું છે કે ખાપણું ધાર્મિક જીવન સંકુચિત ન હેાવું જોઇએ, તેમાં ઉદાર ભાવના હતી. એઇએ. ખીજા ધર્મો પ્રત્યે સર્હિષ્ણુતા કેળવવી જોઇએ, તિરસ્કાર ન કેળવવા જોઇએ. બીજા સપ્રદાયેા કે ધર્મની ત્રુટિઓ લેવાની વૃત્તિ રાખવાને બદલે તેમાં રહેલ સદશને જોતાં શીખવુ' જોઇએ. આપણા ધર્મ તરફ ઉપેક્ષા રાખવી અથવા નાસ્તિક થવુ એવા આ કહેવાનો અર્થ કરવાના નથી; પણ ધીમે સમાજમાં તિરસ્કાર વૃત્તિ ન ઊભી કરવી એઇએ. તે દેશમાંના હૃદા જૂદા યમાં વેસ્કૃતિ વધવાના સાધના અને તાકાં તા પ્રશ્ન તે ધર્માને ફેંકી દેશે અથવા રાજ્ય તેવા ધર્માને દાખી દેશે અને તે પ્રમાણે કરવામાં પ્રજ્ઞ કે રાજ્ય નિષ્ફળ જશે તા પ્રજાને અને રાજ્યના નાશ થશે અથવા કાયમી પરતત્રતા ભોગવવી પડશે. આ હિસાબે આપણે જૈનાએ પ્રથમ તા આપણા મતભેદો દૂર કરવા જોઇએ અને એક બીજા સાથે હળીમળીને ચાલતાં શીખવુ જોઇએ. આપણામાં જે મતમતાંતર જોવામાં આવે છે, સપ્રદાયના ભેદ્ય, ગચ્છના ભેદો તેવામાં આવે છે તે એક વિકૃતિ છે, સ્વભાવ નથી. શ્રી મહાવીર ભગવાનના અહિંસા અને અનેકાંતવાદના શાસનમાં આવા ભેદને સ્થાન નથી. મતભેદા ભલે હાય પણ તેની પાછળ અભિનિવેશ કે રાગદ્વેષ ન હાવા જોઇએ. નુતનવર્ષના મંગળમય પ્રભાત આપશે પરમાત્માની પ્રાર્થના કરીએ કે અમે સ્વતંત્ર રાષ્ટ્ર-ભાવનાના પૂરક થઇએ, અમારી સંકુચિત દૃષ્ટિ વિશાળ થાય અને ધર્મના નામે ખાટા રાગદ્વેષથી મુક્ત થઇએ.
For Private And Personal Use Only
અત્યારે આખું જગત્ અનેક પ્રકારની ચાનનાએથી ત્રાસી રહ્યું છે. ઘણા માણસાને પેટપૂરતું ખાવાનું કે શરીર ઢાંકવા જેટલું વસ્ત્ર પણ મળતુ નથી. તેમાં પજાળમાં થયેલ હત્યાકાંડે તા મર્યાદા મૂકી છે. માણસ જાત માનવ મટી જંગલનું એક હિંસક પ્રાણી બનેલ છે. માણસમાં માનવતા લાવવાના એક જ માર્ગ ધર્મ